પ્રથમ સત્રાંત પરીક્ષાનું માળખું
પ્રશ્ન:૧ (અ) નીચેની ખાલી જગ્યા પૂરો.(૪)(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો .(૨)
(ક)નીચેના વાક્યો માં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો.(૪)
પ્રશ્ન:૨ (અ) યોગ્ય જોડકા જોડો.(૨)
(બ) દરેકના બે-બે નામ લખો.(૨)
(ક)મને ઓળખી મારું નામ લખો.(૩)
(ડ) લક્ષણોને આધારે ફૂલોનાં બે-બેનામ લખો. (૩)
પ્રશ્ન:3 (અ)નીચેનાનું વર્ગીકરણ કરો.(૩)
(બ)ટૂંક નોંધ લખો.(૨)
(ક) તફાવત લખો.(૨)
(ડ)નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો.(૩)
પ્રશ્ન:૪(અ) નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યમાં લખો.(૬)
(બ)નીચેના કારણો આપો.(૪)
________________________________
પ્રશ્ન-૧ (અ) નીચેની ખાલી જગ્યા પૂરો.
(૧) રણપ્રદેશમાં બધે ____જોવા મળે છે.
ઉત્તર:રેતી
(૨) કાન આપણને ___ માં મદદ કરે છે.
ઉત્તર:સાંભળવા
(૩)____ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
ઉત્તર:મોર
(૪) અમૃતા ____ ગામની વતની હતી.
ઉત્તર:ખેજડી
(૫) મધપૂડામાં ઈંડા ____મૂકે છે.
ઉત્તર: રાણીમાખી
(૬)ફિયોના ___ સ્ટેશન પર ઉતરી ગઈ.
ઉત્તર:નડિયાદ
(૭)____ ગુજરાતની સૌથી મોટી નદી છે.
ઉત્તર:નર્મદા
(૮)બધાં દમણના ___ બીચ પર પહોંચ્યા.
ઉત્તર:જંપોર
(૯)સુમીના પિતાજી ____ નોકરી કરે છે.
ઉત્તર:સરકારી
(૧૦) શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે ___ ખેલાડીઓ આઉટ થયા.
ઉત્તર:સાત
(૧૧) સરીતાના માતા પિતા ____ કામ સાથે જોડાયેલા છે.
ઉત્તર:ખેતી

(૧૨)કબીરવડ ____જીલ્લામાં આવેલો છે.
ઉત્તર:ભરૂચ
[બ]નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.(૨)
(૧) વડને બીજા વૃક્ષોની જેમ મૂળ હોતા નથી.[×]
(૨)'કબડ્ડી'એ બહાદુરી ની રમત છે.[√]
(૩)દરિયાકિનારે નારિયેળ વધુ પ્રમાણમાં મળે છે.[√[
(૪)નદીઓના પાણીના સંગ્રહ માટે પુલ બાંધવામાં આવે છે.[×]
(૫)આપણે બધાએ રેલવે ફાટકના નિયમોને અનુસરવા જોઈએ.[√]
(૬)ટિકિટચેકર મુસાફરોને હેરાન કરવા જ ટિકિટ ચેક કરે છે.[×]
(૭)સિપાહી કીડી ઈંડા સેવે છે.[×]
(૮) મધમાખી ઉછેરની તાલીમમાં મોટાભાગે પુરુષો જ હતા.[√]
(૯)ખેજડીના પર્ણોમાંથી દવા બને છે.[×]
(૧૦)અમૃતા અને તેની છોકરીઓ વૃક્ષો બચાવવા મરી ગયા.[√]
(૧૧)નંદુ ખૂબ થાકી ગયો હતો.[√]
(૧૨)પક્ષીઓને બે કાનની જગ્યાએ બે કાણાં હોય છે .[√]
[ક]નીચેના વાક્યોમાં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો.(૪)
(૧) ગુજરાતમાં ક્યાંના બાળકો જંગલમાંથી પસાર થઈને શાળાએ જાય છે ?
(A) ગીર

(B) અમદાવાદ
(C) બેટ દ્વારકા
(D) આપેલ તમામ
ઉત્તર: A
(૨) નંદુ કેટલા મહિનાનો છે ?
