ઉત્તર: તેજલના માતાને કોઈ મોટી બીમારી થઈ હતી જેની સારવાર માટેની તેના ગામમા સગવડ ન હતી માટે તે તેની માતાને લઈને ગામથી અમદાવાદ આવી હતી.
૨. કારણ આપો :ગામના લોકોને ક્યારેક ઈલાજ માટે મોટા શહેરમાં જવું પડે છે.
ઉત્તર: કારણ કે ગામમાં મોટાં દવાખાનાં હોતા નથી. ઉપરાંત જે દવાખાનાં હોય છે તેમાં પણ અમુક જ બીમારીનો ઈલાજ શક્ય છે. મોટી બીમારીના ઈલાજ માટેના સાધનો અને દવાઓ ગામનાં દવાખાનામાં હોતા નથી.
૩. તેજલના મામા ____શહેરમાં રહે છે.
ઉત્તર: અમદાવાદ
૪. અમદાવાદ શહેર ક્યા રાજ્યનું મોટું શહેર છે ?
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) મધ્યપ્રદેશ
(D)રાજસ્થાન
ઉત્તર: (B)ગુજરાત
૫.જોડકાં જોડો :
૬. મમ્મીનાં બહેનને ___કહે છે.
ઉત્તર: માસી
૭. પપ્પાના બનેવીને માસા કહેવાય.(√ કે ×)
ઉત્તર: ×
૮. અમદાવાદ જેવાં મોટાં શહેરોનાં રેલવે-સ્ટેશન તથા બસ-સ્ટેશન __થી ભરેલા જોવા મળે છે.
ઉત્તર: ભીડ
૯. તેજલના મામાનું ઘર કેટલા રૂમનું હતું ?
(A) ૧
ઉત્તર: (B)ગુજરાત
૫.જોડકાં જોડો :
અ |
બ |
જવાબ |
(૧) પપ્પાના ભાઈ |
(અ) દાદી |
(૧)~ક |
(૨) મમ્મીના ભાઈ |
(બ) નાની |
(૨)~ડ |
(૩) પપ્પાના મમ્મી |
(ક) કાકા |
(૩)~અ |
(૪) મમ્મીના મમ્મી |
(ડ) મામા |
(૪)~બ |
(૫) પપ્પાની બહેન |
(ઈ) કોઈ |
(૫)~ઈ |
૬. મમ્મીનાં બહેનને ___કહે છે.
ઉત્તર: માસી
૭. પપ્પાના બનેવીને માસા કહેવાય.(√ કે ×)
ઉત્તર: ×
૮. અમદાવાદ જેવાં મોટાં શહેરોનાં રેલવે-સ્ટેશન તથા બસ-સ્ટેશન __થી ભરેલા જોવા મળે છે.
ઉત્તર: ભીડ
૯. તેજલના મામાનું ઘર કેટલા રૂમનું હતું ?
(A) ૧
(B) ૨
(C) 3
(D)૪
ઉત્તર: (A)૧
૧૦. ઝૂંપડીપટ્ટી અને ચાલીનાં મકાનોમાં મોટે ભાગે કેટલા ઓરડા હોય છે ?
(A) ૧ કે ૨

(B) ૩ થી ૫
(C) ૧૦
(D)૪ થી ૬
ઉત્તર: (A)૧ કે ૨
૧૧. તેજલનું ગામનું ઘર કેવું છે?
ઉત્તર: તેજલનું ગામનું ઘર એક રૂમનું જ હતું, પણ તેમા રસોઈ માટે અને નાહવા માટે અલગ વ્યવસ્થા હતી. ઉપરાંત બહાર એક ચોક પણ હતો.
૧૨. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદાં પડે છે?

