(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.(૨)
(ક) નીચેના વાક્યમાં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો. (૪)
પ્રશ્ન-૨ (અ) યોગ્ય જોડકાં જોડો.(૪)
(બ) માંગ્યા પ્રમાણે બે-બે નામ લખો. (૩)
(ક) મને ઓળખી મારું નામ લખો. (૩)
પ્રશ્ન - ૩ (અ) નીચેનાનું વર્ગીકરણ કરો . (૩)
(બ)ટૂંક નોંધ લખો. (૨)
(ક) નીચે આપેલા પર્ણોનો એક-એક ઉપયોગ લખો . (૩)
(ડ) નીચેના પ્રાણીઓ કેવો અવાજ કાઢે તે લખો . (૨)
પ્રશ્ન - ૪ (અ) નીચેની આદતો સારી આદતો કહેવાય કે ખરાબ તે લખો . (૨)
(બ) નીચેના પ્રશ્નોના જવાબ એક-બે વાક્યમાં લખો . (૫)
(ક) નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યમાં લખો .(૩)
પ્રથમ સત્રાંત પરીક્ષા નું પુનરાવર્તન
પ્રશ્ન:૧(અ) નીચેની ખાલી જગ્યા પૂરો.(૧) ઊડી શકતાં અને ચાંચ ધરાવતાં પ્રાણીઓ ને ____ કહે છે.
જવાબ: પક્ષી
(૨) દરમાં રહેતા અને કદમાં ખૂબ નાનાં પ્રાણીઓને___ કહે છે.
જવાબ: જીવજંતુ
(૩) દયારામ ___ ના વૃક્ષને પકડી ને ત્યાં ઊભો રહ્યો.
જવાબ: લીમડા
(૪) પશુ-પંખીઓનું પ્રેમથી પોષણ____ કરે છે.
જવાબ: પાણી
(૫) ___ ના પીછાં સૌથી સુંદર હોય છે.
જવાબ: મોર
(૬) પોપટની ચાંચ____ રંગની હોય છે.
જવાબ: લાલ
જવાબ: લીમડા
(૪) પશુ-પંખીઓનું પ્રેમથી પોષણ____ કરે છે.
જવાબ: પાણી
(૫) ___ ના પીછાં સૌથી સુંદર હોય છે.
જવાબ: મોર
(૬) પોપટની ચાંચ____ રંગની હોય છે.
જવાબ: લાલ
(૭) ___ તેની ડોક આગળ-પાછળ આંચકાથી હલાવે છે.
જવાબ: મેના
(૮) ઇલેક્ટ્રિક સગડી ___ થી ચાલે છે.
જવાબ: વીજળી
જવાબ: મેના
(૮) ઇલેક્ટ્રિક સગડી ___ થી ચાલે છે.
જવાબ: વીજળી
(૯) ખેડૂત___ વડે ખેતર ખેડે છે.
જવાબ: ટ્રેક્ટર
(૧૦) રિક્ષાને __ પૈડાં પહેલા હોય છે.
જવાબ: ત્રણ
(૧૧) ___ ને વ્હિસલ (સીટી) હોય છે.
જવાબ: કૂકર
(૧૨) ____ વરસાદ લાવે છે.
જવાબ: વૃક્ષો
(૧૩) લક્કડખોદની ચાંચ____ હોય છે.
જવાબ: ધારદાર
(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
(૧) પ્રાણીઓના રહેઠાણમાં વિવિધતા જોવા મળે છે.
જવાબ: ✓
(૨) મીઠા લીમડાનો છોડ હોય છે.
જવાબ: X
(૩) પાણીને ઉકળતાં તે વરાળ થઈને ઊડે છે.
જવાબ: ✓
(૪) આપણા ઘરમાં માત્ર આપણે જ રહીએ છીએ.
જવાબ: X
(૫) આપણે ઘરના વડીલોને માન આપવું જોઈએ.
