1. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ?
(A) ઋગ્વેદ
(B) યજુર્વેદ
(C) સામવેદ
(D) અથર્વવેદ
Answer - D

2. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ?
(A) અકબર
(B) હુમાયુ
(C) 
શાહજહાં
(D) ઔરંગઝેબ

Answer – C

3. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?
(A) અકબર
(B) જહાંગીર
(C) શાહજહાં
(D) ઔરંગઝેબ

Answer - B

4. 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?
(A) લોર્ડ કર્ઝન
(B) લોર્ડ મિન્ટો
(C) લોર્ડ વેવેલ
(D) લોર્ડ ડેલહાઉસી

Answer - A

5. ઓગષ્ટ 1947 માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
(A) ઍટલી
(B) રૂઝવેલ્ટ
(C) ચર્ચિલ
(D) માઉન્ટ બેટન

Answer - A

6. ગીત ગોવિંદના લેખક કોણ હતા ?
(A) કબિર
(B) કાલિદાસ
(C) રવિદાસ
(D) જયદેવ
Answer - D


7. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?
(A) વ્યોમકેશ ચંદ્ર બેનર્જી
(B) એ.ઓ. હ્યુમ
(C) એની બિસેન્ટ
(D) વિષ્ણુભાઈ પટેલ

Answer - A

8. ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો 
બીજા ક્રમનો ખંડ ક્યો છે ?
(A) આફ્રિકા
(B) યુરોપ
(C) ઉત્તર અમેરીકા
(D) દક્ષિણ અમેરીકા

Answer - A

9. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઇ નદી પર થયું છે ?
(A) કાવેરી
(B) બ્રહ્મપુત્ર
(C) કૃષ્ણા
(D) ગંગા

Answer - C

10. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ?
(A) 1200 કિમી
(B) 1600 કિમી
(C) 2000 કિમી
(D) 300 કિમી

Answer - B

11. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?
(A) કન્યાકુમારી
(B) લક્ષ્ય પોઈન્ટ
(C) ઈન્દિરા પોઈન્ટ
(D) પૉક પોઇન્ટ

Answer - C

12. નીચેનામાંથી કયા દેશોમાં હિમાલય આવેલો છે ?
(A) ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન
(B) ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન
(C) ભૂતાન, ભારત, નેપાળ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન
(D) ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન

Answer - A

13. ક્યા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે
(A) મધ્યપ્રદેરા
(B) રાજસ્થાન
(C) દિલ્હી
(D) ઉત્તરપ્રદેશ

Answer - D

14. ભારત......... ની વચ્ચે આવે છે.
(A) 8°4′N અને 37°6' N અક્ષાંશ
(B) 23°3′ N અને 62°1' N અક્ષાંશ
(C) 1°N અને 29°4′ N અક્ષાંશ
(D) 17° 5 N અને 53° 2N અક્ષાંશ

Answer - A

56. 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?
(A) 532 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
(B) 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
(C) 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
(D) 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

Answer – D

16. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે ?
(A) સાતપુડા
(B) અમરકંટક
(C) બ્રહ્મગિરી
(D) પશ્ચિમ ઘાટ

Answer - B

17. ……………..થી કર્કવૃત્ત પસાર થતો નથી.
(A) રાજસ્થાન
(B) છત્તીસગઢ
(C) ઓડીશા
(D) ત્રિપુરા

Answer - C

18. નીચેનામાંથી કઇ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે.
(A) કાપમય માટી
(B) લેટેરાઈટ માટી
(C) કાળી માટી
(D) લાલ માટી

Answer - C

19. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?
(A) પોટેશિયમ ક્લોરાઇડ
(B) સલ્ફર ડાયોક્સાઇડ
(C) કેલ્શિયમ સલ્ફેટ
(D) સોડિયમ ક્લોરાઇડ

Answer : D

20. સૂર્યનો પ્રકાશ.............નું સ્ત્રોત છે.
(A) વિટામીન A
(B) વિટામીન C
(C) વિટામીન D
(D) વિટામીન E

Answer : C