ઉત્તર: તેજલના ઘરમાં રસોઈ અને નહાવા માટે અલગ - અલગ વ્યવસ્થા હતી. ઉપરાંત બહાર ચોક પણ હતો. જ્યારે મામાને ઘેર એક જ રૂમમાં સુવાની,રસોઈ બનાવવાની તથા નાહવાની વ્યવસ્થા હતી.
૧૩. ઝૂંપડપટ્ટીમાં વીજળીની સુવિધા હતી. (√ કે ×)
ઉત્તર: √
૧૪. શહેરમાં પાણી માટે __ની વ્યવસ્થા હતી .
ઉત્તર: નળ
૧૫. તેજલનાં મામી સવારે કેટલા વાગે ઊઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જતાં હતાં ?
(A) ૭ વાગે

(B) ૬ વાગે
(C) ૫ વાગે
(D) ૪ વાગે
ઉત્તર: (D)૪ વાગે
૧૬. ઝૂંપડપટ્ટીમાં પાણી માટે શી વ્યવસ્થા હતી ?
ઉત્તર: ઝૂંપડપટ્ટીમાં બધા ઘરો વચ્ચે એક કે બે સરકારી પાણીના નળ હતાં જેમા અડધો પોણો ક્લાક જ પાણી આવતું હતું.
૧૭. શું સામૂહિક નળમાંથી દરેકને પૂરતું પાણી મળી રહે છે?શા માટે?
ઉત્તર: સામૂહિક નળમાંથી દરેકને પાણી પૂરતા પ્રમાણમાં મળતું ન હતું. કારણ કે ઘણાં બધા ઘરો વચ્ચે એક કે બે જ નળ હતાં , ઉપરાંત પાણી થોડા સમય પૂરતું જ આવતુ હતુ.
૧૮. ઝૂંપડપટ્ટીમાં પાણી માટે કાયમ ઝઘડા થાય છે.(√ કે ×)
ઉત્તર: √
૧૯. તેજલના ગામના લોકો પાણી ક્યાંથી મેળવે છે ?
(A) સરકારી નળ

(B) તળાવ
(C) પાણીની ટાંકી
(D)કૂવા
ઉત્તર: (B)તળાવ
૨૦. ગામમાં પાણી માટે દરેક ઘરમાં નળ હોય છે.(√ કે ×)
ઉત્તર: ×
૨૧. ગામના લોકો પાણી કેવી રીતે મેળવે છે ?
ઉત્તર : ગામના લોકો તળાવ કે કૂવામાંથી પાણી લેતાં હતાં. ઉનાળામાં તળાવનાં પાણી સુકાઈ જાય તો એક કલાક ચાલીને નદીએથી પાણી લાવતાં હતા.
૨૨. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડેથી પાણી ભરવામાં શું તફાવત લાગે છે ?
ઉત્તર: સામૂહિક નળમાં સવારે ૪:૦૦ વાગે પાણી ભરવાની લાઈનમાં ઊભું રહેવું પડતું હતું અને પાણી માટે ત્યાં વારંવાર ઝઘડા થતા હતા. જ્યારે ગામમાં તળાવમાંથી પાણી લાવવામાં આવતું હતું જેમાં કોઈ ઝઘડો નહતો થતો.
૨૩. ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં નાહવા તેમજ સંડાસ - બાથરૂમ માટે કઈ વ્યવસ્થા હતી ?
ઉત્તર: ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં નાહવાની વ્યવસ્થા ઘરમાં જ હતી, પણ સંડાસ - બાથરૂમ માટે જાહેર સંડાસની વ્યવસ્થા હતી.
૨૪. ગલીના શૌચાલય ખૂબ ગંદાં હતાં. (√ કે ×)
ઉત્તર: √
૨૫. ગલીના શૌચાલયમાં પાણીની વ્યવસ્થા હતી.(√ કે × )
ઉત્તર: ×
૨૬. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઊલટી જેવું થતું હતું ?
ઉત્તર: તેજલના મામાના ઘરે શૌચાલય નથી .તેઓ જાહેર શૌચાલયનો ઉપયોગ કરતાં હતાં .ગલીના બધાં લોકો તેનો ઉપયોગ કરતાં હોવાથી તે ગંદુ રહેતું હતું .તેજલે પહેલી વાર તે શૌચાલયનો ઉપયોગ કર્યો હોવાથી ગંદકી અને દુર્ગંધને લીધે તેને ઊલટી જેવું થતું હતું.
૨૭. ગામમાં શૌચ માટે શું વ્યવસ્થા હોય છે ?
ઉત્તર: ગામના ઘરોમાં શૌચ માટે કોઈ વ્યવસ્થા હોતી નથી .બધા ખુલ્લામાં કે ખેતરમાં શૌચક્રિયા માટે જાય છે.
૨૮. શરૂઆતમાં તેજલને અમદાવાદની બસમાં બેસતા બીક કેમ લાગતી હતી ?
ઉત્તર: તેજલે ક્યારેય બસમાં એકલા સફર કરી નહોતી . તેને લાઇનમાં કેવી રીતે ઊભું રહેવાનું ,ટિકિટ માટે કેટલા પૈસા આપવાના,ક્યાં ઊતરવાનું વગેરે બાબતોની ખબર નહોતી.તેથી શરૂઆતમાં તેજલને અમદાવાદની બસમાં બેસતા બીક લાગતી હતી.
૨૯. તેજલ રોજ ક્યાં જતી હતી ?
(A) બગીચામાં