જવાબ: ✓
(૬) શાકભાજી અને ફળોને ધોઇને વાપરવાં જોઇએ.
જવાબ: ✓
(૭) ઢોંસા બનાવવામાં ચોખાનો ઉપયોગ થતો નથી.
જવાબ: X
(૮) દુનિયામાં બધા જ લોકો સાંભળી અને બોલી શકે છે.
જવાબ: X
(૯) બધા જ પંખીઓનો દેખાવ સમાન હોય છે.
જવાબ: X
જવાબ: ટ્રેક્ટર
(૧૦) રિક્ષાને __ પૈડાં પહેલા હોય છે.
જવાબ: ત્રણ
(૧૧) ___ ને વ્હિસલ (સીટી) હોય છે.
જવાબ: કૂકર
(૧૨) ____ વરસાદ લાવે છે.
જવાબ: વૃક્ષો
(૧૩) લક્કડખોદની ચાંચ____ હોય છે.
જવાબ: ધારદાર
(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
(૧) પ્રાણીઓના રહેઠાણમાં વિવિધતા જોવા મળે છે.
જવાબ: ✓
(૨) મીઠા લીમડાનો છોડ હોય છે.
જવાબ: X
(૩) પાણીને ઉકળતાં તે વરાળ થઈને ઊડે છે.
જવાબ: ✓
(૪) આપણા ઘરમાં માત્ર આપણે જ રહીએ છીએ.
જવાબ: X
(૫) આપણે ઘરના વડીલોને માન આપવું જોઈએ.
જવાબ: ✓
(૬) શાકભાજી અને ફળોને ધોઇને વાપરવાં જોઇએ.
જવાબ: ✓
(૭) ઢોંસા બનાવવામાં ચોખાનો ઉપયોગ થતો નથી.
જવાબ: X
(૮) દુનિયામાં બધા જ લોકો સાંભળી અને બોલી શકે છે.
જવાબ: X
(૯) બધા જ પંખીઓનો દેખાવ સમાન હોય છે.
જવાબ: X
(૧૦) વાદળો સફેદ અને કાળા રંગના હોય છે.
જવાબ: ✓
(૧૧) પોલીસવાન રસ્તા પર આપણી સુરક્ષા માટે ફરે છે.
જવાબ: ✓
(૧૨) અપંગ માણસો હંમેશા બીજા પર આધારિત હોય છે.
જવાબ: X
(૧૩) ટામેટું રાંધ્યા વગર ખાઈ શકાય છે.
જવાબ: ✓
(ક) નીચેના વાક્યોમાં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો.
(૧) નીચેનામાંથી કોણ આપણા ઘરમાં પણ રહે છે ?
(A) વંદો
(B) ગરોળી
(C) મચ્છર
(D) આપેલ તમામ
જવાબ: D
(૨) કયો છોડ લગભગ બધાના ઘરઆંગણે જોવા મળે છે?
(A) જાસૂદ
(B) કુવારપાઠું
(C) કરેણ
(D) તુલસી
જવાબ: D
(૩) પીવાનું સ્વચ્છ પાણી આપણને સૌથી વધારે કોણ આપે છે?
(A) કૂવો
(B) દરિયો
(C) વરસાદ
(D) ટાંકી
જવાબ: C
(૪) આપણને સારી રીતે જીવવા માટે શાની શાની જરૂર પડે છે ?
(A) ખોરાક
(B) પાણી
(C) ઘર
(D) આપેલ તમામ
જવાબ: D
(૫) આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ?
(A) બજારનો
(B) ખુલ્લો
(C) તાજો
(D) ઠંડો
જવાબ: C
(૬) બાજરીમાંથી કઈ વાનગી બને છે ?
(A) રોટલા
(B) પરોઠા
(C)પૂરી
(D) આપેલ તમામ
જવાબ : A
(૭) જૂલીના ઘરે નાની બહેનનો જન્મ થયો છે તે કયો ભાવ અનુભવી રહી હશે ?
