ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Recite

 રીસાઈટ

 મોટેથી ગાવું

2

Little

 લીટલ

 નાનું

3

Butterfly

 બટરફ્લાય – પતગિયું

 

4

Buy

 બાય

 ખરીદવું

5

Catch

 કેચ

 પકડવું

6

Fly

 ફ્લાય

 ઉડવું

7

Whistle વ્હીસલ

 સીસોટી

 

8

Word

 વર્ડ

 શબ્દ

9

Picture પિક્ચર

  ચિત્ર

 

10

Draw

 ડ્રો

 દોરવું

11

Know

 નો

 જાણવ

12

Sugar

 સુગર

 ખાંડ

13

Market માર્કેટ

 બજાર

 

14

Beautiful

 બ્યુટીફૂલ

 સુદંર

15

Younger યંગર

 યુવા

 

16

Competition

 કમ્પીટીશન – હરિફાઈ

 

17

Nice

 નાઈસ

 સુંદર

18

Prayer

 પ્રેયર

 પ્રાથના

19

Assembly

 અસેમ્બલી

 સમેલન

20

Near

 નીઅર

 નજીક

21

Birthday

 બર્થડે

 જન્મદિવસ

22

Bicycle

 બાઈસિકલ

 સાયકલ

23

Take

 ટેક

 લેવું

24

Part

 પાર્ટ

 ભાગ

25

Prize

 પ્રાઈઝ

 બક્ષીસ

26

Trophy

 ટ્રોફી

 વિજયનું સ્મારક

27

Accident

 એકસીડન્ટ

 અકસ્માત

28

Unique

 યુનિક

 અનુપમ

29

Mirror

 મિરર

 અરીસો

30

Proud

 પ્રાઉડ

 ગર્વ

31

Ride

 રાઈડ

 વાહનમાં બેસીને જવું

32

Noticed

 નોટીસ

 નોંધયું

33

Behold

 બીહોલ્ડ

 નિરિક્ષણ કરવું

34

Rotate રોટેટ

 કક્ષામાં ફરવું

 

35

Thrill

 થ્રીલ

 કમકમાટ

36

Miracle

 મિરેકલ

 ચમત્કાર

37

Toward

 ટુવર્ડ

 ની દિશામાં

38

Village

 વિલેજ

 ગામડું

39

Leave લીવ

 રજા પરવાનગી

 

40

Roof રુફ

 મકાનનું છાપરું

 

41

Else

 એલ્સ

 અન્યથા

42

Field

 ફીલ્ડ

 ખેતર

43

Flock

 ફ્લોક

 ઉન કે કાપડનો ટુકડો

44

Apply

 એપ્લાય

 લાગુ પાડવું

45

Dream ડ્રીમ

 સ્વપ્ન

 

46

Forever

 ફોરએવર

 હંમેશા

47

Promise

 પ્રોમિસ

 વચન

48

Lecture

 લેક્ચર

 વક્તવ્ય

49

Operate ઓપરેટ

 ચાલુ કરવું

 

50

Patient

 પેસન્ટ

 દર્દી

51

Different

 ડિફરન્ટ

 જુદું

52

Able

 એબલ

 સમર્થ

53

Distribute

 ડીસ્ટ્રીબ્યટૂ

 વિતરણ કરવું

54

Inaugurate

 ઇનોગ્યુરેટ

 વિધિપૂર્વક શરું કરવું

55

Progress

 પ્રોગ્રેસ

 પ્રગતિ

56

Wake up

 વેક અપ

 જાગવું

57

Envelope

 એન્વલોપ

 વીંટવું

58

Change

 ચેન્જ

 અદલાબદલી

59

Return

 રિટર્ન

 પાછું આવવું

60

After

 આફ્ટર

 પછીથી

61

Dinner

 ડીનર

 સાંજનું ભોજન

62

Live

 લીવ્સ

 જીવન

63

Cousin કઝીન

 પિતરાઈ

 

64

Arrange

 અરેન્જ

 ગોઠવવું

65

Civilized

 સિવીલાઈઝડ

 સુધારેલું

66

Scatter સ્કેટર

 વેરવું

 

67

Statue

 સ્ટેચ્યુ

 પુતળું

68

Corner

 કોર્નર

 ખણૂો