સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - GPSC BOOSTER - 1



1. ગુજરાત સરકારની નીચે આપેલ સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઑફિસ ભરૂચમાં છે ?
(A) GSPL
(B) GNFC
(C) GSFC
(D) GIDC

Answer : B

2. ગુજરાતનું કયું શહેર હીરાઉદ્યોગ માટે જાણીતું છે ?
(A) વલસાડ
(B) સુરત
(C) અમદાવાદ
(D) આણંદ

Answer : B

3. SEZ (સેઝ)નું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે ?
(A) ચીન
(B) કોરિયા
(C) તાઇવાન
(D) જાપાન

Answer : A

4. બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે ?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) રાજસ્થાન
(D) મધ્યપ્રદેશ

Answer : C

5. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે ?
(A) ઘુડખર
(B) સિંહ
(C) સુરખાબ
(D) કાળિયાર

Answer : D

6. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
(A) બનાસકાંઠા
(B) પંચમહાલ
(C) મહેસાણા
(D) સાબરકાંઠા

Answer : A

7. કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે ?
(A) નર્મદા
(B) મેશ્વો
(C) કોલક
(D) સરસ્વતી

Answer : C

8. ‘સૂરજબારી’ શું છે ?
(A) એક પુલનું નામ
(C) ગુફાનું નામ
(B) રાજમહેલના ભાગ
(D) પૂર્વમાં ઉપડતી બારી

Answer : A

9. ‘દાંતીવાડા’ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
(A) તાપી
(B) ભાદર
(C) સાબરમતી
(D) બનાસ

Answer : D

10. SIR એટલે શું ?
(A) State Industrial Region
(B) Science & Industry Relation
(C) Special Investment Region
(D) Specific Industrial Region

Answer : C

11. ગુજરાતમાં ફ્લોરસ્પારનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળે છે ?
(A) અડિસર-ખેંગારપુર
(B) રતનપુર-ભીમપોર
(C) આંબાડુંગર-ડુંગરગામ
(D) દમલાઈ-ધોલકૂવા

Answer : C

12. ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુજીને લંબાઈના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ ક્યો થાય?
(A) સાબરમતી, ભાદર, શેત્રુંજી, શેઢી, પૂર્ણા
(B) 
પૂર્ણા, સાબરમતી, ભાદર, શેઢી, શેત્રુંજી
(C) ભાદર, શેત્રુંજી, સાબરમતી, પૂર્ણા, શેઢી
(D) શેઢી, સાબરમતી, ભાદર, શેત્રુંજી, પૂર્ણા

Answer : A

13. નર્મદાવેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે?
(A) ભરૂચ
(B) હજીરા
(C) વડોદરા
(D) કલોલ
Answer : A

14. ગુજરાતમાં કુદરતી ખનીજ સંપત્તિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) સંસ્થા કયા જિલ્લામાં કાર્યરત નથી ?
(A) અમરેલી
(B) બનાસકામ
(C) વડોદરા
(D) કચ્છ

Answer : A

15. ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે ?
(A) સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
(B) ઉત્તર ગુજરાતનો પ્રદેશ
(C) કચ્છનો ડુંગરાળ પ્રદેશ
(D) તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશ

Answer : A

16. નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજયમાં આવેલ છે ?
(A) છત્તીસગઢ
(B) ગુજરાત
(C) મધ્યપ્રદેશ
(D) મહારાષ્ટ્ર

Answer : C

17. 1 લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા હતા ?
(A) 18
(B) 19
(C) 17
(D) 16

Answer : C

18. એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે ?
(A) સુરત
(B) કંડલા
(C) સાંતાક્રૂઝ
(D) કોચિન

Answer : B

19. ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ગોઠવો.
(1) નડાબેટ (નડેશ્વરી) (2) અંબાજી (3) પાવાગઢ (4) માતાનો મઢ
(A) 1,4,2,3
(B) 4,2,1,3
(C) 3,2,1,4
(D) 2,3,4,1

Answer : C

20. ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
(A) જામનગર
(B) જૂનાગઢ
(C) અમરેલી
(D) ભાવનગર

Answer : C

21. નીચેનામાંથી કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલ નથી ?
(A) જામનગર
(B) જૂનાગઢ
(C) નવસારી
(D) આણંદ

Answer : A