1. આર્થિક વિકાસ એટલે શું ?
ઉત્તર :
ઉત્તર :
- દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો.
- દેશની માથાદીઠ આવકમાં વધારો થવો.
- લોકોના જીવનધોરણમાં સુધારો થવો.
2. રાષ્ટ્રીય આવક એટલે શું?
ઉત્તર : દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે.
3. માથાદીઠ આવક કોને કહેવાય ?
ઉત્તર : દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક મળે છે.
4. જીવનધોરણમાં કઇ કઇ બાબાતોનો સમાવેશ થાય છે?
ઉત્તર : જીવનધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા તેમજ રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે.
5. આઝાદી પછી માથાદીઠ આવકમાં શો ફરક પડ્યો છે?
ઉત્તર : આઝાદી પછી ભારતમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે.
6. ભારતમાં આર્થિક વિકાસ થઇ રહ્યો છે. સમજાવો.
ઉત્તર : ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. આથી અનાજ, કપડાં, વિજળી, શિક્ષણ, આરોગ્ય તેમજ રહેઠાણ જેવી સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં આ બધી જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
7. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો.
ઉત્તર : આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બન્ને શબ્દો વધારો સૂચવે છે. પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે. જે આ પ્રમાણે છે.
(1) વિકાસની પ્રક્રિયાના આધારે :
- આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે.
- આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે.
- અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે.
- દા.ત., ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો જે આર્થિક વિકાસ સૂચવે છે.
- આર્થિક વિકાસની સાથે ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે.
- વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય.
- જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય.
8. વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો.
ઉત્તર : વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં 735 $ થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીક ઓળખવામાં આવે છે.
વિકાસશીલ અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે.
(1) નીચી માથાદીઠ આવક :
વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે.
વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે.
જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય ત્યારે માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવનધોરણ નીચું રહેવા પામે છે.
(2) વસ્તી વૃદ્ધિ :
વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે.
વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે.
(3) કૃષિક્ષેત્ર પર અવલંબન :
વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% ટકા કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે.
વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% ટકા કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે.
(4) આવકની વહેંચણીની અસમાનતા :
- વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનમાં સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે.
- આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં જોવા મળે છે.
- દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે.
- આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે.
- બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે.
- આ દેશોમાં બેરોજગારી જુદા-જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છૂપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબાગાળાની હોય છે.
- ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે.
- વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય છે.
- વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે.
- એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામ્રગી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે.
- વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહનવ્યવહાર, સંદેશ વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે.
(9) આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ :
- વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. જેથી તેના દ્વારા કમાણી પણ ઓછી થાય છે. જ્યારે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામ્રગીની આયાત કરવી પડતી હોય છે. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાત પાછળનું ખર્ચ વધે છે. આમ, વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે.
9. આર્થિક પ્રવૃતિ એટલે શું?
ઉત્તર : આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે.
ઉત્તર : આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે.
દા.ત., ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે.
10. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું?
ઉત્તર : જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે.
10. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું?
ઉત્તર : જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે.
દા.ત., માતા પોતાના બાળકને ઉછેરે છે. વ્યક્તિ સમાજસેવાના કાર્યો કરે વગેરે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય.
11. ભારતીય અર્થકારણનું માળખું સમજાવો.
ઉત્તર : અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે.
(1) પ્રાથમિક ક્ષેત્ર (2) માધ્યમિક ક્ષેત્ર (3) સેવા ક્ષેત્ર
(1) પ્રાથમિક ક્ષેત્ર :
ઉત્તર : અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે.
(1) પ્રાથમિક ક્ષેત્ર (2) માધ્યમિક ક્ષેત્ર (3) સેવા ક્ષેત્ર
(1) પ્રાથમિક ક્ષેત્ર :
- અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, મરઘાં–બતકાં ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે.
- આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ અને પાણી પુરવઠો વગેરે પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.
- આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. જેમાં ટાંકણીથી લઇને મોટાં યંત્રો સુધીનું ઉત્પાદન થાય છે.
- આ વિભાગમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઇ તથા દરિયાઇ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન જેવી અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે.
- સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી તેમ જ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે.
12. ઉત્પાદનના સાધનો જણાવો.
ઉત્તર : ઉત્પાદન માટેના સાધનોને મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.
(1) જમીન (2) મુડી (3) શ્રમ (4) નિયોજક (નિયોજન)
(1) જમીન :
સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલાં જંગલો, નદી, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલ ખનીજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ, જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે.

(2) મૂડી :
ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતાં માનવસર્જિત સાધનો જેવાં કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ થાય છે.
(3) શ્રમ :
ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઇપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદારો, ડોક્ટરો, શિક્ષકો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહે છે.
(4) નિયોજક :
ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય.

