1. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ઘોળાવીરા’ કયા જિલ્લામાં આવેલ છે ?
(A) સુરેન્દ્રનગર
(B) કચ્છ
(C) જૂનાગઢ
(D) અમદાવાદ

Answer - B

2. મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?
(A) સિદ્ધરાજ જયસિંહ
(B) ભીમદેવ-1
(C) કુમારપાળ
(D) કર્ણદેવ

Answer – B

3. પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?
(A) રાણી ઉદયમતી
(B) નાઈકા દેવી
(C) મીનળદેવી
(D) રાણી રૂડાબાઈ

Answer - A

4. અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?
(A) મેહમૂદ બેગડા
(B) અહમદશાહ-1
(C) દાઉદખાન
(D) કુતબુદ્દીન મોહમદ શાહ

Answer - D

5. ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
(A) પ્રતાપ સિંહ
(B) જામ રણજીત સિંહજી
(C) સયાજીરાવ ગાયકવાડ
(D) દિગ્વિજય સિંહજી

Answer - C

6. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઇ હતી ?
(A) 12 માર્ચ 1930
(B) 6 એપ્રિલ 1932
(C) 12 માર્ચ 1931
(D) 6 એપ્રિલ 1930

Answer - A

7. ક્યા સત્યાગ્રહને ગુજરાતના પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?
(A) બારડોલી સત્યાગ્રહ
(C) ખેડા સત્યાગ્રહ
(B) ધરાસણા સત્યાગ્રહ
(D) સાબરમતી સત્યાગ્રહ

Answer - C

8. ........ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે.
(A) ઓગસ્ત કૉમ્ત
(B) એમ.પી. પોલેટ
(C) એમીલ દર્ખીમ
(D) પ્લૂટો

Answer - A

9. ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિકતમ કયા દશકમાં હતો ?
(A) 1911-21 અને 
1951-61
(B) 1921-31 અને 
1961-71
(C) 1911-21 અને 
1961-71
(D) 1921-31 અને 
1971-81

Answer - C

10. ‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.'' આ કથન કોનું છે ?
(A) ઓગષ્ટ કાંત
(B) કાર્લ માર્ક્સ
(C) એમ. એન. રાય
(D) બી.એફ. સ્કીનર

Answer – B

11. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ?
(A) 1951
(B) 1961
(C) 1941
(D) 1971

Answer - B

12. "આર્યસમાજ" ની શરૂઆત ક્યાં થઈ ?
(A) ગુજરાત
(B) પંજાબ
(C) બંગાળ
(D) મહારાષ્ટ્ર

Answer - D

13. તારંગાનાં જૈન મંદિરો ગુજરાતમાં ક્યાં જીલ્લામાં આવેલ છે ?
(A) બનાસકાંઠા
(B) પાટણ
(C) સાબરકાંઠા
(D) મહેસાણા

Answer - D

14. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
(A) સહ્યાદ્રી
(B) વિંધ્ય
(C) અરવલ્લી
(D) સાતપુડા

Answer – A

15. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ?
(A) કરજણ
(B) તાપી
(C) નર્મદા
(D) મહી

Answer - B

16. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ?
(A) બિટુમિનસ
(B) લિમોનાઈટ
(C) લિગ્નાઈટ
(D) એન્થ્રાસાઇટ

Answer - B