(A) ખુશી
(B) ડર
(C) દુઃખ
(D) ગુસ્સો
જવાબ: A
(૮) મરેલા જીવોને કોણ ખાય છે?
(A) ઘુવડ
(B) પોપટ
(C) ગીધ
(D) લક્કડખોદ
જવાબ: C
(૯) કયા પક્ષીનું ઈંડું સૌથી મોટું હોય છે ?
(A) ચકલી
(B) કબૂતર
(C) કાગડો
(D) શાહમૃગ
જવાબ: D
(૧૦) ભાખરી, રોટલી બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
(A) તવી
(B) માટલું
(C) ચાળણી
(D) કૂકર
જવાબ: A
(૧૧) સૂર્યપ્રકાશથી ખોરાક બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે ?
(A) સૂર્યકૂકર
(B) ગેસસ્ટવ
(C) સૂર્યહીટર
(D) ચૂલો
જવાબ: A
૧૨. દિલ્હીમાં મુસાફરી કરવા માટે સૌથી લોકપ્રિય વાહન કયું છે ?
(A) હોડી
(B) મેટ્રોટ્રેન
(C) બળદગાડું
(D) બસ
જવાબ: B
૧૩. સોના - ચાંદીના દાગીના કોણ બનાવી આપે છે?
(A) સોની
(B) લુહાર
(C) કુંભાર
(D) કડિયો
જવાબ: A
પ્રશ્ન- ૨ (અ) યોગ્ય જોડકાં જોડો.
(૧)
જવાબ: ✓
(૧૧) પોલીસવાન રસ્તા પર આપણી સુરક્ષા માટે ફરે છે.
જવાબ: ✓
(૧૨) અપંગ માણસો હંમેશા બીજા પર આધારિત હોય છે.
જવાબ: X
(૧૩) ટામેટું રાંધ્યા વગર ખાઈ શકાય છે.
જવાબ: ✓
(ક) નીચેના વાક્યોમાં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો.
(૧) નીચેનામાંથી કોણ આપણા ઘરમાં પણ રહે છે ?
(A) વંદો
(B) ગરોળી
(C) મચ્છર
(D) આપેલ તમામ
જવાબ: D
(૨) કયો છોડ લગભગ બધાના ઘરઆંગણે જોવા મળે છે?
(A) જાસૂદ
(B) કુવારપાઠું
(C) કરેણ
(D) તુલસી
જવાબ: D
(૩) પીવાનું સ્વચ્છ પાણી આપણને સૌથી વધારે કોણ આપે છે?
(A) કૂવો
(B) દરિયો
(C) વરસાદ
(D) ટાંકી
જવાબ: C
(૪) આપણને સારી રીતે જીવવા માટે શાની શાની જરૂર પડે છે ?
(A) ખોરાક
(B) પાણી
(C) ઘર
(D) આપેલ તમામ
જવાબ: D
(૫) આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ?
(A) બજારનો
(B) ખુલ્લો
(C) તાજો
(D) ઠંડો
જવાબ: C
(૬) બાજરીમાંથી કઈ વાનગી બને છે ?
(A) રોટલા
(B) પરોઠા
(C)પૂરી
(D) આપેલ તમામ
જવાબ : A
(૭) જૂલીના ઘરે નાની બહેનનો જન્મ થયો છે તે કયો ભાવ અનુભવી રહી હશે ?
(A) ખુશી
(B) ડર
(C) દુઃખ
(D) ગુસ્સો
જવાબ: A
(૮) મરેલા જીવોને કોણ ખાય છે?
(A) ઘુવડ
(B) પોપટ
(C) ગીધ
(D) લક્કડખોદ
જવાબ: C
(૯) કયા પક્ષીનું ઈંડું સૌથી મોટું હોય છે ?
