ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Environment

 એન્વારોન્મેન્ટ

 પર્યાવરણ

2

Environmentalist

 એનવાયરમેન્ટાલિટ

 પર્યાવરણવાદી  

3

Environmental

 એનવાયરમેન્ટલ

 પર્યાવરણ ને લગતુ , પર્યાવરણ સંબંધી

4

environment friendly

 એનવાયરમેન્ટ ફ્રેન્ડલી

 પર્યાવરણને નુકસાન કરે તેવું

5

to found

 ફાઉન્ડ

 સ્થાપવું

6

Cause

 કોસ

 કારણ

7

Equipment=tool

 ઇક્વિપમેન્ટ

ઓજાર

8

NGO- Non Governmental Organization

 

બિનસરકારી સંગઠન

9

Bond

 બોન્ડ

 સબંધ ,બંધન

10

volunteer

 વોલેનટિઅર

 સ્વયંસેવક

11

beach

 બીચ

 રેતીવાળો દરિયા કિનારો

12

water bodies

 વોટર બોડીઝ

 તળાવ , સમુદ્ર , નદી વગેરે જળસંગ્રહાલયો

13

Turtle=tortoise

 ટર્ટલ ,ટૉર્ટોઇસ

 કાચબો

14

volunteer

 વોલ્યૂનતીર

 સ્વયંસેવક

15

to educate

 એજ્યુકેટ

 શિક્ષિત કરવું , ભણાવવું

16

education

 એજ્યુકેશન

 શિક્ષણ

17

street plays

 સ્ટ્રીટ પ્લેઝ

 શેરી નાટકો

18

to inspire- ઈન્સાપાયર

 પ્રભાવિત કરવું , પ્રેરણા આપવી , પ્રેરવું

 

19

 to spread

 સ્પ્રેડ

 ફેલાવવું , ફેલાવું

20

mosquito

 મસ્કીટો

 મચ્છર

21

ugly

 અગ્લી

 ગંદું , ચીતરી ચડે તેવું , કદરૂપું

22

neighbourhood

 નેબરહુડ

 આસપાસનો ભાગ , પાડોશી લોકો

23

conflict

 કોનફિલકટ

 મતમતાંતર , કલહ , અણબનાવ, વાતચીતમાં થતું ઘર્ષણ

24

activism

 એક્ટિવિઝમ

 ક્રિયાવાદ, સક્રિયતા , પ્રવૃત્તિ

25

supportive

 સપોર્ટિવ

 સહાયક , સમર્થક

26

to go about

 ગો અબાઉટ

 વ્યસ્ત રહેવું , હાથ ધરવું

27

humility

 હ્યુમિલિટી

 વિનમ્રતા , વિનય

28

snobbish

 સ્નોબિશ

 મિથ્યાભિમાની, દંભી

29

arrogant

 એરોગન્ટ

 અહંકારી , ઘમંડી

30

activist

 એક્ટિવિસ્ટ

 કાર્યકત

31

to further

 ફરધર

 આગળ વધારવું , આગળ વધારવામાં મદદ કરવી

32

to protect

 પ્રોટેક્ટ

 બચાવવું , રક્ષા કરવી

33

positive

 પોઝિટિવ

 હકારાત્મક , સુનિશ્ચિત

34

hesitation

 હેઝીટેશન

 ખચકાટ , ક્ષોભ

35

to quit

 ક્વીટ્

 છોડી દેવું , ત્યજી દેવું

36

to venture

 વેન્ચર

 સાહસ કરવું , હિંમત કરવી

37

Large scale

 લાર્જ સ્કેલ

 મોટા પાયે

38

option

 ઓપ્શન

 વિકલ્પ

39

to weigh  

 વે

 વજન કરવું ,ઊંડો વિચાર કરવો , તુલના કરવી

40

in favour of

 ઈન ફેવર ઑફ

 ની તરફેણમાં , ના પક્ષમાં

41

to come to an end

 કમ ટુ એન ઍન્ડ

 અંત આવવો

42

emotional bond

 ઈમોશનલ બૉન્ડ

 લાગણીનું બંધન , સ્નેહનું બંધન

43

to leave

 લીવ

 છોડી દેવું , નીકળી પડવું

44

a large scale

 લાર્જ સ્કેલ

 મોટા પ્રમાણમાં

45

damage

 ડેમીજી

 નુક્સાન , હાનિ

46

attention

 એટેન્શન

 દેખરેખ , કાળજી

47

garbage

 ગારબેજ

 કચરો , એઠવાડ

48

exposure

 ઈક્રસ્પોઝર

 ઉઘાડું / ખુલ્લું હોવું તે

49

to ensure

 એનશ્યોર

 નિશ્ચિત / નક્કી કરવું

50

equipment

 ઈક્વિપમેન્ટ

 સાધન સરંજામ , સાધન

51

safety

 સેફ્ટી

 સલામતી , સુરક્ષા

52

to depend on

 ડિપેન્ડ ઓન

 ના પર આધાર રાખવો , ની પર નિર્ભર રહેવું

53

amount

 એમાઉન્ટ

 જથ્થો , પ્રમાણ , રકમ

54

rake

 રેક

 દેતાળી , ખંપાળી , પંજેટી

55

spade

 સ્પેડ

 પાવડો , કોદાળી

56

protective gear

 પ્રોટેક્ટિવ ગીઅર

 સંરક્ષાત્મક સાધન , રક્ષણ કરે તેવું સાધન

57

to describe

 ડિસ્કાઈબ

 વર્ણન કરવું , શબ્દચિત્ર આપવું

58

briefly

 બ્રીફલી

 ટૂંકમાં , સંક્ષેપમાં

59

sanitary

 સેનીટરી

 આરોગ્યપ્રદ , ખાસ કરીને મળમૂત્ર અને ગંદા પાણીના નિકાલને લગતું

60

dump

 ડમ્પ

 ખાલી કરવું

61

to desilt

 ડિસિલ્ટ

 કચરા કે કાંપ મૂક્ત કરવું

62

weed

 વીડ

 નકામું ઘાસ

63

shrub

 શ્રબ

 ઝાડવું , છોડ અને વૃક્ષ વચ્ચેના વર્ગની ટૂંકા થડવાળી વનસ્પતિ

64

trash

 ટ્રેશ

 નકામો રદી સામાન

65

reduce

 રિડ્યુસ

 ઘટાડવું , ઓછું કરવું

66

generate

 જનરેટ

 ઉત્પન્ન કરવું , પેદા કરવું

67

straw

 સ્ટ્રો

 તણખલું ,પીણું પીવાની નળી

68

tissue

 ટિસ્યુ

 ભેજ લૂછવાનો પાતળો કાગળ

69

wrappers

 રેપર્સ

 બિસ્કીટ , સાબુ , મેગેઝિન વગેરે પર વીંટાળવાનો કાગળ

70

to dispose

 ડિસ્પોઝ

 નિકાલ કરવો , ફેંકી દેવું

71

to devote

 ડિવોટ

 સમર્પિત કરવું , સમય ફાળવવો

72

fraternity

 ફેટર્નિટી

 ભાઈચારો

73

enterprise

 એન્ટરપ્રાઇઝ

 જોખમી કાર્ય ,સાહસ વૃત્તિ

74

rake

 રેક

 પંજેટી ,દાતા વાળુ સાધન કે ઓજાર