(૧) ઘોડો કેવી રીતે ચાલ્યો જાય છે ? સાચો વિકલ્પ ✓ કરો.
[] ખડબડ ખડબડ કરતો
[✓] તબડક તબડક કરતો
[]દડબડ દડબડ કરતો.
(ર) બિલ્લી એક અવાજે દોડતી આવે છે. (✓ કે ×)
જ. [✓]
(૩) બિલ્લી ___ની માની બહેન થાય છે. (કૂતરા, વાઘ)
જ. વાઘ
(૪) હાથીભાઈ કેવી રીતે ચાલ્યા જતા નથી?
જ. હાથી ભાઈ સૂંઢ હલે નહીં તેવી રીતે ચૂપચાપ ચાલ્યા જવા નથી.
(પ) લુચ્ચા માણસો કેવા હોય છે. સાચો વિકલ્પ ✓ કરો.
[] સૌને મદદ કરે છે.

[] સૌને વ્હાલા હોય છે.
[✓] સૌને છેતરીને ચાલ્યા જાય છે.
(૬) શિયાળભાઈ લુચ્ચા છે. (✓ કે ×)
જ. [✓]
(૭) સસલાભાઈએ છલાંગ મારી.....સાચો વિકલ્પ ✓ કરો.
[] દોડતાં દોડતાં ઊંઘી જાય.
[✓] કૂદતાં કૂદતાં હાંફી જાય.
[] ચાલતાં ચાલતાં બેસી જાય.
(૮) આગળ આગળ કોણ હાલ્યું જાય છે? તેમની ચાલ કેવી છે?
જ. આગળ આગળ કાચબાભાઈ હાલ્યા જાય છે. તેમની ચાલ ધીમી છે.

(૨). પાઠમાં આપેલો ‘બેરંગ બન્યું રંગીન’ ફકરો વાંચો અને તે પ્રમાણે નીચેનાં વાક્યોને ક્રમમાં ગોઠવવા યોગ્ય ક્રમ લખો:
(૧) ચોમાસું પુરું થવા આવેલું.
(૩) એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું.
(૭) બેરંગ પર સાચુકલો રંગ ચઢતો ગયો.
(૪) આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું ‘બેરંગ’ .
(૨) આરવના ઘરની આસપાસ કેટલાંક પતંગિયાં ઊડાઊડ કરતાં હતાં.
(૫) આરવ કહે, ‘બેરંગ, હું તારું ચિત્ર બનાવું?’
(૬) આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા.
3. પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા ‘ચાંદો પકડ્યો’ વાંચો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧) ઝાડ પર કોનો પરિવાર રહેતો હતો? સાચો વિકલ્પ ✓ કરો.
[] પંખીઓનો

[] મંકોડાઓનો
[✓] વાંદરાઓનો
(૨) વાંદરાઓના સરદારનું નામ મહાબલી હતું. (✓કે ×)
જ. [✓]
(૩) ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા?
જ. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હૂપાહૂપ કરે. એક ઝાડથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. રમતાં - રમતાં ફરે. મીઠાં ફળ ખાતાં આનંદથી પેટ ભરે, પાણી પીએ. રાત્રે ઝાડ પર જ સૂઈ રહે.
(૪) વાંદરાં ઝાડ પરનાં મીઠાં ફળો ખાતાં હતાં.(✓કે ×)
જ. [✓]
(પ) બચ્ચાંની વાતો ચાલતી હતી. સાચો વિકલ્પ ✓ કરો.
[] જાણે ભમરાઓનો ગુંજારવ
[✓] જાણે માખીઓનો ગણગણાટ
[] જાણે પંખીઓનો કલરવ.
(૬)“નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે! ”આ વાકય કોણ બોલે છે?
જ. જગ્ગુ.
(૭) વાંદરાંનાં બચ્ચાંઓ કેવાં - કેવાં તોફાન કરતાં હતાં?
જ. વાંદરાંઓનાં બચ્ચાંઓમાં કોઈ ઝાડની ડાળીએથી ઊંઘા માથે લટકે, તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય. વળી, એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોયે આ બચ્ચi જરા પણ જે પે નહિ. રાત પડે તોય ઊંધે નહીં.
(૮) ચાંદો તળાવમાં ક્યાં પડ્યો હશે? તળિયે કે સપાટી ઉપર ?
જ. ચાંદો તળાવનાં તળિયે પડ્યો હશે. (એટલે કે તળાવના તળિયે ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હશે.)
(૯) બચ્ચાંને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે?
જ. બચ્ચાંએ તળાવના પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ જોયું. આ પ્રતિબિંબ જોયું. આ પ્રતિબિંબ જોઈને તેમને એમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે.
(૧૦) ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે?
જ. જે સાચુકલો ચાંદો છે.તે આકાશમાં દેખાય છે. અને તે ચાંદાનું પ્રતિબિંબ તળાવમાં પડતું હશે. આમ, બંને જગ્યાએ ચાંદો દેખાતો હશે.
(૧૧) "ના, ના, આ ચાંદો નથી.આ તો સરસ મજાનું ફળ છે." આ વાક્ય કોણ બોલે છે?

