૧૬. ઉદાહરણ પ્રમાણે વધારાની માહિતી ઉમેરી વાક્ય ફરીથી લખો:
ઉદાહરણ : મારા ઘરે ગાય છે. -
જ. મારા ઘરે સફેદ ગાય છે.
(૧) આકાશમાં પક્ષી ઉડે છે.
જ. આકાશમાં ત્રણ પક્ષીઓ ઉડે છે.
(૨) સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો.
જ. સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો.
(૩) દાદીમાએ લાડવા વહેચ્યા.
જ. દાદીમાએ સાકરના લાડુ વહેચ્યા.
(૪) મીના અને રેણુકાએ રંગોળી પૂરી.
જ. મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી.
(પ) ૨જત પરીક્ષામાં પાસ થયો.
જ. રજત પરીક્ષામાં સારા ગુણથી પાસ થયો.
(૬) બગીચામાં ફૂલો ખીલ્યાં છે.
જ. બગીચામાં સુગંધીદાર ફૂલો ખીલ્યાં છે.
(૭) દાદાજીએ વાર્તા કહી.
જ. દાદાજીએ સરસ વાર્તા કહી.
(૮) મમ્મીએ ભોજન બનાવ્યું.
જ. મમ્મીએ મસાલેદાર ભોજન બનાવ્યું.
(૯) પાંડવો વનમાં જવા લાગ્યા.
જ. પાંચ પાંડવો વનમાં જવા લાગ્યાં.
(૧૦) બિનાએ બિલ્લી પાળી છે.
જ. બિનાએ ધોળી બિલ્લી પાળી છે.
૧૭. પાકપપુસ્તકમાં આપેલ લપલપિયો કાચબો' ગીત ગાઓ.

૧૮.' લપલપિયો કાચબો' ગીતના આધારે પ્રશ્નોના જવાબ આપો:
(૧) કાચબાનું નામ અને અટક શું હતી? સાચો વિકલ્પ✓ કરો.
[ ]મોન્ટી , બકબક્રિયા
[✓] ટટ્યું, લપલપિયા
[ ]બમ્યુ, કચકચિયા
[ ] પિન્ટુ, બડબડીયા
(૨) કાચબો આખો દિવસ પાણીમાં પડ્યો રહીને સૂઈ રહે તો હતો.(✓ કે×)
જ. [×]
(૩) ખાલી જગ્યા પૂરી પંક્તિઓ પૂરી કરો.
એક સવારે સાવ નિરાંતે- બેઠો ટટયું પાળે,
પીઠ ઉપરથી- લપસે ટીપાં- લીસા લીસા ઢાળે,
(૪) આકાશેથી તળાવકાંઠે કોની ટોળી ઉતરી ? સાચો વિકલ્પ✓ કરો.
[ ] કાગડાઓની
[ ] કબૂતરોની
[ ] બગલાઓની
[✓] હંસોની
(૫) હંસોએ કાચબા સાથે દોસ્તી કરી નહીં.(✓ કે×)
જ. [×]
(૬) કાચબાને માનસરોવર લઈ જતાં પહેલાં હસે કઈ શરત મૂકી?
જ. કાચબાને માનસરોવર લઈ જતાં પહેલાં હંસોએ શરત મૂકી કે,' મૂગા રહેવું . જરાપણ બોલવું નહીં. "
(૭) હંસોએ કાચબાને કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું?ક્યો ઉપાય બતાવ્યો.?
જ. હંસો એક મોટી લાકડી લઈ આવ્યા. લાકડીને બંને છેડેથી હંસોએ પકડી અને વચ્ચેથી કાચબાને પકડવાનું કહ્યું .પછી તેઓ કાચબાને લઈને લાકડીની મદદથી ઉડશે. આમ, હંસોએ કાચબાને ઉડાડવાનો આ ઉપાય કર્યો.
(૮) માનસરોવરમાં જવા માટે કાચબાએ શું-શું ખરીધું?
જ. માન સરોવરમાં જવા માટે કાચબાએ ઘણી બધી વસ્તુઓ અને ખારી શિંગ ખરીદી.
(૯) હંસોએ કાચબાને ક્યું ગાણું ગોખાવ્યું ?
જ. હંસોએ કાચબાને મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું.
(૧૦) કાચબાને આકાશમાં ઉડતાં કોણ - કોણ જુએ છે.?
જ. કાચબાને આકાશમાં ઉઠતાં મગર, માછલાં , દેડકાં, અને દરવાજા ખોલીને સૌ જુએ છે.
(૧૧) ફુલાઈ જઈને ટપ્યુભાઈ સૌનો શું બોલ્યા સાચો વિકલ ✓ કરો.
