૧. તમારી આસપાસ જોવા મળતા કોઈપણ ચાર પશુઓ ના નામ લખો.
જવાબ :
ગાય , ભેંસ ,બકરી, કૂતરો , બિલાડી વગેરે આસપાસ જોવા મળતા પક્ષીઓ છે.

૨. તમારી આસપાસ જોવા મળતા કોઈપણ ચાર પંખીઓ ના નામ લખો .
જવાબ :
કાગડો કાબર કબૂતર ચકલી કોયલ વગેરે પંખીઓ આસપાસ જોવા મળે છે.

૩. પંખીઓને ઉડવા માટે __ હોય છે.
જવાબ :
પાંખ

૪. પશુઓ__ ને જન્મ આપે છે.
જવાબ :
બચ્ચાં

૫. બધા જ પશુઓને શિંગડા હોય છે.( √ કે × )
(×)

૬. બધા જ પંખીઓ ના પીંછા એક સરખા હોતા નથી. (√ કે ×)
(√)

૭. ગાય ના બચ્ચા ને શું કહેવાય ?
(C) વાછરડું

૮. __ એ પેટ થીસરકી ને ચાલતું પ્રાણી છે.
(C) સાપ

૯ . બિલાડી નો અવાજ કેવો હોય છે ?
જવાબ :
બિલાડી મ્યાઉં... મ્યાઉં... અવાજ કરે છે?

૧૦. તમારી આસપાસ રહેતાં પાલતુ પ્રાણીઓ ના નામ લખો.
જવાબ :
ગાય, ભેંસ, બકરી, કૂતરો, ગધેડો, વગેરે અમારી આસપાસ રહેતાં પાલતુ પ્રાણીઓ છે.

૧૧. કૌંસમાં આપેલા નામોનું પશુ-પંખી અને જીવજંતુમાં વર્ગીકરણ કરો :
(ઉંદર કોયલ ,માખી ,ભમરો, કૂકડો , ઊંટ, ઘોડો ,કાગડો .ચકલી, મચ્છર , વંદો, કબૂતર ,ભેંસ, કીડી , કાચબો , કરોળિયો)
પશુ : ઉંદર ઊંટ , ઘોડો ,ભેંસ કાચબો
પંખી : કોયલ ,કૂકડો ,કાગડો, ચકલી , કબૂતર
જીવ જંતુ : માખી, ભમરો , વંદો , કીડી, કરોળિયો

૧૨. ઘોડો,ક્યાં રહે છે?
(C) તબેલામાં

૧૩. ઝાડની બખોલમાં કોનો માળો હોય છે ?
(A) લક્કડખોદ

૧૪. કૂવામાં મકાન કે દીવાલની બખોલમાં મારો માળો બાંધી ને રહેતું પંખી કહ્યું છે?
(B) કબૂતર

૧૫. ગધેડા ના બચ્ચા ને શું કહે છે ?
(D) ખોલકું

૧૬. નીચેનામાંથી કયા પ્રાણીને અડકી શકાતું નથી ?
(C) ચિત્તો

૧૭. ખિસકોલી ક્યાં રહે છે ?

(B) ઝાડ પર

૧૮. નીચેના માં થી શું અલગ પડે છે?
(C) મગર

૧૯. નીચેનામાંથી કોને શિગડાં હોય છે ?

(B) હરણ

૨૦. અડકી શકાય તેવા પ્રાણીઓ ના નામ લખો :
જવાબ:
ગાય ,બકરી ,બિલાડી, કૂતરો, ભેંસ ,હાથી, સસલું.ઊંટ વગેરે અડકી શકાય તેવા પ્રાણીઓ છે.