(B) રીવરફ્રન્ટ પર
(C)દવાખાને
(D) નિશાળે
ઉત્તર: (C)દવાખાને
૩૦. મોટા શહેરોમાં કેવાં - કેવાં જાહેર મકાનો કે સુવિધાઓ હોય છે ?
ઉત્તર: મોટાં શહેરોમાં સરકારી અને પ્રાઈવેટ દવાખાનાઓ, પોસ્ટ-ઑફિસ, બૅન્ક, શાળાઓ, કૉલેજ વગેરે જેવા જાહેર મકાનો ઉપરાંત મોટા ભાગે લોકોના ઘરોમાં ફ્રિજ, ટીવી, પાણીના નળ, ગૅસ, એ.સી. વગેરે જેવી સુવિધા હોય છે.
૩૧. અમદાવાદમાં કેવા કેવા પ્રકારના આવાસો છે ?
(A) બંગલાઓ

(B) હાઇરાઇઝ ફ્લૅટ
(C)ઝૂંપડપટ્ટી તથા ચાલીઓ
(D)આપેલ તમામ
ઉત્તર: (D)આપેલ તમામ
૩૨. તેજલનાં મામી ક્યાં અને શું કામ કરતાં હતાં ?
ઉત્તર: તેજલના મામી નજીકના ફ્લેટમાં ઘરકામ કરતા હતા .
૩૩. ઊંચી બિલ્ડિંગોમાં ઉપર ચડવા માટે કઈ સુવિધા હોય છે ?
ઉત્તર: ઊંચી બિલ્ડિંગોમાં ઉપર જવા માટે સીડી અને લિફ્ટની પણ સુવિધા હતી.
૩૪. હર્ષનું ઘર કેવું છે ?
ઉત્તર: હર્ષનું ઘર એક બહુમાળી મકાનમાં બારમાં માળે છે. તેમાં એક બેઠકખંડ, એક ભોજનખંડ, એક શયનખંડ, એક રસોડું અને શૌચાલય છે. હર્ષના ઘરે રસોડામાં અને બાથરૂમમાં પાણીનો નળ છે. તેના ઘરની બારીઓ કાચની છે.
૩૫. ફ્લેટોમાં અલગ શૌચાલયની વ્યવસ્થા હતી .( √ કે ×)
ઉત્તર: √
૩૬. ફ્લૅટો અને મકાનોમાં કેવા પ્રકારના ઓરડાઓ હોય છે ?
ઉત્તર: ફ્લૅટો અને મકાનોમાં સૂવા માટે,બેસવા માટે અને રસોઈ કરવા માટે અલગ-અલગ ઓરડાઓ હોય છે.
૩૭. ઊંચા ફલૅટો અને મોટાં મકાનોમાં પાણીની કેવી સુવિધાઓ છે ?
ઉત્તર: ઊંચા ફ્લેટો અને મોટાં મકાનોમાં દરેક ઓરડામાં સંડાસ-બાથરૂમમાં તથા રસોડામાં પણ પાણી માટે અલગ અલગ નળ હતા.જેમાં ૨૪ કલાક પાણી આવતું હતું.
૩૮. હર્ષના ઘરમાંથી જોતાં ઝૂંપડપટ્ટી કેવી દેખાતી હતી ?