(A) ચકલી
(B) કબૂતર
(C) કાગડો
(D) શાહમૃગ
જવાબ: D
(૧૦) ભાખરી, રોટલી બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
(A) તવી
(B) માટલું
(C) ચાળણી
(D) કૂકર
જવાબ: A
(૧૧) સૂર્યપ્રકાશથી ખોરાક બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે ?
(A) સૂર્યકૂકર
(B) ગેસસ્ટવ
(C) સૂર્યહીટર
(D) ચૂલો
જવાબ: A
૧૨. દિલ્હીમાં મુસાફરી કરવા માટે સૌથી લોકપ્રિય વાહન કયું છે ?
(A) હોડી
(B) મેટ્રોટ્રેન
(C) બળદગાડું
(D) બસ
જવાબ: B
૧૩. સોના - ચાંદીના દાગીના કોણ બનાવી આપે છે?
(A) સોની
(B) લુહાર
(C) કુંભાર
(D) કડિયો
જવાબ: A
પ્રશ્ન- ૨ (અ) યોગ્ય જોડકાં જોડો.
(૧)
વિભાગ- અ |
વિભાગ – બ |
(૧) કાગડો |
(A) પાણી અને જમીન બંને પર રહે |
(૨) સસલું |
(B) પાંખ છે પણ પક્ષી નથી |
(૩) મગર |
(C) ઊડે |
(૪) માખી |
(D) બખોલમાં રહે |
જવાબ |
(૧) – C |
(૨) – D |
(૩) – A |
(૪) – B |
(૨)
વિભાગ – અ |
વિભાગ – બ |
(૧) કચરો ફેંકવા |
(A) તોરણ |
(૨) ઘર શણગારવા |
(B) કચરાપેટી |
(૩) માંસ |
(C) શાકાહારી |
(૪) પરોઠા – શાક |
(D) માંસાહારી |
જવાબ |
(૧) – B |
(૨) – A |
(૩) – D |
(૪) – C |
(૩)
(૪)
(બ) માંગ્યા પ્રમાણે બે - બે નામ લખો .
(૧) ઇંધણ વગર ચાલતા વાહનો
જવાબ : સાઈકલ, ઘોડાગાડી
(૨) ડીઝલથી ચાલતા વાહનો
જવાબ : ટ્રક, ગાડી
(૩) પેટ્રોલથી ચાલતા વાહનો
જવાબ : સ્કૂટર, બાઈક
(૪) પ્રાણીઓ વડે ચાલતા વાહનો
જવાબ : ઊંટગાડી, બળદગાડું
(૫) માણસો વડે ચાલતાં વાહનો
જવાબ : સાઈકલ-રિક્ષા, હાથલારી
(૬) ગેસથી ચાલતા વાહનો
જવાબ : ગાડી, વાન
(૭) શાકાહારી પ્રાણીઓ
જવાબ : ગાય, ભેસ
(ક) મને ઓળખી મારું નામ લખો.
(૧) હું મીઠું પકડું છું.
જવાબ : અગરિયા
(૨) હું ગાયો - ભેંસો પાળીને દૂધ વેચું છું.
જવાબ : પશુપાલક
(૩) હું વિમાન ચલાવું છું.
જવાબ : પાઇલટ
(૪) હું પાણીમાં ઝડપથી ચાલુ છું.
જવાબ : જહાજ
(૫) અકસ્માત સમયે તત્કાલીન સારવાર માટે લોકો મને બોલાવે છે .
જવાબ : એમ્બ્યુલન્સ
(૬) હું જંગલોને, ખેતરના વૃક્ષોને પાણી પાઉં છું.
જવાબ : વરસાદ
(૭) મારા વગર જીવન શક્ય નથી.
જવાબ : પાણી
(૮) હું રાત્રે જાગું છું અને દિવસે ઊંઘું છું.
જવાબ : ઘુવડ
(૯) હું અવાજની નકલ ખૂબ સારી રીતે કરી શકું છું.
