1. યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાએથી બદલી શકાય ?
(A) કન્ટ્રોલ પેનલ
(B) સેટિંગ્સ
(D) કોડ પેનલ
(C) કમ્પ્યૂટર નેમ
Answer : A

2. નીચેનામાંથી કયું બીજા કરતાં જુદુ પડે છે ?
(A) ગુગલ
(B) વિન્ડોઝ
(C) લિનક્સ
(D) મેક
Answer : A

3. આપેલ Memory એકમને ચડતા ક્રમમાં ગોઠવો.
TB, KB, GB, MB
(A) TB > MB > GB > KB
(B) MB > GB > TB > KB
(C) TB > GB > MB > KB
(D) GB > MB > KB > TB
Answer : C

4. MS Excel માં એક સિરીઝ ઓફ ડેટા નીચેના કયા ફીચરથી કમ્પ્લિટ થાય છે?
(A) ઓટો કમ્પ્લિટ
(B) ઓટો ફીલ
(C) ફીલ હેન્ડલ
(D) શોર્ટિંગ
Answer : B

5. DBMSનું પૂરું નામ શું છે ?
(A) ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ
(B) ડેટાબેઝ મિનિમાઈઝ સિસ્ટમ
(C) ડેટાબેઝ મેનેજમેન્ટ સિક્યોરિટી
(D) ડેટાબેઝ મેક્સિમમ સિસ્ટમ
Answer : A

6. લીનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?
(A) WLC
(B) WC
(C) WLL
(D) WCC
Answer : B

7. Computers માં બાદબાકી સામાન્ય રીતે કઈ મેથડથી કરવામાં આવે છે?
(A) 9's Complement
(B) 10's Complement
(C) 1's Complement
(D) 2's Complement
Answer : D

8. જે Computer stack organized હોય તે કઈ પ્રકારની instruction કરે છે ?
(A) Indirect addressing
(B) Two- addressing
(C) Zero addressing
(D) Index addressing
Answer : C

9. જ્યારે CPU Operating Systemના partsના program run કરે છે તેને શું કહે છે ?
(A) Interrupt mode
(B) System mode
(C) Half mode
(D) Simplex mode
Answer : B

10. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે ?
(A) Word
(B) HTML
(C) EXCEL
(D) એકપણ નહિ
Answer : A

11. MS Word ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે?
(A) .wr
(B) .doc
(C) .wrd
(D) .dac
Answer : B

12. એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલાં કમ્પ્યૂટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) LAN
(B) MAN
(C) WAN
(D) આપેલ પૈકી કોઈપણ
Answer : A

13. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ?
(A) LAN
(B) MAN
(C) WAN
(D) આપેલ તમામ
Answer : D

14. વેબપેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) C
(B)HTML
(C) Visual Basic
(D) HTTP
Answer : B

15. નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે ?
(A) WINDOWS
(B) APACHE
(C) APPLE
(D) એકેય નહિ
Answer : B

16. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) મોનિટર
(B) સ્કેનર
(C) પ્રિન્ટર
(D) હાર્ડ ડિસ્ક
Answer : B

17. નીચેનામાંથી એક ઓપ્શન એસેસરિઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી ?
(A) Publishers
(B) Control Panel
(C) Paint
(D) Notepad
Answer : A

18. MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા-વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે?
(A) Inserting
(B) Editing
(C) Deleting
(D) Writing
Answer : B

19. કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે ?
(A) ડાબી
(B) જમણી
(C) ઉપર
(D) નીચે
Answer : B

20. MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ?
(A) 8
(B) 10
(C) 11
(D) 14
Answer : C