ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Moustache

 મુસ્ટેચ

 મુછ

2

Mountain

 માઉન્ટિન

 પર્વત

3

Feet

 ફીટ

 પંજો

4

Wide

 વાઈડ

 પહોળું

5

Equal

 ઇક્વલ્

 સરખું

6

Caste

 કાસ્ટ

 જાતિ

7

Statue

 સ્ટેચ્યુ

 પુતળું

8

Planet

 પ્લાનેટ

 ગ્રહ

9

Venus

 વિનસ

 શુક્ર ગ્રહ

10

Earth

 અર્થ

 પૃથ્વી

11

Mars

 માર્સ

 મંગળ

12

Jupiter

 જ્યુપીટર

 ગુરુ

13

Distance

 ડીસ્ટન્સ

 અંતર

14

Farther

 ફર્ધર

 દૂર

15

Temperature

 ટેમ્પ્રેચર

તાપમાન

16

Prince

 પ્રિન્સ

 રાજા

17

Belly

 બેલી

 પેટ

18

Princes

 પ્રિન્સેસ

રાજકન્યા

19

Magician

મેજીસિયન

 જાદુગર

20

Bring

 બ્રીંગ

 લાવવું

21

Wind

 વિન્ડ

 પવન

22

Before

 બિફોર

 પહેલાં

23

Leaf

 લીફ

 પાંદડું

24

Quite

 કવાઇટ

 પૂરેપૂરું

25

Bottom

 બોટમ

 તળિયું

26

Almost

 અલમોસ્ટ

મોટેભાગે

27

Into

 ઈન ટુ

 અંદર

28

Nose

 નોઝ

 નાક

29

Way

 વે

 રસ્તો

30

Enemy

 એનિમી

 દુશ્મન

31

Snake

 સ્નેક

 સાપ

32

Wild

 વાઈલ્ડ

 જંગલી

33

Sharp

 શાર્પ

 તિક્ષ્ણ

34

Claw

 કલો

 પશું કે પંખીના નહોર