♦ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
૧. સૌને ટપાલ કોણ પહોંચાડે છે?
જવાબ : ટપાલી સૌને ટપાલ પહોંચાડે છે.
૨. ટપાલી શું શું વેચે છે?
જવાબ : ટપાલી કાગળ પોસ્ટ કાર્ડ પરબીડિયા અને મની ઓર્ડર માં રૂપિયા વેચે છે.
૩. ટપાલી કેવા સંદેશા પહોંચાડે છે ?
જવાબ : ટપાલી સારા અને માઠા સંદેશા પહોંચાડે છે.
૪. ટપાલી સુખડાંઅનેદુ:ખડાં કેવી રીતે વહેંચે છે?
જવાબ : ટપાલી સારા સંદેશાથી સુખડાં અને માઠા સંદેશાથી દુખડાં વહેંચે છે.
૫. ટપાલી રૂપિયા કેવી રીતે પહોંચાડે છે?
જવાબ : ટપાલી મનીઓર્ડર દ્વારા રૂપિયા પહોંચાડે છે.
૬. ખેડૂત શું કામ કરે છે?
જવાબ : ખેડૂત ખેતી કરે છે ખેતરમાં અનાજ વાવે છે.
૭. ધોબી શું કામ કરે છે?
જવાબ : ધોબી કપડાં ધુઅે છે ધોયેલા કપડાને ઇસ્ત્રી કરી આપે છે.
૮. સુથાર શું કામ કરે છે?
જવાબ : સુથાર લાકડા કામ કરે છે લાકડામાંથી ખુરશી ટેબલ વગેરે ફર્નિચર બનાવે છે.
૯. કુંભાર શું કામ કરે છે?
જવાબ : કુંભાર માટી કામ કરે છે માટી માંથી ચાકડા પર માટલા કોડિયા વગેરે બનાવે છે.
૧૦. બીલ્લી માસી ની સવારી કઈ તરફ ઉપડી?
જવાબ : બીલ્લી માસી ની સવારી દિલ્હી તરફ ઉપડી.
૧૧. બિલ્લીની ગાડી શાની બનેલી હતી?
જવાબ : બિલ્લીની ગાડી લાકડાની બનેલી હતી.
૧૨. કુંભાર ભાઈએ બિલ્લીને શું આપ્યું?
જવાબ : કુંભાર ભાઈએ બિલ્લીને ઘડો આપ્યો.
૧૩. બિલ્લી કેવી રીતે તૈયાર થઈ?
જવાબ : નાહી- ધોઈને નવાં કપડાં પહેરી દિલ્હી તૈયાર થઈ.
- GRAMMAR
- STD 3
- _ENV
- _HINDI
- _GUJARATI
- STD 4
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 5
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 6
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- STD 7
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCI.
- STD 8
- _GUJARATI
- _SANSKRIT
- _SOCIAL SCI.
- _ENGLISH
- _SCIENCE
- _HINDI
- STD 9
- _GUJARATI
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- _ENGLISH
- _HINDI
- _SANSKRIT
- STD 10
- _SCIENCE
- _SOCIAL SCI.
- _ENGLISH
- _GUJARATI
- _SANSKRIT
- STD 11
- _GUJARATI
- _ENGLISH
- _ACCOUNT
- _STATISTICS
- _ECONOMICS
- _BA
- STD 12
- _ECONOMICS
0 Comments