13. ઉત્પાદનોના સાધનોની ફાળવણી સમજાવો.
ઉત્તર : માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અને જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઇપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતાં નથી.
ઉત્તર : માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અને જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઇપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતાં નથી.
આથી ઉત્પાદનના સાધનોની ફાળવણી આયોજનપૂર્વક કરવી જરૂરી છે.
(1) અમર્યાદિત જરૂરિયાતો :
માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. કયારેક એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદભવે છે. તો ક્યારેક વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે પણ જરૂરિયાતો ઉદભવે છે.
(1) અમર્યાદિત જરૂરિયાતો :
માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. કયારેક એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદભવે છે. તો ક્યારેક વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે પણ જરૂરિયાતો ઉદભવે છે.
કેટલીક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે.
આમ, અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પસંદગીની પ્રક્રિયા જરૂરી બને છે.
(2) જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ :
અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. આથી જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને અગત્યાનુક્રમ આપી પ્રથમ સંતોષવી પડે ત્યારબાદ અન્ય જરૂરિયાતો સંતોષી શકાય છે.
(3) મર્યાદિત સાધનો :
ઉત્પાદનનાં સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત હોય છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઇ સાધનોની ફાળવણી કરવી પડે.
(4) સાધનોનો વૈકલ્પિક ઉપયોગ :
જરૂરિયાતો સંતોષવાનાં સાધન મર્યાદિત છે.
ઉત્પાદનનું કોઇ સાધન જ્યારે એક કરતાં વધુ રીતે ઉપયોગમાં આવતું હોય પરંતુ તેનો એક સમયે એક જ રીતે ઉપયોગ થતો હોય ત્યારે આ સાધનોનો ઉપયોગ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવો પડતો હોય છે. જેમકે, જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઇ, મગફળી કે અન્ય પાક લઇ શકાતા નથી. એટલે કે જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે.
14. ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ જણાવો.

ઉત્તર: વિશ્વના પ્રત્યેક દેશો પોતાની પાસે પ્રાપ્ય ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા હોય છે.
ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે. ૧. બજાર પદ્ધતિ ૨. સમાજવાદી પદ્ધતિ
આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરોધી છે. આથી આ બંનેના સમન્વયથી કેટલાક દેશોમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે મિશ્ર પદ્ધતિ નવા વિકલ્પ તરીકે ઉભરી આવી છે.
15. બજાર પદ્ધતિ એટલે શું? સમજાવો.
ઉત્તર :
ઉત્તર :
- જે પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે તે પદ્ધતિને બજાર પદ્ધતિ કહે છે.
- બજાર પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે.
- રોકાણકારોને જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય તેમાં જ તેઓ મુડીરોકાણ કરે છે. આથી આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહે છે.
- બજાર પદ્ધતિમાં બજારતંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઇ ચોક્કસ આર્થિક નીતિ કે હસ્તક્ષેપ ન હોવાને કારણે આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહે છે.
- બજારતંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. રોકાણકારો મહત્તમ નફો મેળવવા સતત કાર્યક્ષમતા વધારે છે. જેના કારણે અનેક નવા સંશોધનો થાય છે.
- ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે. જેના દ્વારા ઉત્પાદન વધે છે અને દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે.
- બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે.
16. બજાર પદ્ધતિના લક્ષણો જણાવો.
- ઉત્પાદનનાં સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે.
- બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃતિના કેન્દ્રમાં નફો હોય છે.
- ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે.
- સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી.
- ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે.
- આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે.
17. બજાર પદ્ધતિના લાભો જણાવો.
ઉત્તર :
- બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે.
- ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
- મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે.
- અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતાં રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે.
- સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે.
18. બજાર પદ્ધતિની મર્યાદાઓ જણાવો.
ઉત્તર :
ઉત્તર :
- નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે.
- રાજ્યની કોઇ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે.
- ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે.
- સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસામનતામાં વધારો થાય છે.
- ઇજારાશાહી, આર્થિક, અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે.
19. સમાજવાદી પદ્ધતિ એટલે શું? સમજાવો.
ઉત્તર :
ઉત્તર :
- બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદભવ થયો.
- રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો.
- સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજયતંત્ર દ્વારા લેવામાં આવે છે.
- ઉત્પાદનનાં બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે.
- આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે.
- ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે.
- સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહિ પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે.
- ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે.
- રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનનાં લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાંઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે.
- શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે.
20. સમાજવાદી પદ્ધતિનાં લક્ષણો જણાવો.
ઉત્તર :
- ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે.
- અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે.
- આર્થિક પ્રવૃતિના કેન્દ્રમાં નફો નહિ, પણ સમાજનું હિત છે.
- શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે.
ઉત્તર :
- સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ-શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી.
- આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી.
- આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.
- ગ્રાહકોનું શોષણ થતું નથી.
ઉત્તર : સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે, જે નીચે મુજબ છે.
(1) ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી.
(2) સ્પર્ધા કે હરિફાઇના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી.
(3) આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી.
(4) રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે.
23. મિશ્ર અર્થતંત્ર એટલે શું?
ઉત્તર :
- બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બન્ને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી.
- 'મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બન્ને ક્ષેત્રો એક-બીજાનાં હરીફ નહિ પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય.'
- આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાનાં–વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામ્રગીનાં કારખાનાં, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાનાં ચાવી રૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે.
- આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. જેમ કે, સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે. તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસીડી, કરવેરામાં રાહત વગેરે જેવાં પ્રોત્સાહનો આપવામાં આવે છે.
- મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકારમાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી 'નિયંત્રિત આર્થિક પદ્ધતિ' તરીકે ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે.
- આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે.
0 Comments