૧. વાંસળી વાળા એ કેવી ટોપી પહેરી છે?
જવાબ: લાલ
૨. ગામમાં બધી જગ્યાએ શું દેખાતું હતું?
જવાબ: ઉંદર
૩. ઉંદરોથી કોણ હારી ગયું?
જવાબ: ગામલોકો
૪. વાંસળી વાળા એ કેવો ડગલો પહેર્યો છે?
જવાબ: પીળો
૫. બધા છોકરાઓ ક્યાં ગયા?
જવાબ: નદી તરફ
૬. યજ્ઞ ક્યાં રહેતો હતો?
જવાબ: આશિષ સોસાયટી
૭. નટ પાસે ઊભેલો માણસ શું વગાડે છે?
જવાબ: ઢોલક
૮. મેળામાં શેમાં બેસવાની મજા પડે?
જવાબ: ચકડોળ માં
૯. યજ્ઞ એ શું ખાવાની જીદ કરી?
જવાબ: આઇસ્ક્રીમ
૧૦. દાદા શું લેવા ગયા?
જવાબ: ચકડોળની ટિકિટ
૧૧. યજ્ઞને કોણે રમકડું આપવાનું કહ્યું?
જવાબ: પોલીસ અંકલે
૧૨. ખેલ બતાવનાર શું લઈ આવ્યો?
જવાબ: મોટરસાઈકલ
૧૩. મેળો ક્યાં ભરાયો હતો?
જવાબ: વાત્રક નગર
૧૪. સીતાજીના પુત્રો કોણ હતા?
જવાબ: લવકુશ
૧૫. લવકુશે કયો ઘોડો પકડ્યો હતો?
જવાબ: યજ્ઞનો
૧૬. યજ્ઞનો ઘોડો કોનો હતો?
જવાબ: રાજા રામચંદ્ર નો
૧૭. રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેતા હતા?
જવાબ: અમેરિકા
૧૮. બે નાના છોકરાઓ એ કોને હરાવી દીધા?
જવાબ: સૈનિકોને
૧૯. ટૉયહાઉસ નો માલિક કોણ?
જવાબ : રૂપેશ કાકા
૨૦. અક્ષય અને શ્રીકાંત કઈ રમતો રમતા હતા?
જવાબ: સાપસીડી
૨૧. શ્રીકાંત આખો દિવસ શાનાથી રમ્યા કરતો?
જવાબ : મોબાઈલથી
૨૨. રુચા કોની બહેન છે?
જવાબ: અક્ષયની
૨૩. સિંહ કેવો થઈ ગયો હતો?
જવાબ: ઘરડો
૨૪. શિયાળે કોને આવતા જોયું?
જવાબ: સસલાને
૨૫. અક્ષય કયું રમકડું ટૉયહાઉસમાં મૂક્યું?
જવાબ: વિમાન
૨૬. શિયાળ સિંહ ઉપર કેવા પાંદડા નાખતો હતો?
જવાબ : સૂકા પાંદડા
૨૭. વાંસળી વાળા ને કેટલા રૂપિયા આપ્યા?
જવાબ: હજાર
૨૮. નદી કોણ ઓળંગી ગયું?
જવાબ: વાંસળી વાળો
૨૯. નાટક કરવાનું કોણે કહ્યું?
જવાબ: શિયાળે
૩૦. સિંહ અને શિયાળ શાની રાહ જોતા બેસી રહ્યા?
જવાબ: શિકારને ફસાવવાની
૩૧. સાચી વાતની ખબર પડતા કોણ ભાગ્યું?
જવાબ: સસલું
૩૨. રુચા અક્ષય શ્રીકાંત ત્રણ ક્યાં ગયા?
જવાબ: ટૉયહાઉસ
૩૩. યજ્ઞ ને આઇસ્ક્રીમ ચણા જાેરગરમ ખાવાનું કોણે કહ્યું?
જવાબ: પોલીસ અંકલે
૩૪. રુચા એ કોને ક્લાસની બહાર ઊભું રાખી દીધું?
જવાબ: બોલતા વાંદરાને
૩૫. ભાઈ બહેન માટીના શું કરતા હતા?
