COMPOUND WORDS
અંગ્રેજી ભાષામાં એવાં હજારો શબ્દો છે જે બે સ્વતંત્ર શબ્દોને જોડીને બનતા હોય છે. આવાં શબ્દો ને COMPOUND WORDS એટલે કે મિશ્ર શબ્દ કહે છે. દા.ત. TOOTH +BRUSH = TOOTHBRUSH.
અહીં TOOTH એક સ્વતંત્ર શબ્દ છે અને BRUSH પણ; એ બંને શબ્દો જોડાય ને નવો શબ્દ TOOTHBRUSH. બને છે. CLASSROOM, WATERBAG, DOORBELL, BATHROOM, BIRTHDAY વગેરે જેવા અનેક COMPOUND WORDS એટલે કે મિશ્ર શબ્દો અંગ્રેજી ભાષામાં છે.
COMBINE TWO WORDS AND MAKE A COMPOUND WORD:
(બે શબ્દોને જોડીને નવો મિશ્ર શબ્દ બનાવો)
1) HOME + WORK = _________________
2) RAIN + BOW = ________________
3)BOOK + SHELF=_________________
4)OVER + COAT=__________________
5)FOOT + BALL=___________________
EXERCISE 2
CHOOSE APROPRIATE WORDS FROM SECTION A AND SECTION B AND COMBINE THEM TO MAKE COMBINE WORDS: વિભાગ A અને વિભાગ B માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી મિશ્ર શબ્દ બનાવો :
A B
KEY COAT
LUNCH ROOM
STAFF CHAIN
NOTE CART
CHALK BOARD
BULLOCK BOOK
GOOD SCAPE
CUP BOX
FULL STICK
RAIN NIGHT
ARM BALL
BASKET CHAIR
આ ઉપરાંત તમારા પુસ્તકમાં આવતા અન્ય COMPOUND WORDS ની યાદી બનાવો. અને COMMENT BOX લખો.
0 Comments