1. જો AHMEDABAD=BINFEBCBE તો BARODA = ?
(A) CBSPEB
(B) CBONEB
(C) DBRTFB
(D) CDTPFD
Answer - A

2. A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.
1) A રસોઈયાની સામે બેઠો છે.
2) B નાઈની જમણે બેઠો છે.
3) દરજીની ડાબે ઘોળી બેઠો છે.
4) C ની સામે D બેઠો છે.
A અને B નો વ્યવસાય શું છે ?
(A) દરજી અને નાઈ
(B) દરજી અને રસોઈયો
(C) નાઈ અને રસોઇયો
(D) ધોબી અને રસોઈયો

Answer - B

3. ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે :
(A) 21 વર્ષ
(B) 18 વર્ષ
(C) 15 વર્ષ
(D) 9 વર્ષ

Answer - D

4. કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, “તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે’’ તો તે વ્યક્તિ કોણ છે ?
(A) રામના પિતા
(B) રામના કાકા
(C) રામનો સાળો
(D) રામનો ભાઇ

Answer – D

5. 10% નફે કોઈ પુસ્તકને રૂા. 220 માં વેચતા,તેની ખરીદ કિંમત કેટલી હશે ?
(A) 220
(B) 200
(C) 210
(D) 240

Answer - B

6. ટેંકનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક 4/5 ભરાઈ જાય છે. બેંકની ક્ષમતા કેટલી છે ?
(A) 120 લિટર
(B) 100 લિટર
(C) 80 લિટર
(D) 75 લિટર

Answer - B

7. અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?
(A) દક્ષિણ
(B) દક્ષિણ પશ્ચિમ
(C) દક્ષિણ પૂર્વ
(D) ઉત્તર પૂર્વ

Answer - C

8. જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?
(A) 36
(B) 40
(C) 44
(D) 48

Answer - B

9. A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી નણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાલી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ?
(A) E
(B) D
(C) A
(D) C

Answer - C

10. શિલા 2 મિનીટમાં 90 મીટર ચાલે છે. 25 મીટર ચાલવા માટે તેને કેટલી મિનીટ લાગશે ?
(A) 3.5
(B) 4.5
(C) 5
(D) 7

Answer - C

11. 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે.
(A) રૂા. 30
(B) રૂા. 60
(C) રૂા. 66
(D) રૂા. 90

Answer - A

12. લક્ષ્યદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ?
(A) મુંબઈ
(B) કેરળ
(C) મદ્રાસ
(D) દિલ્હી

Answer - B

13. અનુસૂચિત જનજાતિ (ST) નો દરજજો :
(A) હિન્દુઓ પૂરતો સીમિત છે.
(B) ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
(C) હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
(D) હિન્દુ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.

Answer – B

14. કમ્પ્યૂટરમાં USB નું પૂર્ણરૂપ શું છે ?
(A) Universal Security Block
(B) Universal Serial Bus
(C) Universal Software Barrier
(D) Universal Stage Base

Answer : B

15. ‘‘મોહિની અટ્ટમ’’ કયા રાજ્યનું નૃત્ય છે ?
(A) કેરળ
(B) તમિલનાડુ
(C) કર્ણાટક
(D) ઓઢિશા

Answer - A

16. રિયો ઓલમ્પિક 2016 માં ભારતે કેટલા પદક જીત્યા ?
(A) 2 ૨જત
(B) ૧ ૨જત અને 1 કાસ્ય
(C) 2 કાંસ્ય
(D) 1 સ્વર્ણ અને 1 કાંસ્ય

Answer - B

17. સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?
(A) ઇંગ્લેન્ડ
(B) ઓસ્ટ્રેલિયા
(C) પાકિસ્તાન
(D) વેસ્ટ ઇન્ડિઝ

Answer – D

18. ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ?
(A) જીવરાજ મહેતા
(B) હિતેન્દ્ર દેસાઈ
(C) બલવંતરાય મહેતા
(D) ઘનશ્યામ ઓઝા

Answer - C

19. CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ?
(A) નાઇટ્રોજન
(B) ઓક્સિજન
(C) મિથેન
(D) હિલીયમ

Answer - C

20. 2008 માં કઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં વિલીન થઈ હતી ?
(A) સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર
(B) સ્ટેટ બેંક ઑફ બિકાનેર
(C) સ્ટેટ બેંક ઑફ ઈન્દોર
(D) કેનેરા બેંક

Answer - A