ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Against

અગેન્સ્ટ

ની સામે

2

odds

ઓડ્ઝ

વિષમતા

3

go ahead

ગો અહેડ઼

આગળ વધવું

4

a resident

રેસીડેન્ટ

રહેવાસી , નિવાસી

5

to lobby

લોબી

મત કે ટેકો મેળવવા માટે પ્રયાસ કરવો

6

demand

ડિમાન્ડ

માંગણી

7

decide

ડિસાઈડ

નક્કી કરવું

8

pool in

પુલ ઈન

ફાળો આપવો , પૈસા ભેગા કરવા

9

burning desire

બર્નિંગ ડિઝાયર

તીવ્ર ઈચ્છા

10

contribute

કંન્ટ્રીબ્યુટ

ફાળો આપવો

11

according to

એકોડિંગ ટુ

ના પ્રમાણે, ને અનુસાર

12

capacity

કૅપેસિટી

હેસિયત, ક્ષમતા

13

donate

ડોનેટ

દાન આપવું

14

construction

કેસ્ટ્રકશન

બાંધકામ

15

a large number of

લાર્જ નંબર ઑફ

મોટી સંખ્યામાં

16

pass through

પાસ થ્રુ

માંથી પસાર થવું

17

destiny

ડેસ્ટિની

fate , luck , ભાગ્ય , નસીબ

18

to craft one's own destiny

ક્રાફટ વન્સ ઓન ડેસ્ટિની

પોતાનું ભાગ્ય પોતાની જાતે ઘડવું

19

as a result

એઝ રિઝલ્ટ

પરિણામે

20

resolution

રિઝોલ્યૂશન

ઠરાવ

21

form

ફોર્મ

રચવું , ઘડવું , બનાવવું

22

effort

એફર્ટ

પ્રયત્ન , પ્રયાસ

23

to spend

સ્પેન્ડ

વાપરવું , ખર્ચ કરવો , વિતાવવું

24

enterprise

એન્ટરપ્રાઈઝ

સાહસવૃત્તિ

25

panel

પેનલ

જૂથના સભ્યોની નામાવલી

26

to connect

ટુ કનેક્ટ

જોડવું, જોડાણ કરવું

27

customer

કસ્ટમર

ગ્રાહક , ખરીદનાર

28

grid

ગ્રિડ

વિદ્યુત - પુરવઠો પૂરો પાડતા તાર અને કેન્દ્રોનું જાળું

29

low cost

લો કોસ્ટ

નીચી કિંમતે

30

at a cost of

એટ કૉસ્ટ ઑફ

ની કિંમતે , ના ભાવે

31

cheap

ચીપ

સસ્તુ

32

cheaper

વધુ સસ્તુ

 

33

cheapest

સૌથી સસ્તુ

 

34

smoke

સ્મોક

ધુમાડો, ધુમ્રપાન કરવું

35

smokeless

સ્મોકલેસ

ધુમાડા વિનાનું

36

benefit

બેનિફિટ

લાભ

37

to install

ઈનસ્ટોલ

બેસાડવું , લગાડવું

38

to get involved

ગેટ ઈનવૉલ્વઙ્ગ

માં સમાવવું

39

beneath

બિનીથ

હેઠળ , નીચે

40

scorching

સ્કોર્ચીગ

દઝાડતું , અતિગરમ

41

to place

પ્લેસ

મૂકવું

42

curious

ક્યુરિઅસ

અનોખું , અસાધારણ

43

site

સાઈટ

સ્થળ , જગ્યા

44

to recruit

રિફ્રૂટ

ભરતી કરવી ( કામદાર તરીકે )

45

direction

ડિરેક્શન

દિશા

46

to capture

કૅપચર

પકડવું

47

to emerge

ઈમર્જ

પ્રગટ થવું , બહાર નીકળી આવવું

48

weave

વીવ

વણવું

49

information

ઈન્ફર્મેશન

માહિતી

50

wisdom

વિઝડમ

ડહાપણ , શાણપણ

51

cultural

કલ્ચરલ

સાંસ્કૃતિક

52

research

રિસર્ચ

સંશોધન , કોઈ બાબત વિશે ઊંડી તપાસ

53

reference

રેફરન્સ

સંદર્ભ

54

professional

પ્રોફેશનલ

વ્યાવસાયિક , આજીવિકા

55

realize

રિઅલાઈઝ

અનુભૂતિ થવી , સમજવું

56

forge

ફોર્જ

રચવું / આકાર આપવો

57

rural

રેલ

ગ્રામ્ય

58

to squander

સ્કોનડર

ઉડાઉ રીતે ખર્ચવું , બગાડ કરવો

59

climate

ક્લાઈમૅટ

હવામાન , હવાપાણી

60

beacon

બીકેન

દીવાદાંડી

61

opportunity

ઑપરચૂનિટી

મોકો , તક , અવસર