ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

abridged

 એબ્રિજડ્

 સંક્ષિપ્ત

2

article

 આર્ટિકલ

 લેખ

3

Humanoid

 હ્યુમૅનોઈડ

 મનુષ્યના જેવો દેખાતો રોબોટ

4

capability

 કેપેબિલિટી

 ક્ષમતા ,યોગ્યતા

5

emotions

 ઇમોશન્સ

 લાગણીઓ

6

self awareness

 સેલ્ફ - અવેરનેસ

 પોતાની કાળજી , સ્વજાગૃતતા

7

predict

 પ્રિડિક્ટ

 આગાહી કરવી , ભવિષ્ય ભાખવું

8

replace

 રિપ્લેસ

 મૂળસ્થાને પાછું મૂકવું

9

artificial

 આર્ટિફિશેલ

 બનાવટી , કૃત્રિમ

10

intelligence

 ઈન્ટેલિજન્સ

 બુદ્ધિમતા

11

advance

 ઍડવાન્સ

 વિકાસ થવો , પ્રગતિ થવી

12

demonstrate

 ડેમનસ્ટ્રેટ

 પ્રદર્શિત કરવું

13

reality

 રિએલિટી

 વાસ્તવિકતા , સત્ય

14

grin

 ગ્રિન

 ખડખડાટ હસવું , એટ્ટહાસ્ય કરવું

15

purchase

 પરચેઝ

 ખરીદવું

16

specialty

 સ્પેશએલિટી

 વિશેષતા

17

manufacture

 મેન્યુફેકચર

 યંત્ર વડે મોટા પાયે ઉત્પાદન કરવું

18

efficient

 એફિસીયન્ટ

 કાર્યદક્ષ , સમર્થ

19

industry

 ઈન્ડસ્ટ્રી

 ઉદ્યોગ.

20

construction

 કંસ્ટ્રકશન

 બાંધકામ

21

plumbing

 પ્લ્મબિંગ

 પાણીની પાઈપ - નળ વગેરે લગાડવા

22

caretaker

 કેરટેકર

 માલિકની ગેરહાજરીમાં દેખભાળ કરનાર , રાખનાર

23

consumer

 કેન્સ્યૂમર

 ઉપભોક્તા , વાપરનાર , ગ્રાહક

24

dome

 ડોમ

 ઘુમ્મટ , ગુંબજ

25

to move about

 મૂવ અબાઉટ

 આમતેમ ચાલવું

26

to stand still

 સ્ટેન્ડ સ્ટીલ

 સ્થિર ઊભા રહેવું

27

step on

 સ્ટેપ ઑન

 ના પર પગ મૂકવો

28

threshold

 થ્રેશોલ્ડ

 ઉંબરો

29

come forward

 કમ ફોરવર્ડ

 મદદ કરવા આગળ આવવું

30

bewildered

 બીવિકદડર્ડ

 હાંફળે ફાંફળું , રઘવાયું

31

isolated

 આઈસલેટિડ

 અલાયદું

32

to function

 ફંકશન

 કામ કરવું

33

pause

 પૉઝ

 થોડા સમય માટે અટકવું

34

to pause for breath

 પૉઝ ફોર બ્રેથ

 શ્વાસ લેવા માટે થોડીવાર અટકવું

35

radius

 રેડિઅસ

 ત્રિજ્યા

36

gait

 ગેટ

 ચાલવાની ઢબ

37

grip

 ગ્રીપ

 ચુસ્ત પકડ,

38

seem

સીમ

લાગવું ,પ્રતીત થવું .

39

satisfied

 સેટિસફાઈડ

 સંતુષ્ટ

40

adhere to

 ઍડહિઅર ટુ

 ને સખત વળગી રહેવું

41

sale deed

 સેલ ડીડ

 વેચાણ દસ્તાવેજ

42

accomplice

 એકમ્પ્લિશ

 સહ અપરાધી , સાગરીત

43

thoroughly

 થરલી

 પૂર્ણતઃ , સર્વથા

44

tremendous

 ટ્રિમેન્ડસ

 અત્યંત , જોરદાર

45

accuracy

 એક્યુરસી

 ચોકસાઈ

46

grocery

 ગ્રોસેરી

 કરિયાણું

47

expensive

 એક્સપેન્સિવ

 મોંધું , ખર્ચાળ

48

antique

 એન્ટીક

 પ્રાચીન

49

unaware

 અનઅવૈર

 અસાવધ , અજાણ

50

spree

 સ્પ્રી

  ઘેલછા

51

vendor

 વેન્ડર

 વેચનાર , ફેરિયો

52

stare at

 સ્ટેર ઍટ

  ની સામે ધારી ધારીને જેવું

53

whir

 વિર

 ઘરર્ ઘરમ્ અવાજ થાય તે રીતે યંત્રનું કંપન થવું

54

mechanically

 મેકેનિકલી

 યાંત્રિક રીતે

55

existence

 એકઝીરસ્ટન્સ

 અસ્તિત્વ , હયાતી

56

Ponder

 પોન્ડર

 ઊંડો વિચાર કરવો , કાળજીપૂર્વક વિચારવું

57

proclaim

 પોકલેમ

 જાહેર કરવું , ઘોષણા કરવી

58

to tell a lie

 ટેલ લાઈ

 જૂઠું બોલવું

59

monotonously

 મનોટનસલી

 એકધારું , કંટાળો આવે તે રીતે

60

disintegrate

 ડિસઈન્ટ્રીગેટ

 નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જવું, યાંત્રિક ખામીને કારણે બંધ થઈ જવું

61

injurious

 ઇનજૂરીએસ

 હાનિકારક