ઉત્તર : ગીધ, સમડી, અને કાગડાને કુદરતના સફાઈ કામદાર કહે છે.
૫૨. કયાં પશુ—પક્ષી ખેડૂતના મિત્ર છે ?
ઉતર : અળસિયાં સાપ, મોર વગેરે પશુ-પક્ષી ખેડૂતના મિત્ર છે.
૫૩. ધોબીને ભારવહન માટે__ મદદ કરે છે.
ઉતર : ગધેડો
૫૪. સસલું દેખાવમાં સુંદર લાગતું હોવાથી ઘણા લોકો તેને પાળે છે.
ઉતર : √
૫૫.___ગાડું અને હળ ખેંચે છે.
ઉતર : બળદ
૫૬. લોકો ઘરમાં માછલીને શા માટે પાળતા હશે ?
ઉત્તર: ઘરની શોભા વધારવા માટે લોકો માછલી પાળતા હશે.
ઉતર : બળદ
૫૬. લોકો ઘરમાં માછલીને શા માટે પાળતા હશે ?
ઉત્તર: ઘરની શોભા વધારવા માટે લોકો માછલી પાળતા હશે.
૫૭. કાગડાને ‘કુદરતનો સફાઈ કામદાર’ શા માટે કહે છે ?
ઉત્તર : કાગડો એંઠવાડ, જીવજંતુઓ અને મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી તેને કુદરતનો સફાઈ કામદાર કહે છે
૫૮. બકરી ઘાસ, પાંદડાં અને વેલા ખાય છે.
ઉતર : √
૫૯. ગરોળી ____ ખાય છે.
ઉત્તર : કાગડો એંઠવાડ, જીવજંતુઓ અને મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી તેને કુદરતનો સફાઈ કામદાર કહે છે
૫૮. બકરી ઘાસ, પાંદડાં અને વેલા ખાય છે.
ઉતર : √
૫૯. ગરોળી ____ ખાય છે.
ઉતર : (D) A અને B.
૬૦. પક્ષીઓને આપવામાં આવતા દાણાને શું કહે છે ?
ઉતર : (C)ચણ
૬૧. પક્ષીઓને દાણા નાખવામાં આવે તે ટોડલાને શું કહે છે ?
ઉતર : (D) ચબૂતરો
૬૨. __જીવજંતુને પકડવા જાળું બનાવે છે.
ઉતર : (C)કરોળિયો
૬૦. પક્ષીઓને આપવામાં આવતા દાણાને શું કહે છે ?
ઉતર : (C)ચણ
૬૧. પક્ષીઓને દાણા નાખવામાં આવે તે ટોડલાને શું કહે છે ?
ઉતર : (D) ચબૂતરો
૬૨. __જીવજંતુને પકડવા જાળું બનાવે છે.
ઉતર : (C)કરોળિયો
૬૩. માનવી અને પ્રાણીઓ બંનેને જરૂરી હોય એવી ત્રણ વસ્તુઓનાં નામ લખો.
ઉત્તર : હવા, પાણી, ખોરાક, પૂરતી ઊંઘ અને આરામ માનવી અને પ્રાણીઓ બંનેને જરૂરી છે.
૬૪. વિવિધ પશુઓ કયો ખોરાક લે છે ?
ઉત્તર : વિવિધ પશુઓ ખોરાકમાં અનાજના દાણા, રાંધેલુ અનાજ ખાય છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ બીજા પ્રાણીઓને મારીને ખાય છે.

૬૫. પક્ષીઓને શું ખવડાવી શકાય ?
ઉત્તર : પક્ષીઓને જુવાર, બાજરી, ઘઉં, મકાઈ વગેરે અનાજના દાણા ખવડાવી શકાય.
૬૬. પક્ષીઓ દાણા સિવાય બીજું શું ખાય છે ?
ઉત્તર : પક્ષીઓ દાણા સિવાય જીવજંતુ, એંઠવાડ, પૂરી, રોટલી વગેરે ખાય છે.
૬૭. ખોરાક મેળવવા પશુ-પક્ષીઓ શું કરે છે ?
ઉત્તર : ખોરાક મેળવવા માટે પશુ-પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પાલતુ પ્રાણીઓ ખોરાક માટે પોતાના માલિક પર આધાર રાખે છે.N બળવાન પશુઓ નિર્બળ પર હુમલો કરીને કે તરાપ મારી ખોરાક પડાવી લે છે. જંગલી પ્રાણીઓ અન્ય પ્રાણી ઓને મારીને ખોરાક મેળવે છે.
૬૮. ગાય કયો ખોરાક ખાય છે ?
ઉતર : (D) આપેલ
૬૯. સાપનો ખોરાક કયો છે ?

