જવાબ : સારસંભાળ
૩૨. પક્ષીઓ માટે માળો બનાવવો અને ઈંડા મૂકવા એ બાળસંભાળનું પ્રથમ સોપાન છે.(√ કે ×)
જવાબ : √
૩૩. કેટલાક માણસો પક્ષીઓના દુશ્મન છે.(√ કે ×)
જવાબ : √
૩૪. પક્ષીઓનાં દુશ્મનો કોણ કોણ છે?
જવાબ : કેટલાક માણસો ઉપરાંત કાગડો, બિલાડી, ખિસકોલી, સાપ વગેરે પક્ષીઓનાં દુશ્મનો છે.
૩૫. પક્ષીઓના દુશ્મનો તેમને કેવી રીતે હેરાન કરે છે?
જવાબ : પક્ષીઓના દુશ્મનો ઈંડા ચોરી કરવાની તક શોધતા હોય છે .અને તક મળતાં જ ઈંડા ચોરી ને ખાઈ જાય છે. ક્યારેક માળાને તોડી પણ નાખે છે.
૩૬. પક્ષીઓને બચ્ચાંના ઉછેરમાં કેવા પ્રકારની તકલીફો વેઠવી પડે છે ?
જવાબ : પક્ષીઓને જાતે ખાવાનું શોધવું ,માળો બનાવવો, ઈંડા સેવવા ,બચ્ચા અને ઈંડાનું દુશ્મનોથી રક્ષણ કરવું વગેરે જેવી તકલીફો. બચ્ચાંઓને ઉછેર માટે વેઠવી પડે છે.
૩૭. મુશ્કેલીઓ છતાંયે પક્ષીઓ આનંદ સાથે ___છે.
જવાબ : ગાય
૩૮. ખોરાકની શોધમાં ગયેલાં પક્ષીઓ બચ્ચાંની સંભાળ રાખતાં નથી .(√ કે ×)
જવાબ : ×
૩૯.___સમયે પક્ષીઓ દાણાની શોધમાં નીકળે છે .
જવાબ : વહેલી સવારના

૪૦. આપણું રાષ્ટ્રીય પક્ષી __ છે.
જવાબ : મોર
૪૧. બચ્ચાં મોટા થતાં પક્ષીઓ માળો છોડી દે છે.(√ કે ×)
જવાબ : √
૪૨. પક્ષીઓ આપણી જેમ માળામાં કાયમી રહે છે. (√ કે × )
જવાબ : ×
૪૩. પક્ષીઓ ક્યાં સુધી માળામાં રહે છે?
જવાબ : ઈંડામાંથી બચ્ચાં થાય અને તે મોટા થઈને ઊડવા લાગે ત્યાં સુધી જ પક્ષીઓ માળામાં રહે છે.
૪૪. વસવાટને આધારે પ્રાણીઓના કેટલા પ્રકાર પડે છે? કયા કયા?
જવાબ : વસવાટને આધારે પ્રાણીઓના ચાર પ્રકાર પડે છે.(૧) ખેચર- આકાશમાં ઉડનારા પ્રાણીઓ (૨)જળચર- પાણીમાં રહેનારા પ્રાણીઓ (૩)ભૂચર-જમીન પર રહેનારા પ્રાણીઓ (૪)ઉભયજીવી -પાણી અને જમીન બંનેમાં રહેનારા પ્રાણીઓ
૪૫. દરેકના બે-બે નામ આપો.
(૧)જમીન ઉપર રહેનારા પ્રાણીઓ -ગાય, ભેંસ
(૨) જમીનની અંદર રહેનારા પ્રાણીઓ -સાપ, ઉંદર
(૩) પાણીમાં રહેનારા પ્રાણીઓ -માછલી ,ઓક્ટોપસ
(૪) ઝાડ ઉપર રહેનારા પ્રાણીઓ -વાંદરાં, ખિસકોલી
(૫) જમીન અને જળ બંનેમાં રહેનારા પ્રાણીઓ- મગર, કાચબો
૪૬. નીચેનામાંથી કયું પ્રાણી જમીન પર નથી રહેતું?
(A) બકરી

