ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

wonderful

 વન્ડરફૂલ

 અદ્ભૂત , ઉત્તમ

2

create

 ક્રિએટ

 સર્જન કરવું

3

creation

 ક્રિએશન

 સર્જન

4

creative

 ક્રિએટિવ

 સર્જનશીલ , રચનાત્મક

5

endless

 એન્ડલેસ

 અનંત , અપાર , અસીમ

6

quality

 ક્વૉલિટી

 ગુણધર્મ , ગુણવત્તા , લક્ષણ યોગ્યતા

7

add

 એડ

 ઉમેરવું

8

feel bored

 ફિલ બોરડ

 કંટાળો અનુભવવો

9

to be busy

 બી બિઝી

 વ્યસ્ત હોવું , કામમાં રોકાયેલું હોવું

10

extremely

 ઈક્સટ્રીમલી

 અતિશય , ખૂબ

11

overtime

 ઓવર ટાઈમ

 નિયત સમય કરતાં વધારાના સમયની કામગીરી

12

concentration

 કોનસેનટ્રેશન

 એકાગ્રતા , એક ધ્યાન

13

angel

 એનજેલ

 દેવદૂત , ફરિશ્તો

14

comment

 કોમેન્ટ

 ટિપ્પણી , ટીકા , આલોચના

15

creature

 ક્રીએચર

 પ્રાણી , મનુષ્ય

16

details

 ડિટેલ્સ

 વિગત , વિવરણ

17

curious

 ક્યુરીયસ

 જિજ્ઞાસુ , કુતુહલવૃત્તિવાળું

18

movable

 મૂવેબલ

 ખસેડી શકાય તેવું છે

19

replaceable

 રિપ્લેસેબલ

 બદલી શકાય તેવું

20

lap

 લેપ

 ખોળો ,ગોદ

21

suppose

 સપોઝ

 ધારવું , માનવું

22

No way !

 નો વે

 કોઈ પણ રીતે નહિ

23

look puzzled  

 લૂક પઝલડ્

 મૂંઝાયેલા ગૂંચવાયેલા હોય તેમ લાગવું

24

standard model

 સ્ટેન્ડડ મોડેલ

 પ્રમાણભૂત નમૂનો

25

get interested

 ગેટ ઈન્ટરેસ્ટેડ

 રસ પડવો

26

through

 થ્રુ

 માં થઈને , આરપાર

27

utter

 અટર

 બોલવું , ઉચ્ચારવું 

28

secret

 સીક્રેટ

 ગુપ્ત , ખાનગી

29

refuse

 રિફ્યુઝ

 ના પાડવી , ઈન્કાર કરવો 3.

30

almost

 ઑલમોસ્ટ

 ઘણું કરીને , મોટે ભાગે

31

heal

 હીલ

 સાજુ કરવું 

32

sick

 સિફ

 માંદું , બીમાર

33

feed

 ફીડ

 ખવડાવવું

34

get irritated

 ગેટ ઈરીટેટી

 ઉત્તેજિત થઈ જવું , ગુસ્સે થઈ જવું

35

irritate

 ઈરીટ

 ઉત્તેજિત કરવું , ગુસ્સે થવું

36

go round

 ગો રાઉન્ડ

 પરિક્રમા કરવી , ફરતે આંટો મારવો

37

soft

 સોફ્ટ

 પોચું , નરમ

38

tough

 ટફ

 કઠણ , સહનશીલ

39

imagine

 ઈમેજિન

 કલ્પના કરવી , વિચારવું

40

endure

 એનડ્યુર

 સહન કરવું , વેઠવું

41

compromise

 કોમ્પ્રોમાઈઝ

 બાંધછોડ કરવી

42

leak

 લીક

 ગળતર થવું , ટપકવું

43

tear

 ટીઅર

 આસું

44

miracle

 મિરેકલ

 ચમત્કાર , કૌતુક

45

unique

 યૂનીક

 બેજોડ , અનેરું , અનોખું

46

pain

 પેઈન

 પીડા , દર્દ , વ્યથા , વેદના

47

pride

 પ્રાઈડ

 ગર્વ , ખમીર , અભિમાન

48

loneliness

 લોનલિનેસ

 એકલાપણું , એકલવાયાપણું