ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Crackers

 ક્રેકર્સ

 ફટાકડા

2

Emit

 એમિટ

 પ્રકાશ કે ગરમી બહાર ફેકવું

3

Fireworks

 ફાયરવર્ક્સ

 દારૂખાનું , આતશબાજી

4

Pyrotechnic

 પાઈરોટેકનિક

 દારૂખાનુ કે આતશબાજીને લગતા

5

display

 ડિસપ્લે

 દેખાડવું , પ્રદર્શિત કરવું

6

unauthorised

 અન્ઓથોરાઇઝ્ડ

 ગેરકાયદેસર , અનધિકૃત

7

deafening

 ડેફનિંગ

 કાનમાં ધાક પાડી દે તેવું , બહેરું બનાવી મૂકે તેવું

8

horrible

 હોરિબલ

 ભયાનક , ભયંકર

9

explosion

 ઈકસ્પ્લોઝન

 ઓચિંતો પ્રચંડ ધડાકો , વિસ્ફોટ

10

massive fire

 મેસિવફાયર

 ભારે આગ

11

rapidly

 રેપિડલી

 ઝડપથી , ઉતાવળે

12

devotee

 ડેવોટી

 ભક્ત

13

panic

 પેનિફ

 આતંક , ભયનો ઓથાર

14

blast

 બ્લાસ્ટ

 ધમાકો , વિસ્ફોટ

15

Initial

 ઈનિશીઅલ

 પ્રારંભિક , શરૂઆતનું

16

flame

 ફ્લેમ

 જ્યોત , જ્વાળા

17

debris

 ડેબ્રી

 કાટમાળ

18

witness

 વિટનેસ

 સાક્ષી

19

chaos

 કેઑસ

 અરાજકતા , અવ્યવસ્થા , અંધાધૂંધી

20

occur

 અકર

 બનવું , થવું

21

catch fire

 કેચ ફાયર

 આગ લાગવી

22

wonder

 વન્ડર

 ચમત્કાર , નવાઈ , આશ્ચર્ય પામવું

23

wande

 વૉન્ડ

 ભટકવું, રખડવું

24

include

 ઈનક્લૂડ

 સામેલ કરવું , સમાવિષ્ટ કરવું

25

principle

 પ્રિન્સિપલ

 સિદ્ધાંત , નિયમ

26

Principal

 પ્રિન્સિપાલ

 મુખ્ય , આચાર્ય

27

safety match

 સેફ્ટી મૅચ

 દીવાસળી

28

solid

 સૉલીડ

 ઘન , નક્કર

29

fuel

 ફ્યુઅલ

 બળતણ , ઉદીપક 

30

space shuttle

 સ્પેસ શટલ

 અવકાશયાન 

31

device

 ડિવાઈસ

 પ્રયુક્તિ , સંરચના 

32

basic material

 બેઝિક મટિરીયલ

 પાયાનું / મૂળ પદાર્થ

33

invent

 ઈનવેન્ટ

 શોધ કરવી 

34

projectile

 પ્રજેકટાઈલ

 ફેંકી શકાય તેવું , પ્રક્ષેપાસ્ત્ર 

35

pioneer

 પાઈએનિઅર

 પ્રણેતા , સંસ્થાપક

36

monk

 મંક

 મઠ કે આશ્રમમાં રહેતો સન્યાસી /સાધુ

37

reveal

 રીવીલ

 છતું કરવું , રહસ્ય છતું કરવું

38

dangerous

 ડેનજરસ

 ખતરનાક , જોખમકારક , ભયંકર

39

substance

 સબસ્ટન્સ

 પદાર્થ , દ્રવ્ય

40

code language

 કોડ લેગ્વિજ

 સાંકેતિક ભાષા 

41

blend

 બ્લેન્ડ

 મિશ્રણ , મિશ્રણ કરવું 

42

combination

 કૉમબિનેશન

 જોડાણ , સંયોજન

43

improvement

 ઈમ્પ્રુવમેન્ટ

 સુધારો 

44

alternation

 અલર્ટનેશન

 વારા ફરતી બનવું તે, એકાંતરણ

45

development

 ડિવલપમેન્ટ

 વિકાસ

46

discovery

 ડિસ્કવરી

 શોધ

47

recent

 રીસેન્ટ

 તાજેતરનું , તાજું

48

fuse

 યૂઝ

 પલીતો , જામગરી

49

to deal with

 ડીલ વીથ

 ની સાથે લેવા દેવા હોવી

50

notorious

 નોટોરીઅસ

 બદનામ , નામચીન , કુખ્યાત

51

fuse

 ફ્યૂઝ

 પલીતો

52

to deal with

 ડીલ વીથ

 ની સાથે લેવા દેવા હોવી, ની સાથે આપલે કરવી

53

friction

 ફ્રિક્શન

 ઘર્ષણ

54

spark

 સ્પાર્ક

 તણખો

55

impact

 ઈમ્પેક્ટ

 અસર , ટક્કર

56

look for

 લુક ફોર

 ને શોધવું , ની તપાસ કરવી

57

satisfactory

 સેટિસફેકટેરી

 સંતોષકારક

58

very few

 વેરીફ્સ

 ખૂબ થોડા 

59

safety measures

 સેફ્ટી મેઝર્સ

 સલામતી / તકેદારીનાં પગલા

60

individual

 ઈનડિવિજ્યુઅલ

 વ્યક્તિગત

61

bend

 બેન્ડ

 વળવું , વાળવું ( ભૂ.કા. , ભૂ.કૃ. bent )

62

instead of

 ઈનસ્ટેડ ઑફ

 ને બદલે 

63

apply

 એપ્લાય

 લગાડવું , ચોપડવું

64

ointment

 ઑઈન્ટ્મેન્ટ

 મલમ , લેપ

65

reliable

 રીલાયેબલ

 વિશ્વસનીય, આધારપાત્ર

66

nook and corner

 નુક એન્ડ કોર્નર

 બધી જ દિશાઓમાં, ખૂણે ખાંચરે