(B) ઓક્ટોપસ
(C) કરોળિયો
(D) હરણ
જવાબ: (B)ઓક્ટોપસ
૪૭. નીચેનામાંથી કયું પ્રાણી જમીનની અંદર અને બહાર બંને જગ્યાએ રહે છે?
(A) ઉંદર

(B) માછલી
(C) બકરી
(D) ફૂકડો
જવાબ: (A) ઉંદર
૪૮. નીચેનામાંથી કયું પ્રાણી ઝાડ પર રહે છે ?
(A) હરણ

(B) દીપડો
(C) સ્લોથ
(D) નોળિયો
જવાબ : (C)સ્લોથ
૪૯. દરેક પક્ષીઓના પગના પંજા તેમના __અને ___મુજબ અલગ-અલગ હોય છે.
જવાબ : ખોરાક, રહેઠાણ

૫૦. નીચેનામાંથી કયાં પક્ષીના પંજા ચામડી સાથે જોડાયેલા હોય છે ?
(A) કાગડો
(A) કાગડો
(B) સમડી
(C) બતક
(D) પોપટ
જવાબ: (C)બતક
૫૧. ક્યાં પંખીઓના પંજા પહોળા હોય છે ,જેમાં ત્રણ આંગળીઓ આગળ ને એક આંગળી પાછળ હોય છે?
જવાબ : ચકલી, કાગડો, કાબર વગેરેનાં પંજા પહોળા હોય છે ,જેમાં ત્રણ આંગળીઓ આગળ અને એક આંગળી પાછળ હોય છે.
૫૨.સમડીના પંજા કેવા હોય છે ?
(A) જાડા અણીદાર નહોરવાળા

(B) ચામડી સાથે જોડાયેલા
(C) પાતળા અને લાંબા
(D) ત્રણ આંગળીઓ આગળ અને એક આંગળી પાછળ વાળા પહોળા
જવાબ : (A)જાડા અણીદાર નહોરવાળા
જવાબ : (A)જાડા અણીદાર નહોરવાળા
૫૩. શિકાર કરનારાં પક્ષીઓના પગના પંજા કેવા હોય છે?
જવાબ : શિકાર કરનારાં પક્ષીઓના પગના પંજા જાડા અને અણીદાર નહોરવાળા હોય છે .
૫૪. પોપટ ના પંજા કેવા હોય છે?
જવાબ : પોપટના પંજા પહોળા બે બાજુ, બે આંગળાવાડા તથા હુક જેવા નખ વાળા હોય છે.
૫૫. બગલાને તેના પગ કેવી રીતે ઉપયોગી છે ?
જવાબ : બગલો નદી કે તળાવના કિનારે ઉભો રહીને પાણીમાંથી માછલાં પકડી ને ખાય છે, ત્યારે તેના પગના પંજા તેને જમીન પર અને કાદવમાં ચાલવા માટે ઉપયોગી છે.
૫૬. પક્ષીઓના પંજામાં કઈ વિવિધતા હોય છે ?
જવાબ : દરેક પક્ષીના પંજા એક સરખા હોતા નથી પંજાના ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક પક્ષીઓ ના પંજાની આંગળીઓ ચામડી સાથે જોડાયેલી હોય છે. કેટલાક પક્ષીઓના પંજા ટૂંકા હોય છે. તો કેટલાક પક્ષીઓના પંજા લાંબા હોય છે. કેટલાક શિકારી પક્ષીઓના પગના પંજા જાડા અને અણીદાર નહોરવાળા હોય છે.
૫૭. પક્ષીઓને તેમના પંજા કેવી રીતે ઉપયોગી છે?
જવાબ : પક્ષીઓને તેમના પંજા વિવિધ રીતે ઉપયોગી છે. જેમ કે, બતકને પાણીમાં તરવા માટે, કબૂતર, ચકલીને જમીન પર ચાલવા માટે, બગલાને કાદવમાં ચાલવા માટે, સમડીને શિકાર પકડીને ઉડવા અને શિકારને દબાવવા માટે ,મોરને ઝાડની ડાળી પર બેસવા માટે વગેરે રીતે ઉપયોગી છે.

0 Comments