પ્રશ્ન - 1. શબ્દો વાંચો અને બહુવચન માં ફેરવો.
1. Cow - cows

2. Ball - ball

3. Door - doors

4. Bug - bugs

5. Dot - dots

6. Eye - eyes

7. Can - cans

8. Log - logs

9. Ring - rings

10. Pig - pigs

11. Towel - towels

12. Book - books

13. Key - keys

14. Igloo - igloos

15. Bird - birds

16. Girl - girls

17. Boy - boys

18. Boat - boats

19. Chair - chairs

20. Fruit - fruits

પ્રશ્ન-૨. ખૂટતા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખો .
1. Stir - સ્ટેઅર - પ્રવાહીમાં હલાવવું

2. Pick up - પીકઅપ - ઉપાડવુ

3. Throw - થ્રો - ફેકવું

4. Kick - કિક - લાત મારવી

5. Peel - પીલ - છોલવુ

6. Bite - બાઈટ - બટકુ ભરવુ

7. Feed - ફીડ - બીજાને ખવડાવવુ

8. Chew - ‌ચ્યુ - ચાવવું

9. Swallow - સ્વોલો - ગળી જવુ

10. Sip - સિપ - ઘુટડો ભરવો

11. Chop - ચોપ - સુધારવું

12. Catch - કેચ - પકડવું

13. Cut - કટ - કાપવું

14. Vomit - વોમિટ - ઉલટી કરવી

15. Eat - ઈટ - ખાવુ

પ્રશ્ન-3. આપેલા શબ્દો સામે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો.
1. શી - તેણી

2. તે - હી

3. છુ - એમ

4. ધેમ - તેઓને

5. યુ - તમે

6. ઉપર - ઓન

7. ડુ - કરવું

8. બાય - દ્રારા

9. શેલ - કરીશું

10. હર - તેણીનું

11. એઝ - ના જેવું

12. થોડા - સમ

13. આવવું - કમ

14. ના વિશે - અબાઉટ

15. ઓલ્સો - પણ

16. દરેક - ઈચ

17. વિથ - સાથે

18. વચ્ચે - બિટ્વીન

19. અન્ડર - નીચે

20. રાઈટ - લખવું

પ્રશ્ન-4. નીચે આપેલા સ્પેલિંગ સામે ગુજરાતી અર્થ લખો.
1. Today - આજે

2. Were - હતા

3. Will - કરીશું

4. Know - જાણવું

5. This - આ

6. Your - તમારુ

7. That - પેલુ

8. They - તેઓ

9. So - તેથી

10. From - માંથી

11. Has - પાસે હોવું

12. For - માટે

13. Are - છું/છીએ

14. I - આઈ

15. Am - છું

(બ) એકસરખી ફેમિલી વાળા શબ્દો જોડો.

1. Frog             went

2. Brush            frock

3. Bent             flush

4. Musk             rest

5. Nest              dusk

જવાબ: (1 - 2) (2- 3) (3 - 1) (4 - 5) (5 - 4)