UNIT 1 WHERE WERE YOU? 

VOCABULARY




1

Bed

બેડ

પલંગ

2

Little

લિટલ

નાનું

3

To say

સે

કહેવું

4

Roll over

રોલ ઓવર

ગબડવું

5

To fall

ફોલ

પડવું

6

Down

ડાઉન

નીચે

7

Night

નાઈટ

રાત

8

Activity

એક્ટીવીટી

પ્રવૃત્તિ

9

Sand

સેન્ડ

રેતી

10

Right

રાઈટ

સાચું

11

Right

રાઈટ

જમણું

12

Brown

બ્રાઉન

કથ્થાઈ

13

Alive

અલાઈવ

જીવંત

14

Tree

ટ્રી

ઝાડ

15

More

મોર

વધુ

16

Number

નંબર

સંખ્યા

17

Some

સમ

કેટલાક

18

Child

ચાઈલ્ડ

બાળક

19

Garden

ગાર્ડન

બગીચો

20

To write

રાઈટ

લખવું

21

To count

કાઉન્ટ

ગણવું

22

Name

નેઈમ

નામ

23

Where

વ્હેર

ક્યાં

24

See-saw

સી સો

ઉચક નીચક

25

Behind

બિહાઇન્ડ

પાછળ

26

Slide

સ્લાઈડ

લસર પટ્ટી

27

To skip

સ્કીપ

કૂદવું

28

What

વ્હોટ

શું

29

Sharpener

શાર્પનર

સંચો

30

Eraser

ઇરેઝર

ભૂસવાનું રબ્બર

31

Sketch pen

સ્કેચપેન

સ્કેચપેન

32

Hair pin

હેઅરપીન

માથામાં નાખવાની પીન

33

Scale

સ્કેલ

માપ પટ્ટી

34

Green

ગ્રીન

લીલું

35

Near

નીઅર

નજીક, પાસે

36

Board

બોર્ડ

પાટિયું

37

Sunday

સન્ડે

રવિવાર

38

Monday

મન્ડે

સોમવાર

39

Tuesday

ટ્યુઝડે

મંગળવાર

40

Wednesday

વેન્સ્ડે

બુધવાર

41

Thursday

થર્સ ડે

ગુરુવાર

42

Friday

ફ્રાયડે

શુક્રવાર

43

Saturday

સેટરડે

શનિવાર

44

To present

પ્રેઝન્ટ

હાજર રહેવું, રજુ કરવું

45

Last

લાસ્ટ

છેલ્લું

46

To absent

એબ્સન્ટ

ગેરહાજર રહેવું

47

Today

ટૂડે

આજે

48

Yesterday

યસ્ટર્ડે

ગઈકાલે

49

Post office

પોસ્ટ ઓફીસ

પોસ્ટઓફીસ

50

Week

વિક

અઠવાડિયું

51

Circus

સરકસ

સરકસ

52

Hospital

હોસ્પિટલ

દવાખાનું

53

Morning

મોર્નિંગ

સવાર

54

Meeting

મીટીંગ

મુલાકાત

55

Office

ઓફીસ

કાર્યાલય

56

Dairy

ડેરી

દુગ્ધાલય

57

Diary

ડાયરી

ડાયરી

58

January

જાન્યુઆરી

જાન્યુઆરી

59

February

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

60

March

માર્ચ

માર્ચ

61

April

એપ્રિલ

એપ્રિલ

62

May

મે

મે

63

June

જુન

જુન

64

July

જુલાઈ

જુલાઈ

65

August

ઓગસ્ટ

ઓગસ્ટ

66

September

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

67

October

ઓકટોબર

ઓકટોબર

68

November

નવેમ્બર

નવેમ્બર

69

December

ડીસેમ્બર

ડીસેમ્બર

70

Branch

બ્રાંચ

ડાળી

71

Bench

બેંચ

પાટલી

72

Principal

