ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

To fight

ફાઈટ

ઝગડવું

2

Fought

ફોટ

લડ્યા હતા

3

To study

સ્ટડી

અભ્યાસ કરવો

4

To work

વર્ક

કાર્ય કરવું

5

To marry

મેરી

લગ્ન કરવા

6

To admit

એડમીટ

પ્રવેશ આપવો, સ્વીકારવું

7

To die

ડાઈ

મૃત્યુ પામવું

8

Story

સ્ટોરી

વાર્તા

9

To cremate

ક્રીમેટ

અગ્નિદાહ

10

To fall ill

ફોલ ઈલ

બીમાર પડવું

11

Example

એકઝામ્પલ

ઉદાહરણ

12

Cricket

ક્રિકેટ

ક્રિકેટ

13

To sing

સીંગ

ગાવું

14

Robber

રોબર

લૂંટારૂ

15

To live

લીવ

જીવવું

16

Forest

ફોરેસ્ટ

વન

17

People

પીપલ

લોકો

18

To pass by

પાસબાય

પસાર થવું

19

Black board

બ્લેક બોર્ડ

બ્લેક બોર્ડ

20

Brave

બ્રેવ

બહાદુર

21

Village

વિલેજ

ગામડું

22

Mountains

માંઉંટેન્સ

પર્વતો

23

Around

અરાઊંડ

આસપાસ

24

Handsome

હેન્ડસમ

દેખાવડું

25

Tall

ટોલ

લાંબુ

26

To work

વર્ક

કાર્ય કરવું

27

To grow

ગ્રો

વિકાસ કરવો

28

To gather

ગેધર

એકઠું કરવું

29

To agree

અગ્રી

સંમત થવું

30

To carry

કેરી

વહન કરવું

31

Wire

વાયર

તાર

32

Saint

સેઇન્ટ

સંત

33

To change

ચેન્જ

બદલાવ

34

Hard

હાર્ડ

મજબુત

35

To grow

ગ્રો

વિકસવું

36

To get afraid

અફરેઇડ

ભય પામવો

37

Race

રેસ

સ્પર્ધા

38

To tease

ટીસ

ચીડવવું

39

Wealthy

વેલ્થી

શ્રીમંત

40

Mouse

માઉસ

ઉંદર

41

Coward

કવર્ડ

કાયર

42

Dacoit

ડેકોઈટ

ડાકુ

43

Tonight

ટુનાઈટ

આજ રાતે

44

Ornament

ઓર્નામેન્ટ

ઘરેણાં

45

Ready

રેડી

તૈયાર

46

Note

નોટ

નોંધ

47

To attack

અટેક

હુમલો

48

Villagers

વિલેજર્સ

ગ્રામ વાસી

49

To stand up

સ્ટેન્ડ અપ

ઊભા થાઓ

50

Don't worry

ડોન્ટ વરી

ચિંતા ના કરો

51

Lesson

લેશન

પાઠ

52

To laugh

લાફ

હસવું

53

Plan

પ્લાન

આયોજન

54

Sunset

સનસેટ

સુર્યાસ્ત

55

Bundle

બંડલ

ભારો/ ગાંસડી

56

Stick

સ્ટીક

લાકડી

57

To hide

હાઇડ

સંતાડવું

58

Across

અક્રોસ

આરપાર

59

Horseback

હોર્સ બેક

ઘોડા ની પીઠ

60

To congratulate

કોન્ગ્રેચ્યુલેટ

અભિનંદન

61

To arrest

અરેસ્ટ

ધરપકડ

62

To hide

હાઇડ

છુપાવવું

63

To learn

લર્ન

શીખવું

64

Deep

ડીપ

ઊંડું

65

Challange

ચેલેન્જ

પડકાર

66

Robbery

રોબરી

લુંટ

67

Village

વિલેજ

ગામડું

68

To tie

ટાય

બાંધવું