યાદ રાખો :
અહીં શરીરના સામાન્ય અવયવો જેવા કે હાથ, પગ, આંખ, નાક, કાન, માથુ વગેરે આ અંગે શીખવાનો હેતુ છે શરીરના અંગોનો સામાન્ય પરિચય અહીં કરાવ્યો છે.

Body - બોડી - શરીર

Eye - આઈ - આંખ

Nose - નોઝ - નાક

Head - હેડ - માથુ

Ear - ઈઅર - કાન

Hand - હેન્ડ - હાથ

Leg - લેગ - પગ

Mouth - માઉથ - મોં

Thamb - થમ - અંગુઠો

Hair - હેર - વાળ

Finger - ફિંગર - આંગળી

Elbow - એલ્બો - કોણી

Wrist - રિસ્ટ - કાંડુ

Lips - લિપ્સ - હોઠ

Neck - નેક ‌ - ગરદન

Shoulder - સોલ્ડર - ખભો

Toes - ટોઝ - પગના આંગળા

Knee - ની - ઘુટણ

Cheek -  ચીક -  ગાલ

Tooth - ટુથ - દાંત

Bake - બેક - પીઠ

Feet - ફીટ - પગનો પંજો

Palm - પામ - હથેળી

Heel - હીલ - એડી

Thigh - થાઈ - જાંઘ