જ. ચિમ્પુ
(૧૨) "ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર કાઢો" આ વાક્ય કોણ બોલે છે?
જ. મોન્ટી
(૧૩) ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મીકીએ કયો ઉપાય બતાવ્યો ?
જ. ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મીકીએ ઉપાય બતાવ્યો કે, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે. મોન્ટ ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે.અને મીકી પોતે મોન્ટુની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચશે અને ચાંદાને બહાર કાઢશે.
(૧૪) "વાહ! કેવી મજા પડશે! કામ પણ થશે અને ગમ્મત પણ થશે." આ વાક્ય કોણ બોલે છે?
જ. જગ્ગુ અને મોન્ટી
(૧૫) તળાવના શાંત જળમાં__ નું પ્રતિબિંબ દેખાતું હતું.
જ. ચંદ્ર
(૧૬) "પાણીમાં જુઓ, ચાંદો! બચાવો તેને." આ વાક્ય કોણ બોલે છે?
જ. જગ્ગુ , મોન્ટી, ચિમ્યું, મીકી
(૧૭) મહાબલી સાથે બધા વડીલ વાંદરાઓ શાથી ખડખડાટ હસી પડ્યા?
જ. મહાબલી સાથે બધા વડીલ વાંદરાઓ ખડખડાટ હસી પડ્યા.કારણ કે જગ્ગુ, મોન્ટી, ચિમ્યુ, મીકી તળાવના પાણીમાં પડતા ચાંદાના પ્રતિબિંબને બનાવીને કહેવા લાગ્યા કે, "પાણીમાં જુઓ, ચાંદો! બચાવો તેને".
(૧૮) પાણીમાં પહેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે ?
જ. જ્યાં સુધી આકાશમાં ચાંદો ઉગેલો હશે ત્યાં સુધી પાણીમાં તરતો દેખાતો હશે.
(૧૯) "એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં જુઓ. એરહ્યો તમારો ચાંદો." આ વાક્ય કોણ બોલે છે?
જ. મહાબલી
(૨૦) મોટાં વાંદરાઓએ જગ્ગુ, મોન્ટી, ચિમ્યુ અને મીકીને તળાવના પાણીમાં તેમનાં પ્રતિબિંબ શાથી બતાવ્યાં?
જ. મોટાં વાંદરાઓએ જગુ, મોન્ટી, ચિમ્યુ અને મીકીને તળાવના પાણીમાં તેમનાં પ્રતિબિંબ બતાવ્યાં, કારણ કે પ્રતિબિંબ એક આભાસ હોય છે, સાચું કલું હોતું નથી.તેને પકડી શકાય નહીં, આ વાત મોટા વાંદરાઓ તેમને શીખવવા માગતા હતા.
૪. ઉદાહરણ પ્રમાણેના શબ્દોના આધારે વાક્યો બનાવીને લખો :
ઉદાહરણ: રમતાં રમતાં- રમતાં : બાળકો રમતાં-રમતાં ઝઘડી પડ્યા.
(૧) ઊંચાં ઊંચાં : તળાવના કાંઠે ઊંચાં ઊંચાં ઝાડ હતાં
(૨) ખાતાં-ખાતાં : વાંદરાં મીઠાં ફળ ખાતાં ખાતાં આનંદથી પેટ ભરે.
(૩) કચ-કચ : વાંદરાં એકબીજા સામે કચ- કચ દાંત કાઢે.
(૪) કાઢતાં- કાઢતાં : બચ્ચાંને પાણીમાંથી બહાર કાઢતાં કlઢતાં કે દમઆવી ગયો
(૫) ડોલતો - ડોલતો : ચાંદો ડોલતો -ડોલતો પાણીમાં વિખેરાઇ ગયો.
૫ . વાર્તામાં આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો :
ઉદાહરણ : પૂનમ- પૂનમની રાતે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે.
(૧) જંગલ-જંગલ ઘણાં પશુ પંખીઆનું આશ્રયસ્થાન છે.
(૨) તળાવ-તળાવમાં પાણી સાપ સુકાઇ ગયું હતું.
(૩) વાંદરો - વાંદરો બાળક પાસેથી કેળું લઈ ભાગી ગયો.
(૪) ચાંદો - ચાંદો વાદળોની પાછળ સંતાઈ ગયો.
(૫) પ્રતિબિંબ- વાંદરાંએ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું.
૬. વાક્યોને 'ચાંદો પક્ડ્યો' વાર્તાના કમમાં ગોઠવો :
(૧)[૩] બાળ- વાનરસેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું.
[૫] જગ્ગુ ના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ.
[૨] વડીલ વાંદરાં ઘસઘસાટ ઊંઘતાં હતાં.
[૪] જગ્ગુ , ચિમ્યું , મોન્ટી, મીકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા.
[૬] તળાવમાં નો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો.
[૧] ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો.
(૨)[૧] એક જંગલ હતું.તેમાં મોટું તળાવ હતું.
[૩] બધા વાંદરા ઝાડ પર જ સુઈ રહે.
[૨] વાંદરાઓના સરદારનું નામ મહાબલી.
[૫] મોન્ટી ચિમ્યુંની પૂંછડી પકડીને લટકશે.
[૪] એ બચ્ચાં તો ભારે તોફાની હતાં.
[૭] વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા.
[૬] મહાબલીએ પૂછૃયું.' આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડયા?' '
૭. મારા ફળિયાના લીમડે પોપટ રમે 'ગીતના આધારે પ્રશ્નોના જવાબ લખો:

કેવી છે?
(૧) પોપટની _ ગોળ-ગોળ- આંખ', લીલી- લીલી પાંખ.
(૨) ચકલીની . ઝીણી-ઝીણી- આંખ, નાની-નાની પાંખ.
(૩) બહેનીની .ભોળી - ભોળી આંખ,કાલી- કાલી બોલી.
કયાં છે ?
(૧) પોપટ- લીમડે
(૨) ચકલી-આંગણે
(૩) બહેની -ઘરમાં

૮. આં ગીતમાં સૌને શું ગમે છે ?
જ. આ ગીતમાં બોલતો અને ઊડતો પોપટ, રમતી અને ઊઠતી ચકલી અને રમતી અને હસતી બહેની સૌને ગમે છે.
૯. ચિત્ર પરથી એક શબ્દમાં જવાબ લખો :
(૧) પોપટ કેવો છે?- લીલો
(૨) કઈ બિલાડી પાતળી છે? કાળી કે ધોળી ?- ધોળી
કાળી બિલાડી કેવી છે.?- જાડી
(૩) હાથી ઘોડા કરતાં કેવો છે.? નાનો કે મોટો ?- મોટો
બંનેમાંથી નાનું કોણ છે?- ઘોડો
(૪) ચકલીઓ કેટલી છે?- ત્રણ
કોણ વધારે છે.?- ચકલીઓ
કોણ ઓછું છે ?- કબૂતર
(૫) લંબુંજી કેવા છે? ઊંચા કે નીચા ?- ઊંચા

બંનેમાંથી નીચું કોણ છે?- ઠીંગુજી
(૬) ક્યું પીંછું લાંબું છે.?- મોરનું
કાગડાનું પીંછુ પીંછું કેવું છે?- ટૂંકું
(૭) ટેબલની ઉપર શું છે?- દડો
બેટ કયાં છે ?- ટેબલની નીચે
(૮) ક્રિકેટનો બોલ ફૂટબોલ કરતાં કેવો છે ?- હલકો
આ બંનેમાંથી ભારે બોલ ક્યો છે?- ફૂટબોલ
(૧૦) ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો:
ઉદાહરણઃ જાડો -પાતળો:
જ. ચોક જાડો છે. બોલપેન પાતળી છે.

(૧) સસ્તું-મોંધું:
જ. પાણી સસ્તું છે. દૂધ મોંઘું છે.
(૨) ભારે-હલકું:
જ. પંખી ભારે છે.તેનું પીછું હલકુ છે.
(૩) ઊંચું - નીચું:
જ. નાળિયેરીનું ઝાડ ઊંચું છે.પર્યૈયાનું ઝાડ નીચું છે.
(૪) મોટું - નાનું
જ. બસ મોટી છે.કાર નાની છે.
(૫) આગળ-પાછળ
જ. એન્જિન આગળ અને ડબ્બા પાછળ છે.
(૬) ઉપર - નીચે
જ. આકાશ ઉપર અને ધરતી નીચે છે.
(૭) કાળો-ધોળો
જ. કાગડો કાળો છે. હંસ ધોળો છે.
(૮) અંધારું- અજવાળું
જ. રાત્રે દીવા વિના અંધારું લાગે. દિવસે સૂરજનું અજવાળું હોય.
(૧૧) વાંચો, સમજો અને લખો:
(૧) બિલાડી રમે છે./ નાની બિલાડી રમે છે.
શાના વિશે ? - બિલાડી
શું કહ્યું છે? - નાની