ઉતર : (D) ઉંદર
૭૦. પક્ષીઓ ______ચણે છે.
ઉતર : ચણ
૭૧. ગરોળીનો ખોરાક જીવજંતુ છે.
ઉતર : (√)
૭૨. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની દોરી વડે ઘણાં પંખીઓ ઘાયલ થાય છે.
૭૨. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની દોરી વડે ઘણાં પંખીઓ ઘાયલ થાય છે.
ઉતર : (√)
૭૩. કૂતરો રોટલી ખાતો નથી.
૭૩. કૂતરો રોટલી ખાતો નથી.
ઉતર : (X)
૭૪. નીચે આપેલાં પ્રાણીઓ શું ખાય છે, તે જણાવો :
ઉંદર : રોટલી, અનાજ
વંદો : એંઠવાડ
ભૂંડ : કચરામાં પડેલી બધી જ વસ્તુઓ
ચામાચીડિયું : નાનાં જીવજંતુઓ કાગડો : પૂરી, એંઠવાડ, જીવજંતુઓ, મરેલા નાનાં પ્રાણીનું માંસ
ખિસકોલી : ફળ, બેરી, બીજ, કૂંપળ
વાંદરો : છોડની કૂંપળ, ફળ,ફૂલ, વનસ્પતિનાંપાંદડાં, રોટલી, ગોટલા :
કરોળિયો : નાનાં જીવજંતુઓ ગરોળીનાનાં જીવડાં, જંતુઓ, માખી, મચ્છર
૭૫. થોડાને __બહુ ભાવે છે.
ઉતર : (B) ચણા
૭૬. માછલીને ખોરાકની જરૂર પડતી નથી.
ઉતર : (X)
૭૭. માનવીનો ખોરાક જણાવો.
૭૭. માનવીનો ખોરાક જણાવો.
ઉત્તર : માનવી ખોરાકમાં વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય ચીજવસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળો, દૂધ, માંસ, ઇંડાં માછલી વગેરે ઉપયોગ કરે છે.
૭૮. પશુઓનું જતન કેવી રીતે કરવું જોઈએ ?
ઉત્તર : પશુઓનું જતન આ મુજબ કરવું જોઈએ :
૭૮. પશુઓનું જતન કેવી રીતે કરવું જોઈએ ?
ઉત્તર : પશુઓનું જતન આ મુજબ કરવું જોઈએ :
(૧) તેમને સમયસર ખોરાક, પાણી આપવા જોઈએ.
(૨) નિયમિત નવડાવીને સાફ રાખવા જોઈએ.
(૩) તેમની રહેવાની જગ્યા સાફ, હવા-ઉજાસવાળી અને જંતુરહિત રાખવી જોઈએ.
(૪) તે માંદા પડે તો પશુઓના ડોક્ટરને બોલાવી તેમની સારવાર કરાવવી જોઈએ.
(૫) તેમની પાસે વધુ પડતું કામ ન લેવું જોઈએ
(૬) પાણીપીવા માટે ઠેર ઠેરહવાડા બંધાવવા જોઈએ.

૭૯. પક્ષીઓનું જતન કેવી રીતે કરવું જોઈએ ?
ઉત્તર : પક્ષીઓનું જતન કરવા માટે :
ઉત્તર : પક્ષીઓનું જતન કરવા માટે :
(૧) પક્ષીઓ માટે ચબૂતરા બનાવી તેમાં નિયમિત અનાજ નાખવું જોઇએ.
(૨) તેમનામાટેધાબા પર, કેઅગાસીમાં કે ઝાડની ડાળીઓ પર પાણીના કૂંડા લટકાવવાં જોઈએ અને તે સાફ કરી નિયમિત પાણીભરવુંજોઇએ.
(૩) ઈજા પામેલપક્ષીની પ્રેમપૂર્વક સારવાર કરવી જોઈએ.
(૪) તેમના માળાની રક્ષા કરવી જોઈએ.
૮૦. ઘણાં પક્ષીઓ ફળ ખાઈ જાય છે છતાં તે ખેડૂતને ઉપયોગી છે – સમજાવો.
ઉત્તર : ઘણાં પક્ષીઓ ફળ ખાઈ જાય છે પણ તે ખેડૂતને ઉપયોગી છે કારણ કે પક્ષીઓ ફળની સાથે સાથે પા ખાઈ જાય છે તેથી પાકને થતું મોટુ નુકસાન અટકી જાય છે અને પાક બચી જાય છે માટે પક્ષીઓ
૮૧. મને ઓળખો :
(૧) હું ઊન આપું છું. - ઘેટુ
(૨) મારાં પીંછાં રંગબેરંગી છે. – મોર
(૩) હું મારા બચાવ માટે રંગ બદલું છું. - કાચિંડો
(૪) મારા ઘરને રાફડો કહે છે. - સાપ
(૫) લોકો મને માતા કહે છે. – ગાય
(૬) હું ગણપતિ દાદાનું વાહન છું. – ઉંદર
(૭) પહેલાંના જમાનામાં મારો ઉપયોગ સંદેશાવાહક તરીકે થતો હતો.
(૮) હું ખેતીકામમાં ખેડૂતને મદદરૂપ થતું પ્રાણી છું.- બળદ

0 Comments