ઉત્તર:- ચોરસ
(૨) 🔺 આપેલ આકાર કયો છે ?
ઉત્તર:- ત્રિકોણ
(૩) ચોરસ ને કેટલી બાજુ હોય છે?
ઉત્તર:- ચાર
(૪) ત્રિકોણ ને કેટલી બાજુ હોય છે?
ઉત્તર:- ત્રણ
(૫) તમારી નોટબુક નો આકાર કેવો છે?
ઉત્તર:- લંબચોરસ
(૬) બંગડી નો આકાર કેવો છે?
ઉત્તર:- ગોળ
(૭) રમવા ના પાસા ની સપાટી કેવી છે?
ઉત્તર:- સપાટ
(૮) દડા ની સપાટી કેવી કહેવાય?
ઉત્તર:- વક્ર
(૯) લખોટી ગબડે કે સરકે ?
ઉત્તર:- ગબડે
(૧૦) પેન્સિલ બોક્સ અને ધક્કો મારતા તે સરકે કે ગબડે?
ઉત્તર:- સરકે
(૧૧) દડા જેવી ગોળ વસ્તુ જમીન પર ગોળ-ગોળ ફરતી દૂર જાય તેને શું કહેવાય?
ઉત્તર:- ગબડવું
(૧૨) ૨ ના ૫ જૂથ એટલે કેટલા થાય?
ઉત્તર:- ૧૦
(૧૩) આઈસ્ક્રીમના ૧ જૂથમાં ૧ ઉમેરતા કેટલા થાય?
ઉત્તર:- ૬
(૧૪) ૧૨ ફુગા ના જૂથમાંથી ૧ લઈ લેતા કેટલા ફુગા બાકી રહે ?
ઉત્તર:- ૧૧
(૧૫) ૨૫, ૩૯, ૧૬, ૪૮, ૨૭ માં સૌથી મોટી સંખ્યા કઈ ?
ઉત્તર:- ૪૮
(૧૬) ૩૪, ૧૭, ૨૧, ૪૬ માં સૌથી નાની સંખ્યા કઈ ?
ઉત્તર:- ૧૭
(૧૭) ૨૧, ૨૩, ૨૨ માં વચ્ચે ની સંખ્યા કઈ ?
ઉત્તર:- ૨૨
(૧૮) કાર અને સાયકલ માં કઈ વસ્તુ ભારે છે?
ઉત્તર:- કાર
(૧૯) પીંછું અને થડ માં કઈ વસ્તુ હલકી છે?
ઉત્તર:- પીંછુ
(૨૦) દસ - દસ ની ગણતરી માં ૧૦, ૨૦, ૩૦ પછી કઈ સંખ્યા આવે ?
ઉત્તર:- ૪૦
(૨૧) ૫૦ + ૧૦ = કેટલા થશે?
ઉત્તર:- ૬૦
(૨૨) ૧૦ ના ૨ જૂથ = કેટલા થાય?
ઉત્તર:- ૨૦
(૨૩) ૪૦ - ૧૦ = કેટલા?
ઉત્તર:- ૩૦
(૨૪) ક્રમ મા આગળ વધતી પેટર્નને કઈ પેટન કહેવાય ?
ઉત્તર:- પ્રગતિશીલ
(૨૫) ક્રમમાં પુનરાવર્તન થાય તેવી પેટન ને કઈ પેટન કહેવાય ?
ઉત્તર:- પુનરાવર્તિત
(૨૬) ૩ માં ૨ ઉમેરતા કેટલા થાય ?
ઉત્તર:- ૫
(૨૭) વાટકી ની કિનારી ની છાપ નો આકાર કેવો દેખાય?
ઉત્તર:- ગોળ
(૨૮) પીપળના પાન ની કિનારે ની છાપ નો આકાર કેવો દેખાય ?
ઉત્તર:- ત્રિકોણ
(૨૯) ડોલ અને ગ્લાસ આ બેમાંથી શેમા વધુ પાણી ભરાય ?
ઉત્તર:- ડોલ
(૩૦) ૧ લીટર = કેટલા મિલી
ઉત્તર:- ૧૦૦૦ મિલી
(૩૧) ગુંજાશ નો મોટો એકમ કયો છે?
ઉત્તર:- લીટર
(૩૨) ગુંજાશ નાનો એકમ કયો છે ?
ઉત્તર:- મિલી
(૩૩) મિલીલીટર ને ટૂંકમાં શું કહેવાય?
ઉત્તર:- મિલી
(૩૪) ૪ દશક અને ૫ એકમ = ?
ઉત્તર:- ૪૫
(૩૫) ૭૯ ની તરત પછીની સંખ્યા કઈ?
ઉત્તર:- ૮૦
(૩૬) ૧૮ લીટર - ૨ લીટર = કેટલા?
ઉત્તર:- ૧૬ લીટર
(૩૭) ૬ મિલી + ૭ મિલી = ?
ઉત્તર:- ૧૩ મિલી
(૩૮) ૩૫ માં ૩ ની સ્થાન કિંમત ?
ઉત્તર:- ૩૦
(૩૯) ૬૪ માં એકમ નો અંક કયો છે?
ઉત્તર:- ૪
(૪૦) ૫૭ માં દશકનો અંક કયો છે ?

0 Comments