(A) ચરોતર
(B) ભાલ
(C) ઘેડ
(D) ગોહિલવાડ
Answer : C
2. મહી નદી વિશે કઈ બાબત સાચી નથી ?
(A) અનાસ, પાનમ અને ગળતી નદીઓ મળે છે.
(B) પાર્ટિજર નામના બ્રિટિશ વિદ્વાને મહતી નદી જ મહી હોવાના દાવાને સમર્થન આપ્યું છે.
(C) મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણ રાજ્યોમાંથી વહે છે.
(D) દરિયાની ભરતીના કારણે 180 કિ.મી.ના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે.
Answer : D
3. ધાતુને પીગાળવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે ?
(A) કૅલ્સાઈટ
(B) ફાયરફ્લે
(C) ફ્લૉરસ્પાર
(D) બૉક્સાઈટ
Answer : C
4. પંચમહાલના જંગલો શાના માટે મહત્ત્વના છે ?
(A) ગુંદર
(B) લાખ
(C) લાકડું
(D) લાળ
Answer : B
5. પારનેરાની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ?
(A) નવસારી
(B) ડાંગ
(C) વલસાડ
(D) તાપી
Answer : C
6. ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલ છે ?
(A) વલસાડ
(B) મહીસાગર
(C) દેવભૂમિ દ્વારકા
(D) ગીર-સોમનાથ
Answer : C
7. સ્ટેચ્યુ ઑફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે ?
(A) બેટ દ્વારકા
(B) અલિયાબેટ
(C) સાધુ બેટ
(D) નડિયાદ
Answer : C
(A) નવસારી
(B) ડાંગ
(C) વલસાડ
(D) તાપી
Answer : C
6. ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલ છે ?
(A) વલસાડ
(B) મહીસાગર
(C) દેવભૂમિ દ્વારકા
(D) ગીર-સોમનાથ
Answer : C
7. સ્ટેચ્યુ ઑફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે ?
(A) બેટ દ્વારકા
(B) અલિયાબેટ
(C) સાધુ બેટ
(D) નડિયાદ
Answer : C
8. ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી ?
(A) સરસ્વતી
(B) સાબરમતી
(C) નર્મદા
(D) તાપી
Answer : A
(A) સરસ્વતી
(B) સાબરમતી
(C) નર્મદા
(D) તાપી
Answer : A
9. ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે ?
(A) શિપ બ્રેકિંગ
(B) ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
(C) કેમિકલ પૉર્ટ
(D) મત્સ્ય ઉદ્યોગ
Answer : D
(A) શિપ બ્રેકિંગ
(B) ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
(C) કેમિકલ પૉર્ટ
(D) મત્સ્ય ઉદ્યોગ
Answer : D
10. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
(A) ધનશ્યામ ઓઝા
(B) બળવંતરાય મહેતા
(C) હિતેન્દ્રભાઈ દેસાઈ
(D) ડો. જીવરાજભાઈ મહેતા
Answer : D
(A) ધનશ્યામ ઓઝા
(B) બળવંતરાય મહેતા
(C) હિતેન્દ્રભાઈ દેસાઈ
(D) ડો. જીવરાજભાઈ મહેતા
Answer : D
11. પ્રથમ ગુજરાત વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ કયા વર્ષથી શરૂ થયેલ ?
(A) 1922
(B) 1939
(C) 1822
(D) 1832
Answer : A
(A) 1922
(B) 1939
(C) 1822
(D) 1832
Answer : A
12. ગુજરાતના પૌરાણિક ઈતિહાસનો આરંભ કોના સમયથી થાય છે ?
(A) આનર્ત
(B) શ્રીકૃષ્ણ
(C) મનુવૈવસ્વત
(D) શત
Answer : D
13. સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું ?
(A) દશાવતાર મંદિર
(B) ઈન્દ્રમંડપ
(C) સૂર્યમંદિર
(D) ૫ક્ષમંદિર
Answer : A
(A) આનર્ત
(B) શ્રીકૃષ્ણ
(C) મનુવૈવસ્વત
(D) શત
Answer : D
13. સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું ?
(A) દશાવતાર મંદિર
(B) ઈન્દ્રમંડપ
(C) સૂર્યમંદિર
(D) ૫ક્ષમંદિર
Answer : A
14. સંગીતક્ષેત્રે જાણીતી તાના-રીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલ છે?
(A) વડોદરા
(B) વડનગર
(C) ભાવનગર
(D) વિસનગર
Answer : B
15. શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
(A) નર્મદા
(B) સુરત
(C) વલસાડ
(D) ડાંગ
Answer : D
(A) વડોદરા
(B) વડનગર
(C) ભાવનગર
(D) વિસનગર
Answer : B
15. શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
(A) નર્મદા
(B) સુરત
(C) વલસાડ
(D) ડાંગ
Answer : D
16. ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્કનું બિરુદ થયું છે ?
(A) ગણેશ વી.માવળંકર
(B) દાદાભાઈ નવરોજી
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) વિઠ્ઠલભાઈ પટેલ
Answer : C
17. અંગત જીવન માટે ખર્ચ કરવા કુર્આનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મુઘલ બાદશાહ કોણ હતા ?
(A) અકબર
(B) હુમાયુ
(C) ઔરંગઝેબ
(D) જહાંગીર
Answer : C
18. ‘કલિકાલ સર્વજ્ઞ’ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી છે ?
(A) સહજાનંદ સ્વામી
(B) શંકરાચાર્ય
(C) સત્ય સાંઈબાબા
(D) હેમચંદ્રાચાર્ય
Answer : D
(A) ગણેશ વી.માવળંકર
(B) દાદાભાઈ નવરોજી
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) વિઠ્ઠલભાઈ પટેલ
Answer : C
17. અંગત જીવન માટે ખર્ચ કરવા કુર્આનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મુઘલ બાદશાહ કોણ હતા ?
(A) અકબર
(B) હુમાયુ
(C) ઔરંગઝેબ
(D) જહાંગીર
Answer : C
18. ‘કલિકાલ સર્વજ્ઞ’ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી છે ?
(A) સહજાનંદ સ્વામી
(B) શંકરાચાર્ય
(C) સત્ય સાંઈબાબા
(D) હેમચંદ્રાચાર્ય
Answer : D
19. ગાંધીજીનો 1942ની લડત ‘ભારત છોડો આંદોલન'નો નારો કયો હતો ?
(A) જય હિન્દ
(B) કરો યા મરો
(C) વંદે માતરમ્
(D) જય જવાન
Answer : B
(A) જય હિન્દ
(B) કરો યા મરો
(C) વંદે માતરમ્
(D) જય જવાન
Answer : B
20. શ્રીમતી સુમતિ મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે ?
(A) આયાત-નિકાસ
(B) જહાજ અને વહાણવટુ
(C) કાપડની મિલો
(D) આયાત-નિકાસ
Answer : B
(A) આયાત-નિકાસ
(B) જહાજ અને વહાણવટુ
(C) કાપડની મિલો
(D) આયાત-નિકાસ
Answer : B
21. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી સ્થપતિ કોણ છે ?
(A) બાલકૃષ્ણ જોશી
(B) રામકૃષ્ણ દોશી
(C) બાલકૃષ્ણ દોશી
(D) આમાંથી એકપણ નહિ
Answer : C
(A) બાલકૃષ્ણ જોશી
(B) રામકૃષ્ણ દોશી
(C) બાલકૃષ્ણ દોશી
(D) આમાંથી એકપણ નહિ
Answer : C
0 Comments