[ ] આવજો.....
[ ] ફરી મળીશું......
[✓] બાય,બાય, ટાટા
[ ] કેમ છો?
(૧૨) ટપ્પુભાઇના મોંમાંથી લાકડી શાથી છૂટી ગઇ?
જ. ટટ્યુલાઇના મોંમાંથી લાકડી છૂટી ગઈ., કારણ કે નીચે ઉભેલા લોકોને જોઈને ટટપુભાઈ મૂંગા રહેવાને બદલે બોલી ઊઠ્યા.
(૧૩) ટપ્યું કેવી રીતે બચી ગયો.?
જ. ટપ્યું કાચબાએ પોતાની સાથે એક પેરાશૂટ રાખ્યો હતો.જ્યારે તે બોલ્યો અને લાકડી મોંમાંથી છૂટી ગઈ ત્યારે તેણે પેરાશૂટ ખોલ્યો અને તેની મદદથી તે ધીમે ધીમે નીચે ઉતર્યો અને બચી ગયો.
(૧૪) હંસોને કઈ બાબતનો ધ્રાસ્કો પડ્યો?
જ. હંસોને ધ્રાસ્કો પડ્યો કે, કાચબાના મોં માંથી લાકડી છૂટી ગઈ છે. હવે તે નીચે પડશે અને પછડાઇને મરી જશે.
(૧૫) કાચબો શાના લીધે બચી ગયો.? સાચો વિકલ્પ✓ કરો.
[ ] હંસોના લીધે

[ ] તળાવના લીધે
[✓] પેરાશૂટને લીધે
[✓] પેરાશૂટને લીધે
[ ] લાકડીને લીધે
(૧૬) બજારમાં જઈ કાચબાએ ખારી શિંગ અને કેટલીક વસ્તુઓની સાથે___ પણ ખરીધો.( છત્રી, પેરાશૂટ)
જ. પેરાશૂટ
(૧૭) જૂની વાર્તામાં.......✓ કરી વાકય પૂરું કરો.
[✓] કાચબાભાઈ મરી ગયા હતા.
[ ] કાચબાભાઈ બચી ગયા હતા.
[ ] કાચબાભાઈ પાણીમાં પડ્યા હતા.
[ ] કાચબાભાઈ ખોવાઈ ગયા હતા.
(૧૮) ટટપુભાઈતો આકાશેથી___ ની જેમ ઉતરતા.( પીંછાં, પંખી)
જ. પીંછીં
(૧૯) ટટપુભાઈ હવામાં પેરાશૂટની મદદથી__ કરી શકતા હતા.( ડાન્સિંગ , સ્વિમિંગ)
જ. સ્વિમિંગ
(૨૦) પંકિતઓ પૂર્ણ કરીઃ
નીચે ઉતરી ટટપુભાઇ તો- ગંગાજીમાં નાહ્યા.
ખાદ્યું - પીધું રાજ- કીધું ને મીઠા ગીતો ગાયાં.
૧૯. નીચેનાં વાક્યો વાંચો અને અનુલેખન કરોઃ
(૧) મિત્રો ભેગા મળી રાત-દી' મજા કરતા.
(૨) સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું.
(૩) મળ્યા એ પળથી ટટયુ અને રાજહંસને દોસ્તી થઈ ગઈ.
(૪) પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવાં કપડાં, બૂટ અને નાસ્તાનું શોપિંગ કર્યું.
(૫) ઊંઘવા ટાણે ઊંઘ આવતી નથી.
(૬) અમે પ્રવાસે ગયા ત્યારે મમ્મી-પપ્પા અમને બાય-બાય કહેતાં હતાં.
(૭) પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મ દિવસે નવી સાઇકલ લાવી આપશે.
(૮) તરતાં ન આવડતું હોય તેમણે સ્વિમિંગ-પૂલમાં તરતાં શીખવું જોઈએ.
(૯) ઓટલી ઉપર નાના બાબાને બેસાડી સંગીતાબહેન ઘરને તાળું મારવા ગયાં.
(૧૦) ગરમી લાગતી હોય તો પૂઠું વીંઝો,પવન આવશે.