(A) ચાર
ઉત્તર: A
(૨) નંદુ કેટલા મહિનાનો છે ?
(A) ચાર
(B) ત્રણ
(C) છ
(D) પાંચ
ઉત્તર:B
(૩)લીચી વૃક્ષના ફૂલો કોને ખૂબ ગમે છે?
(A) વાંદરાને
ઉત્તર:B
(૩)લીચી વૃક્ષના ફૂલો કોને ખૂબ ગમે છે?
(A) વાંદરાને
(B) સ્ટ્રોબેરી
(C) લિચી
(D) દ્રાક્ષ
ઉત્તર:C
(૪) જીયા ક્યાં જવાની હતી?
(A) વાપી
(૪) જીયા ક્યાં જવાની હતી?
(A) વાપી
(B)દીવ
(C) દમણ
(D)સુરત
ઉત્તર:C
(૫) સામાન ઊંચકનારા માણસોએ કેવા રંગના કપડાં પહેર્યા હતા?
(A) સફેદ
ઉત્તર:C
(૫) સામાન ઊંચકનારા માણસોએ કેવા રંગના કપડાં પહેર્યા હતા?
(A) સફેદ
(B)પીળા
(C) લાલ
(D)કાળા
ઉત્તર:C
(૬)સુરત કઇ નદીના કિનારે આવેલું છે?
(A)તાપી
ઉત્તર:C
(૬)સુરત કઇ નદીના કિનારે આવેલું છે?
(A)તાપી
(B)મહી
(C)વાત્રક
(D)શેઢી
ઉત્તર:A
(૭)મામા સાથે બધા ક્યાં ફરવા જવાના હતા?
(A)દીવ
ઉત્તર:A
(૭)મામા સાથે બધા ક્યાં ફરવા જવાના હતા?
(A)દીવ
(B) દમણ
(C) ગોવા
(D) સુરત
ઉત્તર: B
(૮) બધી છોકરીઓ કોને ઘેરી વળી હતી?
(A) રેખાને
ઉત્તર: B
(૮) બધી છોકરીઓ કોને ઘેરી વળી હતી?
(A) રેખાને
(B) વસુધાને
(C) શ્યામલાને
(D) સુશીલાને
ઉત્તર:C
(૯)જ્વાલા, લીલી અને હીરા કઈ રમત રમ્યા હતા?
(A)ફૂટબોલ
ઉત્તર:C
(૯)જ્વાલા, લીલી અને હીરા કઈ રમત રમ્યા હતા?
(A)ફૂટબોલ
(B)કબડ્ડી
(C) બેડમિન્ટન
(D) ક્રિકેટ
ઉત્તર:B
(૧૦)ઘાસચારાને બીજું શું કહે છે?
(A) નીંદણ
ઉત્તર:B
(૧૦)ઘાસચારાને બીજું શું કહે છે?
(A) નીંદણ
(B)નીરણ
(C) નીપજ
(D) એક પણ નહીં
ઉત્તર:B
(૧૧) નીચેનામાંથી કયા ફૂલનો રંગ બનાવવા ઉપયોગ થાય છે?
(A) ચંપો
ઉત્તર:B
(૧૧) નીચેનામાંથી કયા ફૂલનો રંગ બનાવવા ઉપયોગ થાય છે?
(A) ચંપો
(B)મોગરો
(C)જાસૂદ
(D)જૂઇ
ઉત્તર:C
ઉત્તર:C
(૧૧)ત્રણેય છોકરીઓને કબડ્ડી રહેવાની પ્રેરણા કોણે આપી હતી ?