(A) રમકડાં જેવી
(B) નાના ટપકાં જેવી
(C) મોટી દોરી જેવી
(D)આપેલ તમામ
ઉત્તર: (A)રમકડાં જેવી
૩૯. મકાનોમાં હવા-ઉજાસ માટે કઈ વ્યવસ્થા હોય છે ?
ઉત્તર: મકાનોમાં હવા-ઉજાસ માટે બારીઓની વ્યવસ્થા હતી .
૪૦. શહેરની ચાલીમાં અને ઊંચી ઇમારતોના મકાનોમાં શા માટે તફાવત જોવા મળે છે ?
ઉત્તર: ચાલીમાં રહેતા લોકો ગરીબ હતા જ્યારે મકાનોમાં રહેતા લોકો અમીર હતા માટે તેમના મકાનોમાં તફાવત જોવા મળતો હતો.
૪૧. તેજલના મામાનું ઘર અને ઊંચી ઇમારતોનાં ઘરો વચ્ચે શું તફાવત છે ?
★તેજલના મામાનું ઘર
(૧) ચાલીના બધા જ ઘરો વચ્ચે એક જ સામૂહિક શૌચાલય હતું.
(૨) ઘરોમાં પાણીના નળ ન હતા.
(૩) રસોઈ માટે અલગ ઓરડો ન હતો.
(૪) હવા ઉજાસ માટે બારીની વ્યવસ્થા ન હતી .
★ઊંચી ઇમારતનાં ઘર
(૧) બધા ઓરડાઓમાં અલગ-અલગ શૌચાલયો હતા.
(૨) ઘરોમાં બાથરૂમ તથા રસોડામાં પાણીના નળ હતા.
(૩) રસોઈ માટે અલગ ઓરડો હતો .
(૪) હવા ઉજાસ માટે કાચની બારીઓ હતી.

૪૨.તેજલે અમદાવાદમાં કેવા પ્રકારની અસમાનતા જોઈ ?
ઉત્તર : તેજલે અમદાવાદમાં ચાલી તથા ઝૂંપડપટ્ટીના ઘરો તથા તેની સુવિધાઓ તથા ઊંચા ફ્લૅટો અને મોટા મકાનોમાંની સુવિધાઓમાં અસમાનતા જોઈ.
૪૩. તેજલ પહેલીવાર અમદાવાદ આવી ,ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો ?
ઉત્તર : તેજલને શરૂઆતમાં અમદાવાદના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનની ભીડ જોઈને બીક લાગતી હતી. બસમાં ચડવા-ઉતરવામાં પણ બીક લાગતી હતી. બહુમાળી મકાનોની ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો.
૪૪. અમદાવાદનાં જોવાલાયક પાંચ સ્થળોનાં નામ આપો.
ઉત્તર: કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, ગાંધી આશ્રમ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વગેરે અમદાવાદના જોવાલાયક સ્થળો છે.
૪૫. તેજલના મામા જ્યાં રહેતાં હતાં તે ઝૂંપડપટ્ટીની જગ્યા કોની હતી ?
(A) ઝૂંપડપટ્ટીના લોકોની

(B) કારખાનાના માલિકની
(C) સરકારની
(D) બધાંની
ઉત્તર: (C)સરકારની
૪૬. તેજલના મામાને તેમનું ઘર કેમ બદલવાનું હતું?
ઉત્તર: તેજલના મામાનું ઘર જ્યાં હતું ત્યાં ઘર ખાલી કરવાની નોટિસ આવી હતી. તેમને રહેવા માટે નવી જગ્યા આપવામાં આવી હતી .માટે તેમને ઘર બદલવાનું હતું.
૪૭. ઘર બદલવાનું થાય ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ પડે છે ?
ઉત્તર: ઘર બદલવાનું થાય ત્યારે ધંધા રોજગાર મેળવવાની તથા બીજી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની પ્રાપ્તિ માટે અગવડ પડે.

0 Comments