૨૦.ઉદાહરણ પ્રમાણે સરખા બોલાતા શબ્દો લખો:
ઉદાહરણઃ લપલપિયા-છબછબિયાં
પાળે- ઢાળે
ખોલ્યા- બોલ્યા
પીધું- કીધું
ધોળી-ટોળી
માથે - સાથે
પ્રોમિસ- ચોવીસ
જાશું ખાશું
મરશે-તરશે
ટાણું - ગાણું
મરતા- ઉતરતા
ધારી- સવારી
નાહ્યા-ગાયા
આવ્યું - ગોખાવ્યું
ર્પરાશૂટ- માથાકૂટ
ઉદાહરણઃ લપલપિયા-છબછબિયાં
પાળે- ઢાળે
ખોલ્યા- બોલ્યા
પીધું- કીધું
ધોળી-ટોળી
માથે - સાથે
પ્રોમિસ- ચોવીસ
જાશું ખાશું
મરશે-તરશે
ટાણું - ગાણું
મરતા- ઉતરતા
ધારી- સવારી
નાહ્યા-ગાયા
આવ્યું - ગોખાવ્યું
ર્પરાશૂટ- માથાકૂટ
૨૧. સરખા ઉચ્ચારવાળા શબ્દોને એકબીજા સાથે જોડોઃ
ટ્પ્યુ-ગપ્યું
પાણી-વાણી
સાવ - તાવ
જોયેલું - ખોયેલું
વસ્તુ- સસ્તું
ઊડીએ-દોડીએ
ટ્પ્યુ-ગપ્યું
પાણી-વાણી
સાવ - તાવ
જોયેલું - ખોયેલું
વસ્તુ- સસ્તું
ઊડીએ-દોડીએ
૨૨. સરખા ઉચચારવાળા શબ્દો સામે ✓ કરો:
લાકડી-પાઘડી[✓]
તળાવ-હરણ[ ]
ફરીને - ડરીને[✓]
દેડકાં-છોકરાં[ ]
ફુલાઈ- ધુલાઈ [✓]
શિંગ-રિંગ [✓]
લાકડી-પાઘડી[✓]
તળાવ-હરણ[ ]
ફરીને - ડરીને[✓]
દેડકાં-છોકરાં[ ]
ફુલાઈ- ધુલાઈ [✓]
શિંગ-રિંગ [✓]
૨૩. પાકપપુસ્તુકમાં આપેલ અદ્વૈત અને પ્રતીક્ષાનો સંવાદ વાંચો અને પ્રશ્નોના જવાબ આપોઃ
૧. અદ્ધૈત અને પ્રતીક્ષા શું- શું બન્યાં હતાં?
જ. અદ્રૈત પતંગિયું અને પ્રતીક્ષા વંદો બની હતી.

૨. પતંગિયાએ એક ફૂલ પરથી બીજા ફૂલ પર__________કર્યું.( ઊડાઊડ, દોડાદોડ)
જ. ઊડાઊડ
જ. ઊડાઊડ
૩. પતંગિયું ફૂલની ગાદી પર બેસે ત્યારે_______સાચો વિકલ્પ ✓ કરો.
[ ] ખુરશી જેવું લાગે.
[✓] મલમલની ગાદી જેવું લાગે.
[ ] બેડ પર બેઠા હોય તેવું લાગે.
૪. ફૂલની ગાદી પર પતંગિયાએ શું કર્યું?
જ. ફૂલની ગાદી પર બેઠાં-બેઠાં પતંગિયાએ ધરાઇને જાતજાતના રસ પીધા.
૫. તડકાથી બચવા માટે પતંગિયાએ શું કર્યું? સાચો વિકલ્પ ✓ કરો.
[ ] ટોપી પહેરી.
[ ] છત્રી ઓઢી
[✓] ગોગલ્સ પહેર્યાં.
૬.પતંગિયુ ____ પર હીંચે છે. (ફૂલ, હીંચકા)
જ. ફૂલ
૭. પવનથી બચવા પતંગિયું પાંખડીને ચોંટી જ પડ્યું. (✓ કે × )
જ. [✓]
૮.પતંગિયું પડોશના બગીચામાં શા માટે પહોંચ્યું?
જ. પતંગિયું બીજાં ફૂલોનો રસ ચાખવા પડોશના બગીચામાં પહોંરયું.
૯.પતંગિયાને દરિયો લાગ્યું તે શું હશે?
જ. રસ્તામાં વચ્ચે પાણીનું મોટું ખાબોચિયું ભરેલું આવ્યું હશે. પતંગિયાને તેને જોઈને દરિયો લાગ્યો હશે.
૧૦.વંદો બનેલી પ્રતીક્ષાએ શું શું કહ્યું હશે? વિચારો અને લખો.
