ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Strike

 સ્ટ્રાઈક

હડતાલ

2

Against

 અગેઈન્સ્ટ

ની વિરુદ્ધ , સામે

3

Pity

 પિટિ

દયા , અનુકંપા

4

to feel pity for somebody

 

 ને માટે દયા ખાવી , ની પ્રત્યે સહાનુભૂતિ બતાવવી ,

5

to be move to pity

 

દયા આવવી

6

grieve

 ગ્રીવ

ને માટે શોક કરવો , ને માટે દુખ થવું , ને માટે દિલગીર થવું , 

7

grieved

 ગ્રીવ્ડ

દિલગીર, દુઃખી

8

principle

 પ્રિન્સીપલ

સિદ્ધાંત, જીવનસૂત્ર , આદર્શ

9

unprincipled

 dishonest

અપ્રમાણિક , સિદ્ધાંત વિરોધી

10

persuade

 પરસ્વેડ

દલીલો કરીને કોઈની પાસે કંઈક કરાવવું – પ્રતીતિ કરાવવી , સમજાવવું

11

adopt

અડોપ્ટ

અપનાવવું , પસંદ કરવું 

12

unpopular

   અનપોપ્યુલર

 ન ગમતું

13

cause

કૉઝ

મુદ્દો

14

mouthpiece

 માઉથપીસ

બીજાના મંતવ્યો રજુ કરનાર માણસ કે સમાચારપત્ર વગેરે

15

propaganda

 પ્રોપગેન્ડા

 પ્રચાર 

16

once and for all

 

આખરે, છેવટે, પહેલી અને છેલ્લી વાર

17

source

 

ઉત્પત્તિસ્થાન, મૂળ સોત

18

reliable

 રિલાયબલ

 વિશ્વાસપાત્ર , ભરોસાપાત્ર

19

editor

 એડિટર

 છાપાનો તંત્રી, સંપાદક કે તંત્રી

20

 an intermediate person

 એન ઇન્ટરમીડીએટ પર્સન

દુભાષિયો

21

depreciate

 ડિપ્રીશિએટ

નૂ મૂલ્ય ઘટાડનું , અવમૂલ્યન કરવું 

22

thread a needle

થ્રેડ અ નીડલ

સોયમાં દોરો પરોવવો

23

fair

 ફેર

 નિષ્પક્ષ , વાજબી , કાયદાકાનૂનને અનુસારનું

24

quarter

 ક્વોર્ટર

 કમી છોડવી , બાંધછોડ કરવી

25

preparedness

  પ્રિપરડનેસ

 પૂર્વ સજજતા , પૂર્વ તૈયારી

26

din

 ડિન

 કોલાહલ

27

foe fate

 ફો

 દુશ્મન

28

fate

ફેટ

નસીબ, પ્રારબ્ધ

29

murmur

 મર્મર

 ગણગણાટ કરવો

30

endure

 ઈન્ડ્યુઅર

વેઠવું કે ખમવું, દુ:ખ, વેદના વગેરે, સહન કરવું

31

humiliation

 હ્યુમિલિએશન

માનભંગ, હીણપદ, અપમાન 

32

quit

 ક્વિટ

છોડી દેવું

33

gramble

 ગ્રમ્બલ

ફરિયાદ , કચવાટ

34

defend

 ડિફેન્ડ

રક્ષણ કરવું

35

fireside

 ફાયરસાઈડ

 મોરચો

36

loyal hearted

 

નિષ્ઠાવાન , વફાદાર હૃદયવાળા

37

Freeman

 

સ્વતંત્ર નાગરિક

38

invader

 ઈન્વેડર

આક્રમણકારી 

39

trap

 ટ્રેપ

ફસાવું

40

Susceptible

 સસેટિબલ

 સંવેદનશીલ, સહેલાઈથી અસર થાય તેવું

41

oratory

 ઓરટરિ

વકતૃત્વકળા, વકતૃત્વશક્તિ 

42

warrent

 વોરંટ

 અધિકારપત્ર, આદેશપત્ર, દસ્તાવેજ

43

persistent

 પર્સિસ્ટન્ટ

 મક્કમ, ખંતીલું, સતત ચાલુ

44

toil

 ટોઈલ

સખત કામ

45

onto

 અન્ટુ

 ની તરફ, ના ઉપર

46

vanity

 વેનિટિ

 મિથ્યાભિમાન

47

slave

 સ્લેવ

 ગુલામ, દાસ 

48

go for

  attack somebody

 કોઈના પર હુમલો કરવો

49

forth

 ફોર્થ

આગળ , ઘરબહાર

50

valiantly

 વેલિઅન્ટલી

બહાદુરીપૂર્વક, હિંમતપૂર્વક

51

crippled

ક્રિપ્લ્ડ

અશક્ત

52

existence

 એક્ઝિસ્ટન્સ

 જીવન, અસ્તિત્વ

53

legacy of generations  લેગસી ઓફ જનરેશન

 