(A)પિતાએ
(A)પિતાએ
(B) માતાએ
(C) શિક્ષકે
(D) બધાએ
ઉત્તર:B
પ્રશ્ન-૨(અ) યોગ્ય જોડકા જોડો:(૨)
[1]
[2]
[3]
[બ] દરેકના બે-બે નામ લખો.(૨)
(૧) વૃક્ષો પર રહેતા પ્રાણીઓ~ખિસકોલી, વાંદરો
ઉત્તર:B
પ્રશ્ન-૨(અ) યોગ્ય જોડકા જોડો:(૨)
[1]
વિભાગ અ |
વિભાગ બ |
(૧) કરણમ મલલેશ્વરી |
(અ)કબડ્ડી |
(૨) સરિતા ગાયકવાડ |
(બ)વેઇટ લિફિટંગ |
(૩) જવાલા |
(ક)અરવલ્લી |
(૪) મોરિયા નૃત્ય |
(ડ)દોડ |
જવાબ |
(૧)~બ |
(૨)~ડ |
(૩)~અ |
(૪)~ક |
વિભાગ અ |
વિભાગ બ |
(૧)રસ્તા પર દોડે |
(અ)એરોપ્લેન |
(૨)પાણીમાં ચાલે |
(બ)રેલગાડી |
(૩)હવામાં ઊડે |
(ક)બસ |
(૪)પાટા પર દોડે |
(ડ)હોડી |
જવાબ |
(૧)~ક |
(૨) ~ડ |
(૩)~અ |
(૪)~બ |
વિભાગ અ |
વિભાગ બ |
(૧) લીચીના ફૂલો |
(અ)ફુલનો રસ એકઠો કરે |
(૨)કામદાર મધમાખી |
(બ)મધમાખીઓને ગમે |
(૩)રાણી કીડી |
(ક)ખાવાનું શોધે |
(૪)કામદાર કીડી |
(ડ) ઈંડા મૂકે |
જવાબ |
(૧)~બ |
(૨)~અ |
(૩)~ડ |
(૪)~ક |
[બ] દરેકના બે-બે નામ લખો.(૨)
(૧) વૃક્ષો પર રહેતા પ્રાણીઓ~ખિસકોલી, વાંદરો
(૨)પૂજા માં વપરાતા ફૂલો~ગુલાબ, જાસૂદ
(૩)જમીનની અંદર થતી શાકભાજી~બટાકા, ગાજર
(૪)જમીનની ઉપર થતી શાકભાજીરીંગણ, ટામેતાં
(૫)કુંભરના સાધનોચાકડો, ટપલું
(૬)સુથારના ઓજારો~કરવત, રંધો
[ક]મને ઓળખી મારું નામ લખો .(૩)
(૧)હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું.~વાઘ
(૨)હું મુસાફરોને બેસાડી પાટા પર દોડું છું.~ટ્રેન
(૩)હું મીઠું પકવવાનું કામ કરું છું.~અગરિયો
(૪)હું મુસાફરોને બેસાડી પાણીમાં તરું છું.~હોડી
(૫)હું મુસાફરોનો સામાન ઊંચકીને તેઓ કહે ત્યાં પહોંચાડું છું.~કુલી
(૬)હું મુસાફરોની ટિકિટ ચકાસું.~ટિકિટ ચેકર
(૭)હું ગુજરાતમાં સૌથી વધુ બોલાતી ભાષાછું.~ગુજરાતી
(૮)હું મહારાષ્ટ્રમાં સૌથી વધુ બોલાતી ભાષા છું.~મરાઠી
(૯)હું રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ અને રેલવેની સફાઈ કરું છું.~રેલવે સફાઇ કામદાર
(૧૦)હું પાલતુ પ્રાણી છું અને હું ઘરની ચોકી પણ કરું છું.~કૂતરો
[ડ]લક્ષણોના આધારે ફૂલો ના નામ લખો.(૩)
(૧)લાલ રંગના ફૂલ~ગુલાબ, જાસૂદ

(૨)સફેદ રંગના ફૂલ~ચંપો, મોગરો
(૩)વેલા પર થતાં ફુલ~મોગરો, બોગનવેલ
(૪)વૃક્ષ પર થતાં ફૂલ~ગુલમહોર, ચંપો
(૫) માત્ર દિવસે જ ખીલતાં ફૂલ~જાસૂદ, ઓફિસ-ટાઇમ
(૬)રાત્રે જ ખીલતાં ફૂલ~રાતરાણી
(૭)સુગંધ માત્રથી ઓળખી શકાય તેવાં ફૂલ~ગુલાબ, મોગરો
(૮)વિશિષ્ટ ઋતુમાં જ થતાં ફૂલ ~ગરમાળો, ગુલમહોર
(૯)બારેમાસ ખીલતાંફૂલ~બારમાસી, ચંપો
(૧૦)પાણીમાં થતા ફૂલ~કમળ, પોયણું
0 Comments