જ. વંદો બનેલી પ્રતીક્ષાએ કહ્યું હશે કે, 'હું એક રસોડામાં ધૂસી.ત્યાં આન્ટી રસોઈ બનાવી રહ્યાં હતાં. લોટનો ડબ્બો ખૂલ્લો રહી ગયો હતો. હું લોટના ડબ્બામાં ધૂસી અને લોટ ખાવા લાગી.થોડીવાર બાદ આન્ટીએ લોટનો ડબ્બો 'ફટાક' કરતો બંધ કરી દીધો.હું અંદર પૂરાઇ ગઇ. હું પહેલાં તો ગભરાઈ ગઈ. પછી કોઈક લોટનો ડબો બોલેને હું બહાર તેની રાહ જોતી હું તેમાં બેસી રહી. છેક સાંજે રસોઈ કરવાના સમયે ફરીથી ડળો ખૂલ્યો. હું એકદમ ઝડપથી બહાર નીકળી ભાગવા લાગી, આન્ટી મને જોઈને બૂમ પાડી ઉઠ્યા, 'વંદો ...... વંદો ..... વંદો' આન્ટીનો નાનો દીકરો મોન્ટી દોડતો આવ્યો.તેના હાથમાં સાવરણી હતી. તેણે સાવરણીથી મને પકડવાનો પ્રયત્ન કર્યો. હું ફટાફટ ભાગીને સંતાઈ ગઈ નળની પાઇપની પાછળ ખૂણામાં મારાં બચ્ચાં સાથે .'
૧૧. પતંગિયાએ માસ્ક શાથી પહેર્યું હશે?
જ. કોઈ ફૂલ પર દવા છાંટે અને જંતુનાશક દવાની અસર પોતાને થાય નહીં, તે માટે પતંગિયાએ માસ્ક પહેર્યું હશે.
૧૨. આપણે માસ્ક ક્યારે ક્યારે પહેરવું જોઈએ?
જ. જ્યારે ધૂળ કે ધુમાડો થતો હોય, જ્યારે રોગચાળો ફેલાયો હોય, જ્યારે તમે કોઈ રોગની અસરમાં આવી ગયા હોય ત્યારે માસ્ક પહેરવું જોઈએ.
૧૩. માસ્ક પહેરવાથી શું ફાયદો થાય છે? સાચા વિકલ્પ✓ કરો.
[✓] ધૂળ કે ધુમાડો શરીરમાં જતો અટકે છે.
[✓] વાતાવરણમાં ફેલાયેલાં રોગનાં જંતુઓ આપણા શરીરમાં પ્રવેશી શકતાં નથી.
[✓] એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ચેપજન્યરોગોનો ચેપ લાગતો નથી.
[ ] માસ્ક પહેરવાથી ચહેરાનો દેખાવ સારો લાગે છે.
૧૪. નીચેનાં દરેક જીવજંતુ વિશે એક -બે વાક્યો લખો:
(૧) અળસિયું : નાનકડું સાપોલિયા જેવું અળસિયું ચોમાસામાં જોવા મળે છે.
(૨) દેડકો : ચોમાસામાં દેડકો ચારે તરફ ડ્રાઉં ડ્રાંઉં કરે છે.
(૩) મંકોડો : મંકોડો કીડી કરતાં મોટા કદનો હોય છે અને દરમાં રહે છે.
(૪) કીડી : કીડીઓ સમૂહમાં સંપીને દરમાં રહે છે.
(૫) ફુદું : દીવાના પ્રકાશમાં ફુદાં આમ તેમ ઉડે છે.
૧૫. નીચેના ફકરામાં નકામો શબ્દ છેકી નાંખો અને ફરીથી વાંચોઃ
એક જંગલ હતું.તેમાં/ (તેની) એક સસલું રહેતું હતું. એક દિવસ એક ફતરો (તેને )/તેની પાછળ પડ્યો.ફતરાથી બચવા (તું)/ તે ખૂબ દોડ્યું. સસલું એટલું ઝડપથી દોડ્યું કે કૂતરું(તેના)/ તેને પકડી શક્યું નહીં. છેવટે, હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે /(તેને) કૂતરાને પૂછ્યું," કેમ,(હું)/ તું આટલું સસલુંય પકડી ના શક્યો?" કૂતરું કહે, "(તું) / હું મારવા દોડતો હતો, તે/(હું) બચવા માટે દોડતું હતું."
