સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - GPSC BOOSTER - 3



1. આઝાદી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રથમ પ્રમુખ કોણ બન્યા હતા ?
(A) કૃષ્ણવદન જોશી
(B) ભાઈશંકર ના. ભટ્ટ
(C) ચીનુભાઈ ચીમનલાલ શેઠ
(D) વલ્લભભાઈ પટેલ

Answer : C

2. નવનિર્મિત સોમનાથ મંદિરમાં કોણે વિધિપૂર્વક જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી?
(A) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
(B) સરદાર પટેલ
(C) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
(D) પં.જવાહરલાલ નહેરુ

Answer : A

3. મહાત્મા ગાંધીએ ‘દાંડીકૂચ' કયા વર્ષે કરી હતી ?
(A) 1935
(B) 1931
(C) 1942
(D) 1930

Answer : D

4. કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ?
(A) મુઘલ યુગ
(B) વૈદિક યુગ
(C) અનુવૈદિક યુગ
(D) બ્રિટિશ યુગ

Answer : B

5. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ?
(A) અમદાવાદ
(B) દાહોદ
(C) હૈદરાબાદ
(D) દિલ્હી

Answer : B

6. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ?
(A) જૂનાગઢ
(B) ગોપનાથ
(C) તળાજા
(D) મહુવા

Answer : C

7. રવિશંકર રાવળ કયા ક્ષેત્રમાં જાણીતા હતા ?
(A) ચિત્રકલા
(B) શિલ્પ
(D) સંગીત
(C) નૃત્ય

Answer : A

8. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું ?
(A) મોરારજી દેસાઈ
(B) વલ્લભભાઈ પટેલ
(C) ઈન્દુલાલ યાજ્ઞિક
(D) રવિશંકર મહારાજ

Answer : D

9. ગુજરાતનો સૌથી વધુ જુનો ભાતીગળ લોકમેળો કયો છે ?
(A) તરણેતરનો મેળો
(B) શિવરાત્રીનો મેળો
(C) વૌઠાનો મેળો
(D) શામળાજીનો મેળો

Answer : A

10. પુરાતન અવશેષ માટે જાણીતું ‘પોળો’ ક્યાં આવેલું છે ?
(A) સાબરકાંઠા
(B) કચ્છ
(C) બનાસકાંઠા
(D) અમદાવાદ

Answer : A

11. ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી ?
(A) 1905
(B) 1960
(C) 1854
(D) 1861

Answer : D

12. મોહેં-જો-દડોની આગવી વિશેષતા કઈ છે ?
(A) કિલ્લાઓ
(B) મકાનો
(C) રસ્તાઓ
(D) ગટર યોજનાઓ

Answer : C

13. દક્ષિણ ગુજરાતનું મહત્ત્વનું સાંસ્કૃતિક નગર કયું છે ?
(A) ડુમસ
(B) સાપુતારા
(C) ચાંપાનેર
(D) દાંડી

Answer : D

14. ‘ગોફ-ગૂંથણ રાસ’ કયા સમાજનું લોકનૃત્ય છે ?
(A) સૌરાષ્ટ્રના કોળી-કણબી
(B) પંચમહાલના ભીલ
(C) જૂનાગઢના સીદી
(D) દક્ષિણ ગુજરાતના હળપતિ

Answer : A

15. અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો ‘સપ્તક’ મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે ?
(A) કવિ સંમેલન
(B) રમત-ગમત
(C) શાસ્ત્રીય સંગીત
(D) નૃત્ય

Answer : C

16. ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના કઇ સાલમાં બની હતી?
(A) 1965
(B) 1966
(C) 1961
(D) 1962

Answer : A

17. ગાંધીજીના મત અનુસાર નીચેના પૈકી ક્યું રાજ્ય ‘રામ રાજ્ય’ સમાન હતું ?
(A) પતિયાલા
(B) ગ્વાલિયર
(C) વડોદરા
(D) મૈસૂર

Answer : C

18. મહાગુજરાત ચળવળ માટે નીચેનામાંથી શું સાચું નથી?
(A) મુંબઇ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણ હતા.
(B) મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ મોરારજી દેસાઇ બન્યા.
(C) ગોળીબાર તપાસ માટે ‘નાગરિક તપાસ સંઘ’ નિમાયું.
(D) આંદોલનનું નેતૃત્વ મહાગુજરાત જનતા પરિષદે લીધું.

Answer : B

19. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા ?
(A) મોરારજી દેસાઈ
(B) બાબુભાઈ જ. પટેલ
(C) ચિનુભાઈ ચીમનલાલ
(D) ભાઈકાકા

Answer : A

20. ઈ.સ.1956ની બીજી ઑક્ટોબરે ઈન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી ?
(A) જવાહરલાલ નહેરુ
(B) સરદાર પટેલ
(C) હિતેન્દ્ર દેસાઈ
(D) મોરારજી દેસાઈ

Answer : A

21. ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો ?
(A) વાસ્કો-દ-ગામા
(B) પેરિપ્લસ
(C) સર થોમસ રો
(D) માર્કો પોલો

Answer : B