પેઢીઓનો વારસો, પરંપરાગત વારસો

54

Swept away સ્વેપ્ત અવે

 

નાશ થઈ જવું

55

cherish

 ચેરિશ

 માવજત કરવી, જાળવણી કરવી, હિફાજન કરવી

56

ill paid

 ઈલ પેડ

 ઓછા વળતર વાળું

57

exhausting

 ઇગ્જોસ્ટિગ

 થકવી નાખે એવું , હંફાવી દેતું

58

go on

 

 ચાલુ રાખવું

59

Go forth

 

આગળ જવું

60

wage

 વેજ

 પગાર, વેતન, કામના બદલામાં મળતું વળતર

61

club

 કલ્બ

 લાકડી વતી મારવું , કોઈ વસ્તુથી મારવું

62

interest

 ઇન્ટરેસ્ટ

 લાભ, ફાયદો, હિત

63

ballot

 બેલટ

 મત

64

with time immemorial

 વિથ ટાઈમ મેમોરિઅલ 

 પ્રાચીનકાળથી

65

loyalty

 લોયલ્ટિ

 વફાદારી

66

till

 ટીલ

 ખેડવું, જમીનની ખેડ કરવી, ખેતી કરવી

67

shrine

 શ્રાઈન

 સમાધિ, પવિત્ર સ્થાન, તીર્થસ્થાન

68

Civilization

 સિવિલિઝેશન

 સંસ્કૃતિ

69

enslave

 ઇનસ્લેવ

 ગુલામ બનાવવું 

70

Skyscraper

 સ્કાઈસ્કેપર

 ખૂબ ઊંચી ગંગનચુંબી ઈમારત

71

Freight

 ફ્રેટ

 ટ્રેઈન , વહાણ ઈ.માં ભરેલો માલ 

72

freight train

 ફ્રેટ ટ્રેન

 માલગાડી

73

stokehold

 સ્ટોકહોલ્ડ

જ્યાં કોલસા વડે આગ સળગાવાઈ તેવો બોઇલર નો ખંડ

74

stockyard

  સ્ટોકયાર્ડ

 વાડો, સામાન રાખવાનું ગોડાઉન

75

dock

 ડૉક

 વહાણની ગોદી

76

commodity

 કમોડિટિ

 રોજના ઉપયોગની વસ્તુ

77

scanty

સ્કેન્ટિ

થોડું, ઓછું, અપૂરતું

78

tribute

 ટ્રિબ્યુટ

ચુકવણી, વળતર 

79

compensation

 કમ્પિન્સેશન

 બદલો, વળતર, નુક્સાન ભરપાઈ

80

reorganization

 રિઓર્ગોનિજેશન

પુનર્રચના

81

reconstruction

 રીકન્સ્ટ્રક્શન

 નવરચના

82

essential

 ઇસેન્શલ

 આવશ્યક વસ્તુ, મહત્વની જરૂરિયાત, અનિવાર્ય બાબત

83

decent

 ડીસન્ટ

 યોગ્ય

84

lodging

 લોજીન્ગ

રહેઠાણ

85

wholesome

 હોલસમ

તંદુરસ્ત, આરોગ્યવર્ધક

86

safeguard

 સેફગાર્ડ

 અગમચેતી, રક્ષણ

87

belligerent

 બેલિજરન્ટ

 લડાયક, યુદ્ધો કરનાર, યુદ્ધ કરનાર રાષ્ટ્ર 

88

turmoil

 ટર્મોઈલ

 કોલાહલ, ઉથલપાથલ

89

radical measure

 રેડીકલ મેઝર

 ક્રાંતિકારી પરિવર્તન

90

insist

 ઇન્સિસટ

 આગ્રહ રાખવો

91

congestion

 કંજેશન

 અતિ ગીચ વસ્તી, ભીડભાડ 

92

slaughter

 સ્લોટર

 કતલ, હત્યા

93

scrap

 સ્ક્રેપ

 ઓજાર, ભંગાર