૧૬. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
(૧) એક જંગલ હતું.__ એક મોટું તળાવ હતું.( તેનું/ તેમાં)
જ. તેમાં
(૨) ઝાડ પર વાંદરાં રહેતા હતાં.___ સરદારનું નામ મહાબલી હતું.( અમારા/ તેમના)
જ. તેમના
(૩) મીકી પાણી સુધી પહોંચ્યું__ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો.( તેને/ તેણે)
જ. તેણે
(૪) જગ્ગુએ માંડીને વાત કરી.___ વાત પૂરી થઈ ત્યાં સુધીમાં પાણી સ્થિર થઈ ગયું.( તેનું/ તેની)
જ. તેની
(૫) 'પાણી માં જુઓ, ચાંદો ! બચાવો___ .( મને/ તેને)
જ. તેને
૧૭. નમૂના પ્રમાણેના પાંચ શબ્દો લખો :
નમૂના. : હરતી-ફરતી, ડરતાં-ડરતાં
જ. ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં,
ન્હાતાં -ધોતાં, જોતાં-જોતાં,. સૂતાં-સૂતાં,
૧૮. 'ચકાચક, ખટાખટ.......' આવા બીજા શબ્દો લખો.
જ. પડાપડ, ઘડાઘડ, શોધાશોધ , દોડાદોડ , ભાંગ ભાગ, હસાહસ, રડારડ.
૧૯. લીસું કે ખરબચડું ?: નવી નોટનું પાનું , ગાલ, ચોપડીનું પૂંઠું, રસોડાની ટાઇલ્સ, ઇંટ
જ. લીસું- નવી નોટનું પાનુ , ગાલ, રસોડાની ટાઇલ્સ
ખરબચડું- ચોપડીનું પૂંઠું, ઈંટ
૨૦. પોચું કે કઠણ ?: કાચુ પપૈયું, પાકું પપૈયું', ગાલ, હથેળી, ઓશીકું ,. ઈટં , સાઇકલની ચાવી
પોચું- પાકું પપૈયું, ગાલ, હથેળી, ઓશીકું
કઠણ - કાચું પપૈયું, ઈંટ, સાઇકલની ચાવી.
૨૧. સુગંધવાળું કે દુર્ગંધવાળું ?: એંઠવાડ, દાળ, ધોયેલા વાળ, ધોયા વગરના વાળ, નહાવાનો સાબુ, ગટરનું પાણી, ગુલાબનું ફૂલ.
સુગંધવાળું- દાળ, ધોયેલા વાળ, નહાવાનો સાબુ, ગુલાબનું ફૂલ
દુર્ગધવાળું- એઠવાડ , ધોયા વગરના વાળ, ગટરનું પાણી
૨૪. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો :
બીલ્લી- બિલ્લી
માશી- માસી
ઉંચુ- ઊંચું
સુઢ- સૂંઢ
શીયાળ- શિયાળ
ઉડાઉડ- ઊડાઊડ
મીણીયા- મીણિયા
પેન્શીલ- પેન્સિલ
કીનારી- કિનારી
જાંબૂળી- જાંબુડી
હુપાહુપ- હૂપાહૂપ
પરીવાર- પરિવાર
પ્રતીબીબ- પ્રતિબિંબ
જીણવટ- ઝીણવટ
સોપિંગ- શોપિંગ
પેરાસુટ- પેરાશૂટ
સ્વીમીંગ-સ્વિમિંગ'

૨૫. નીચેનાં શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
લુરચું- કપટી
છલાંગ- કૂદકો
વાંદરો- વાનર
ચાંદો- ચંદ્ર
પ્રતિબિંબ- પડછાયો
પાણી- જળ
આકાશ- આભ
દોસ્તી- ભાઈબંધી
ગાણું- ગીત
ટાણું- સમય
પાળ- કિનાર
લુરચું- કપટી
છલાંગ- કૂદકો
વાંદરો- વાનર
ચાંદો- ચંદ્ર
પ્રતિબિંબ- પડછાયો
પાણી- જળ
આકાશ- આભ
દોસ્તી- ભાઈબંધી
ગાણું- ગીત
ટાણું- સમય
પાળ- કિનાર
૨૬. નીચેનાં શબ્દોના વિરોધી શબ્દો લખો:
ઊંચું× નીચું
લુચ્ચું× ભોળું
આકાશ× ધરતી
દોસ્તી× દુશ્મની
જાડા× પાતળા
આગળ× પાછળ
બેરંગ× રંગીન
મોટું× નાનું
તોફાની× શાંત
દિવસ× રાત
ઊંઘવું×જાગવું
પ્રકાશ× અંધકાર
બહાદુર× કાયર
સાચ્ચા× જૂઠાં
ઊંધું× ચતું
ઊંચું× નીચું
લુચ્ચું× ભોળું
આકાશ× ધરતી
દોસ્તી× દુશ્મની
જાડા× પાતળા
આગળ× પાછળ
બેરંગ× રંગીન
મોટું× નાનું
તોફાની× શાંત
દિવસ× રાત
ઊંઘવું×જાગવું
પ્રકાશ× અંધકાર
બહાદુર× કાયર
સાચ્ચા× જૂઠાં
ઊંધું× ચતું
0 Comments