(૨) નમ્રતા દોડે છે./ તોફાની નમ્રતા દોડે છે.
શાના વિશે? - નમ્રતા
શુ કહ્યું છે? - તોફાની
શાના વિશે? - નમ્રતા
શુ કહ્યું છે? - તોફાની
(૩) ઇરફાન દૂધ પીવે છે./ ઈરફાન ગરમ દૂધ પીવે છે.
શાના વિશે? - દૂધ
શું કહ્યું છે? - ગરમ
(૪) દ્વારકેશ ઝભ્ભો પહેરે છે./ દ્વારકેશ સફેદ ઝભ્ભો પહેરે છે.
શાના વિશે? -ઝભ્ભો
શું કહ્યું છે? - સફેદ
(૫) રોબિનને માથે ચોટી છે./ રોબિનને માથે લાંબી ચોટી છે.
શાના વિશે? - ચોટી
શું કહ્યું છે? - લાંબી
(૬) આ મારું મકાન છે./ મારું મકાન મોટું છે.
શાના વિશે?-મકાન
શું કહ્યું છે? - મોટું
(૭) આ બગીચો છે./બગીચો સુંદર છે.
શાના વિશે?- બગીચો
શું કહ્યું છે? - સુંદર
(૮) આ તેજસ છે./ તેજસ હોશિયાર છે.
શાના વિશે?- તેજસ
શું કહ્યું છે? - હોશિયાર
(૯) આ પતંગ છે./ આ ફાટેલો પતંગ છે.
શાના વિશે?- પતંગ
શું કહ્યું છે ?- ફાટેલ
(૧૦) આ રાજાનો મહેલ છે./ રાજાનો મહેલ વિશાળ છે.
શાના વિશે?- મહેલ
શું કહ્યું છે ?- વિશાળ
(૧૨)જેના વિશે માહિતી હોય તેના પર () અને જે વધારાની માહિતી હોય તેના પર [ ] કરો:
(૧) ઐશ્વર્યાની (આંખો) [માંજરી] છે.
(૨) આદ્યા [ચંચળ] (છોકરી)છે.
(૩) સોફિયાને (દાંત) [ચોખ્ખા] ગમે.
(૪) અરમાન [હોશિયારી] (વિધાર્થી) છે.
(પ) ક્રિશ [વિજ્ઞાન] (વાર્તાઓ) વાંચે છે.
(૬) પરિતાએ [સુંદરી]( દ્રશ્ય) જોયું
(૭) દાદાની (ફાંદ)[ગોળ મટોળ] છે.
(૮) સહજની (સાઇકલ)[નવી] છે.
(૯) સેજલની (ઢીંગલી)[રૂપાળી] છે.
(૧૦) દાદીના (વાળ) [ધોળા] છે.
૧૩. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(૧) નવ્યાએ બટન ટાંકવા ___ દોરો લીધો. (પાતળું / પાતળા / પાતળો)
જ. પાતળો
(૨) મિલિન્દે __ સાપ પકડ્યો. (એકેય / એક / બે)
જ. એક
(૩) જેઠાલાલે__ લસ્સી પીધી. (ઠંડી, ઠડો, ઠડું)
જ. ઠંડી
(૪) સુસ્મિતા ___ મચ્યું ખાઈ શકે છે. (તીખું / તીખી / તીખા)
જ. તીખું
(૫) __ ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠાં.( મોટા/મોટી/મોટું)
જ. મોટી
(૬) ઝાડનું થડ __ છે.( જાડું / જાડા / જાડી)
જ. જાડું
(૭) ડોશીમાના માથાના વાળ__ છે.( ધોળું / ધોળા / ધોળી)
જ. ધોળા
(૮) મારી બોલપેન___ છે.( સસ્તી / સસ્તું / સસ્તા)
જ. સસ્તી
(૯) મારી શાળા ખૂબ__ છે.( મોટું / મોટો / મોટી)
જ. મોટી
(૧૦) મારું શહેર જરાય__ નથી( ગંદું / ગંદાં / ગંદી)
જ. ગંદું
૧૪. નીચેનો ફ્કરો વાંચો અને અનુલેખન કરોઃ
કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો.તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડયા અને સસલાએ લાલ ગાજરની મજા માણી પછી બંને ધેર પાછા ફર્યા.
૧૫. ઉપરોકત ફકરામાં આપેલા ઉદાહરણ પ્રમાણેના શબ્દો શોધો અને લખો.

ઉદાહરણ: કાળો કાગડો
(૧) સફેદ સસલું
(૨) હળવી ક્સરત
(૩) કડવી દવા
(૪) ગળ્યા લાડવા
(૫) લાલ ગાજર
(૧) સફેદ સસલું
(૨) હળવી ક્સરત
(૩) કડવી દવા
(૪) ગળ્યા લાડવા
(૫) લાલ ગાજર
0 Comments