પ્રિન્સિપલ

આચાર્ય શ્રી

73

Computer

કમ્પ્યુટર

કમ્પ્યુટર

74

Neem tree

નીમ ટ્રી

લીમડો

75

Usually

યુઝવલી

સામાન્ય રીતે

76

Student

સ્ટુડન્ટ

વિદ્યાર્થી

77

Really

રિઅલી

ખરેખર

78

To rain

રેઇન

વરસવું

79

Dark

ડાર્ક

અંધારું, ઘેરું

80

Gray

ગ્રે

ભૂખરું

81

Water tank

વોટરટેંક

પાણીની ટાંકી

82

Because

બિકોઝ

કારણ કે

83

Sunshine

સનશાઈન

તડકો

84

Sick

સીક

માંદુ, નાદુરસ્ત

85

Never

નેવર

કદી નહિ

86

Warm

વોર્મ

હુંફાળું

87

Freezing

ફ્રીઝીંગ

થીજાવે તેવું

88

Refrigerator

રેફ્રીજરેટર

રેફ્રીજરેટર

89

Freezer

ફ્રીઝર

ફ્રીઝર

90

Heavily

હેવીલી

અતિ ભારે

91

Early

અર્લી

વહેલું

92

Cold

કોલ્ડ

ઠંડુ

93

Classroom

કલાસરૂમ

વર્ગખંડ

94

Clothes

ક્લોધ્સ

કપડાં

95

Cloth

ક્લોથ

કાપડ

96

Home

હોમ

ઘર

97

To stop

સ્ટોપ

રોકાવું, રોકવું

98

To shine

શાઈન

ચમકવું

99

Everything

એવરીથિંગ

બધું જ

100

Weather

વેધર

હવામાન

101

Like

લાઈક

ની જેમ, ગમવું

102

Farm

ફાર્મ

ખેતર

103

Well

વેલ

કૂવો, સારું

104

Afternoon

આફ્ટરનુન

બપોર પછી

105

Month

મંથ

મહિનો

106

Mummy

મમ્મી

માતા

107

Remember

રીમેમ્બર

યાદ કરવું, યાદ રાખવું

108

Library

લાઈબ્રેરી

પુસ્તકાલય

109

Date

ડેઇટ

તારીખ

110

Doctor

ડોક્ટર

તબીબ

111

Clinic

કલીનીક

દવાખાનું

112

Experience

એક્ષ્પિરીયન્સ

અનુભવ

113

Real

રિઅલ

સાચું

114

Please

પ્લીઝ

મહેરબાની કરીને

115

Mother

મધર

માતા

116

Father

ફાધર

પિતા

117

Park

પાર્ક

બગીચો

118

Birthdate

બર્થ ડેઇટ

જન્મતારીખ

119

Place

પ્લેસ

સ્થળ

120

born

બોર્ન

જન્મ

121

Sister

સિસ્ટર

બહેન

122

Brother

બ્રધર

ભાઈ

123

Help

હેલ્પ

મદદ

124

National

નેશનલ

રાષ્ટ્રિય

125

Accident

એક્સીડેન્ટ

અકસ્માત

126

High way

હાઈ વે

ધોરી માર્ગ

127

To send

સેન્ડ

મોકલવું

128

Ambulance

એમ્બ્યુલન્સ

એમ્બ્યુલન્સ

129

Away

અવે

દુર

130

Fast

ફાસ્ટ

ઝડપથી

131

Injured

ઇન્જર્ડ

ઘવાયેલ

132

Blood group

બ્લડગૃપ

બ્લડગ્રુપ

133

To call

કોલ

બોલાવવું, ફોન કરવો

134

Freedom

ફ્રિડમ

સ્વતત્રતા

135

Fighter

ફાઇટર

લડવૈયો

136

Project

પ્રોજેક્ટ

યોજના

137

Thank you

થેંક યુ

તમારો આભાર

138

Compass box

કમ્પાસબોક્ષ

કમ્પાસ બોક્ષ

139

Chair

ચેઅર

ખુરશી

140

Bottle

બોટલ

બોટલ