1. ઑલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016ના વિજેતા કોણ છે ?
(A) લિન ડેન
(B) ચૅન લોંગ
(C) લી ચોંગ વેઇ
(D) ચૅન હોંગ

Answer - A

2. આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઇને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ?
(A) કલમ 7
(C) કલમ22
(B) કલમ 16
(D) લગ્ન 20
Answer - C

3. સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂા.1000 ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ?
(A) 1950
(B) 1954
(C) 1960
(D) 1966

Answer - B

4. સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઇડ કયા રાષ્ટ્રના હતા ?
(A) ઓસ્ટ્રીયા
(B) ઓસ્ટ્રેલિયા
(C) સ્પેઇન
(D) ફ્રાન્સ
Answer – A

5. નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?
(A) મેક્સ વેબર
(B) એમ. એન. શ્રીનિવાસ
(C) એમીલ દૂર્ખામ
(D) એન્ડ્રુ બને

Answer - C

6. સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પરાના ઉપયોગ માટે જાણીતા હતા ?
(A) કૂતરા
(B) CER
(C) ધોડા
(D) ઘેટું

Answer - A

7. નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ?
(A) કોલીન મે
(B) ટીન એન્સ
(C) મેક્સ વેબર
(D) મ્યુલર ક્રિશ્ચયન

Answer - C

8. નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી?
(A) એમ. એન. શ્રીનિવાસ
(B) યોગેન્દ્ર સિંહ
(C) ઇરાવતી કર્વે
(D) વિશ્વનાધ મોહન

Answer - D

9. નીચેનામાંથી કોણ પ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?
(A) અતિ અબ્રાહમ
(B) જી. ડી. બોઆઝ
(C) ગોવિંદરાજન પહ્મનાભન
(D) નરેન્દ્રનાથ સેનગુપ્તા

Answer - C

10. માનવચેતાતંત્રમાં નીચેનામાંથી.............મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
(A) સોડિયમ અને પોટેશિયમ આયન
(B) સોડિયમ અને કેલ્શિયમ આયન
(C) કેલ્શિયમ અને પોટેશિયમ આયન
(D) સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન

Answer : A

11. આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ (ISIS) નું પૂરું નામ શું છે ?
(A) ઇસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા
(B) ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા
(C) ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
(D) ઈસ્લામસ્ટેટફોર ઇન્ટરનેશનલ સિક્યુરીટી
Answer : B

12. નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હીલ્સ રમવા પડે છે ?
(A) 16
(B) 18
(C) 20
(D) 22

Answer : B

13. બેટરીમાં પ્રાથમિક રૂપે ક્યું એસિડ હોય છે ?
(A) હાઇડ્રોક્લોરીક એસિડ
(B) એસિટીક એસિડ
(C) સલ્ફ્યુરીક એસિડ
(D) સાઈટ્રીક એસિડ

Answer-c

14. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો કર્યો છે ?
(A) લૉનટેનિસ કોર્ટ
(B) બેડમિંટન કોર્ટ
(C) સ્કેવ્શ કોર્ટ
(D) બાસ્કેટ બોલ કોર્ટ

Answer-c

15. ક્યુબા રાષ્ટ્ર બાબત નીચેનામાંથી કયુ સાચુ નથી ?
(A) તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો.
(B) તેના પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો
(C) તે એક દ્વીપ છે.
(D) તે દક્ષિણી ગોળામાં છે.

Answer - D

16. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ?
(A) એમ. કે. નારાયનન
(B) બ્રજેશ મિશ્રા
(C) અજીત દોલત
(D) ન્રિપેન્દ્ર મિશ્રા

Answer – C

17. ચિકનગુનિયા શાનાથી થાય છે?
(A) ચેપી મચ્છર
(C) પ્રતિ હવા
(B) પ્રદૂષિત જળ
(D) બેક્ટેરિયા

Answer - A

18. નીચેનામાંથી કયુ પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી ?
(A) Inspiring Thoughts
(B) The Indian Space Journey
(C) Wings of Fire
(D) Ignited Minds

Answer – B

19. શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો.
2.5, 11, 23, 47,.......
(A) 79
(B) 95
(C) 33
(D) 101

Answer :- B

20. 2013 માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ?
(A) અશોકકુમાર માથુર
(B) વિવેક રાય
(C) ડૉ. રથીન રાય
(D) મીના અગરવાલ

Answer : A