ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Busy   

બીઝી

વ્યસ્ત

2

Library

લાઇબ્રરી

પુસ્તકાલય

3

Guest

ગેસ્ટ

મહેમાન

4

Christmas

ક્રિસમસ

નાતાલ

5

To celebrate

સેલીબ્રેઈટ

ઉજવવું

6

To decorate

ડેકોરેટ

સજાવવું

7

Hostel

હોસ્ટેલ

છાત્રાલય

8

To prepare

પ્રિપેર

તૈયારી કરવી

9

Sweet dish

સ્વીટડીશ

મીઠાઈ

10

To receive

રીસીવ

મેળવવું

11

Diwali card

દિવાળી કાર્ડ

દિવાળી કાર્ડ

12

To enjoy

એન્જોય

આનંદ માણવો

13

Father

ફાધર

પિતા

14

To help

હેલ્પ

મદદ

15

Music

મ્યુસિક

સંગીત

16

To visit

વિઝીટ

મુલાકાત લેવી

17

Relatives

રેલેટીવ્સ

સગાં સંબંધી

18

Fire crackers

ફાયર ક્રેકેર્સ

ફટાકડા

19

Once

વન્સ

એકવાર

20

People

પીપલ

લોકો

21

To swim

સ્વીમ

તરવું

22

To shout

સાઉટ

બૂમ પાડવી

23

To disturb

ડીસ્ટર્બ

ખલેલ પાડવી

24

Anger

એંગર

ક્રોધ

25

To jump

જંપ

કૂદવું/ કુદકો મારવો

26

To satisfy

સેટીસ્ફાય

સંતોષવું

27

Problem

પ્રોબ્લેમ

સમસ્યા

28

To wear

વેર

પહેરવું

29

Swimsuit

સ્વીમ સુટ

સ્વીમ સુટ

30

To reach

રીચ

પહોચવું

31

To show

શો

દેખાડવું

32

Fruit dish

ફ્રુટ ડીશ

ફ્રુટ ડીશ

33

Blanket

બ્લેન્કેટ

ધાબળો

34

Hurry

હરી

ઉતાવળ

35

Tie

ટાઈ

ગાળામાં પહેરવાની ટાઈ

36

Rainbow

રૈન્બો

મેઘધનુષ

37

To sail

સેયલ

તરવું

38

Across

અક્રોસ

આરપાર

39

Cloud

ક્લાઉડ

વાદળ

40

Pretty

પ્રેટી

સુંદર

41

Prettier

પ્રેટીયર

વધુ સુંદર

42

Bridge

બ્રિજ

પૂલ

43

Over

ઓવર

ઉપર

44

Heaven

હેવેન

સ્વર્ગ

45

To built

બીલ્ટ

બનાવવું

46

Sky

સ્કાય

આકાશ

47

Guava

ગવાવા

જામફળ

48

Janmashtami

જન્માષ્ટમી

જન્માષ્ટમી

49

To check

ચેક

ચકાસવું

50

Goggles

ગોગલ્સ

ગોગલ્સ

51

Sweater

સ્વેટર

ઉનનું જાકીટ

52

Air conditioner

એરકંડીશનર

એરકંડીશનર

53

Cauliflower

કોલીફ્લાવર

ફૂલકોબી/ફુલેવર

54

Assembly

અસેમ્બ્લી

સભા/ સંમેલન

55

Photograph

ફોટોગ્રાફ

ફોટોગ્રાફ

56

To watch

વોચ

જોવું

57

Information

ઇન્ફોર્મેશન

માહિતી

58

Poet

પોએટ

કવિ

59

Writer

રાયટર

લેખક

60

Vacation

વેકેશન

લાંબી રજા

61

Together

ટુગેધર

એકસાથે

62

To plant

પ્લાન્ટ

વાવવું

63

Sapling

સેપ્લીંગ

રોપ

64

To remember

રીમેમ્બેર

યાદ રાખવું

65

To participate

પાર્ટીસિપેટ

ભાગ લેવો

66

Garden

ગાર્ડન

બગીચો

67

Film

ફિલ્મ

ફિલ્મ

68

To examine

એકઝામીન

તપાસ

69

Early

અર્લી

વહેલું

70

To prepare

પ્રિપેર

તૈયાર કરવું

71

To skip

સ્કીપ

કૂદવું/ અવગણવું

72

Skipping

સ્કીપીંગ

કૂદવું/ અવગણના કરવી

73

To paste

પેસ્ટ

ચીપકાવવું

74

Programme

પ્રોગ્રામ

કાર્યક્રમ

75

Conductor

કંડક્ટર

વાહક/ સંચાલક

76

To identify

આઈડેનટીફાય

ઓળખ

77

Century

સેન્ચુરી

સદી

78

To observe

ઓબ્સર્વ

અવલોકન કરવું

79

To replace

રિપ્લેસ

બદલવું

80

To decorate

ડેકોરેટ

સજાવવું

81

To divide

ડીવાઈડ

વિભાજન કરવું

82

Remainder

રીમાઈન્ડર

બાકી રહેલું

83

To replace

રિપ્લેસ

બદલો

84

To consult

કન્સલ્ટ

મસલત કરવી

85

Tricks

ટ્રીક્સ

યુક્તિઓ

86

Months

મન્થ્સ

મહિનાઓ

87

Leap year

લીપ યર

લીપ વર્ષ

88

To match

મેચ

જોડવું

89

Century

સેંચુરી

સદી/ શતાબ્દી

90

To practice

પ્રેકટીસ

અભ્યાસ

91

To cover

કવર

ઢાંકવું

92

To arrange

અરેંજ

ગોઠવણ કરવી

93

Patient

પેસન્ટ

દર્દી

94

Earthઅર્થપૃથ્વી

95

Winter

વિન્ટર

શિયાળો

96

Summer

સમર

ઉનાળો

97

Monsoon

મોન્સુન

ચોમાસું

98

Useful

યુસફૂલ

ઉપયોગી

99

Rakshabandhan

રક્ષાબંધન

રક્ષા બંધન

100

Onion

અનીયન

ડુંગળી

101

Potato

પોટેટો

બટેટુ

102

Cabbage

કેબેજ

કોબી

103

Bitter gourd

બીટરગોર્ડ

કરેલાં

104

Potatoes

પટેટોસ

બટેટા

105

Road

રોડ

માર્ગ