જવાબ : પોપટ
વિભાગ – અ |
વિભાગ – બ |
(૧) લક્કડખોદ |
(A) ઉંદર |
(૨) સમડી |
(B) નાનાં કીટકો |
(૩) વાદળ |
(C) સાત રંગ |
(૪) મેઘ ધનુષ્ય |
(D) જુદા જુદા આકાર ધારણ કરે |
જવાબ |
(૧) – B |
(૨) – A |
(૩) – D |
(૪) – C |
(૪)
વિભાગ – અ |
વિભાગ – બ |
(૧) નર્સ |
(A) પોલીસ સ્ટેશન |
(૨) પોલીસ |
(B) પોસ્ટ ઓફિસ |
(૩) શિક્ષક |
(C) ન્યાયાલય |
(૪) ટપાલી |
(D) દવાખાનું |
(૫) ન્યાયાધીશ |
(E) શાળા |
જવાબ |
(૧) – D |
(૨) – A |
(૩) – E |
(૪) – B |
(૫) – C |
(બ) માંગ્યા પ્રમાણે બે - બે નામ લખો .
(૧) ઇંધણ વગર ચાલતા વાહનો
જવાબ : સાઈકલ, ઘોડાગાડી
(૨) ડીઝલથી ચાલતા વાહનો
જવાબ : ટ્રક, ગાડી
(૩) પેટ્રોલથી ચાલતા વાહનો
જવાબ : સ્કૂટર, બાઈક
(૪) પ્રાણીઓ વડે ચાલતા વાહનો
જવાબ : ઊંટગાડી, બળદગાડું
(૫) માણસો વડે ચાલતાં વાહનો
જવાબ : સાઈકલ-રિક્ષા, હાથલારી
(૬) ગેસથી ચાલતા વાહનો
જવાબ : ગાડી, વાન
(૭) શાકાહારી પ્રાણીઓ
જવાબ : ગાય, ભેસ
(ક) મને ઓળખી મારું નામ લખો.
(૧) હું મીઠું પકડું છું.
જવાબ : અગરિયા
(૨) હું ગાયો - ભેંસો પાળીને દૂધ વેચું છું.
જવાબ : પશુપાલક
(૩) હું વિમાન ચલાવું છું.
જવાબ : પાઇલટ
(૪) હું પાણીમાં ઝડપથી ચાલુ છું.
જવાબ : જહાજ
(૫) અકસ્માત સમયે તત્કાલીન સારવાર માટે લોકો મને બોલાવે છે .
જવાબ : એમ્બ્યુલન્સ
(૬) હું જંગલોને, ખેતરના વૃક્ષોને પાણી પાઉં છું.
જવાબ : વરસાદ
(૭) મારા વગર જીવન શક્ય નથી.
જવાબ : પાણી
(૮) હું રાત્રે જાગું છું અને દિવસે ઊંઘું છું.
જવાબ : ઘુવડ
(૯) હું અવાજની નકલ ખૂબ સારી રીતે કરી શકું છું.
જવાબ : પોપટ
(૧૦) હું મારો મોટા ભાગનો સમય રસોડામાં વિતાવું છું.
જવાબ : મમ્મી
(૧૧) મને કેળું ખાવું ખૂબ ગમે છે .હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું.
જવાબ : વાંદરો
(૧૨) હું ઊડી શકું છું અને મધપૂડામાં રહું છું.
જવાબ : મધમાખી
(૧૩) હું આકાશમાં ખૂબ ઊંચે ઊડું છું.
જવાબ : સમડી
જવાબ : મમ્મી
(૧૧) મને કેળું ખાવું ખૂબ ગમે છે .હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું.
જવાબ : વાંદરો
(૧૨) હું ઊડી શકું છું અને મધપૂડામાં રહું છું.
જવાબ : મધમાખી
(૧૩) હું આકાશમાં ખૂબ ઊંચે ઊડું છું.
જવાબ : સમડી
0 Comments