જવાબ : કૂબા
જવાબ: લાલ
૨. ગામમાં બધી જગ્યાએ શું દેખાતું હતું?
જવાબ: ઉંદર
૩. ઉંદરોથી કોણ હારી ગયું?
જવાબ: ગામલોકો
૪. વાંસળી વાળા એ કેવો ડગલો પહેર્યો છે?
જવાબ: પીળો
૫. બધા છોકરાઓ ક્યાં ગયા?
જવાબ: નદી તરફ
૬. યજ્ઞ ક્યાં રહેતો હતો?
જવાબ: આશિષ સોસાયટી
૭. નટ પાસે ઊભેલો માણસ શું વગાડે છે?
જવાબ: ઢોલક
૮. મેળામાં શેમાં બેસવાની મજા પડે?
જવાબ: ચકડોળ માં
૯. યજ્ઞ એ શું ખાવાની જીદ કરી?
જવાબ: આઇસ્ક્રીમ
૧૦. દાદા શું લેવા ગયા?
જવાબ: ચકડોળની ટિકિટ
૧૧. યજ્ઞને કોણે રમકડું આપવાનું કહ્યું?
જવાબ: પોલીસ અંકલે
૧૨. ખેલ બતાવનાર શું લઈ આવ્યો?
જવાબ: મોટરસાઈકલ
૧૩. મેળો ક્યાં ભરાયો હતો?
જવાબ: વાત્રક નગર
૧૪. સીતાજીના પુત્રો કોણ હતા?
જવાબ: લવકુશ
૧૫. લવકુશે કયો ઘોડો પકડ્યો હતો?
જવાબ: યજ્ઞનો
૧૬. યજ્ઞનો ઘોડો કોનો હતો?
જવાબ: રાજા રામચંદ્ર નો
૧૭. રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેતા હતા?
જવાબ: અમેરિકા
૧૮. બે નાના છોકરાઓ એ કોને હરાવી દીધા?
જવાબ: સૈનિકોને
૧૯. ટૉયહાઉસ નો માલિક કોણ?
જવાબ : રૂપેશ કાકા
૨૦. અક્ષય અને શ્રીકાંત કઈ રમતો રમતા હતા?
જવાબ: સાપસીડી
૨૧. શ્રીકાંત આખો દિવસ શાનાથી રમ્યા કરતો?
જવાબ : મોબાઈલથી
૨૨. રુચા કોની બહેન છે?
જવાબ: અક્ષયની
૨૩. સિંહ કેવો થઈ ગયો હતો?
જવાબ: ઘરડો
૨૪. શિયાળે કોને આવતા જોયું?
જવાબ: સસલાને
૨૫. અક્ષય કયું રમકડું ટૉયહાઉસમાં મૂક્યું?
જવાબ: વિમાન
૨૬. શિયાળ સિંહ ઉપર કેવા પાંદડા નાખતો હતો?
જવાબ : સૂકા પાંદડા
૨૭. વાંસળી વાળા ને કેટલા રૂપિયા આપ્યા?
જવાબ: હજાર
૨૮. નદી કોણ ઓળંગી ગયું?
જવાબ: વાંસળી વાળો
૨૯. નાટક કરવાનું કોણે કહ્યું?
જવાબ: શિયાળે
૩૦. સિંહ અને શિયાળ શાની રાહ જોતા બેસી રહ્યા?
જવાબ: શિકારને ફસાવવાની
૩૧. સાચી વાતની ખબર પડતા કોણ ભાગ્યું?
જવાબ: સસલું
૩૨. રુચા અક્ષય શ્રીકાંત ત્રણ ક્યાં ગયા?
જવાબ: ટૉયહાઉસ
૩૩. યજ્ઞ ને આઇસ્ક્રીમ ચણા જાેરગરમ ખાવાનું કોણે કહ્યું?
જવાબ: પોલીસ અંકલે
૩૪. રુચા એ કોને ક્લાસની બહાર ઊભું રાખી દીધું?
જવાબ: બોલતા વાંદરાને
૩૫. ભાઈ બહેન માટીના શું કરતા હતા?
જવાબ : કૂબા
0 Comments