ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

During 

 ડ્યુરીંગ

 આ સમય દરમિયાન

2

Chit

 ચીટ

અનૌપચારરક ચિઠ્ઠી

3

Recess

 રિસેસ

 વિશ્રાંતનો સમયગાળો

4

Picnic

 પિકનિક

 ઉજાણી

5

Lake

 લેક

 તળાવ

6

Careful

 કેરફુલ

 સાવધ

7

Noon

 નૂન

 બપોર

8

Row

 રો

 કતાર

9

Gently

 જેન્ટલી

 નરમાશથી

10

Stream

 સ્ટ્રીમ

 પાણીનો પ્રવાહ

11

Doorstep

 ડોરસ્ટેપ

 ઘરની બહારના બારણાં આગળનું પગથીયું

12

Herbal

 હર્બલ

 ઔષધી

13

Product

 પ્રોડક્ટ

 બનાવેલો માલ

14

Quickly

 ક્વીકલી

 ઝડપથી

15

Proof

 પ્રૂફ

 પુરાવો

16

Formula

 ફોર્મુલા

 નુસખો

17

Foam

 ફોમ

ફીણ

18

Satisfy

 સેટીસ્ફાય

 સતુંષ્ટ કરવું

19

Agree

 એગ્રી

 સમંતિ આપવી

20

Function

 ફુંક્શન

 પ્રસંગ

21

Appointment

 અપોઈન્મેન્ટ

 મળવાનો સમય નક્કી કરવો

22

Hungry

 હંગ્રી

ભૂખ્યું

23

Wholesale

 વ્હોલસેલ

 જથ્થાબંધ વેપાર

24

Spoil

 સ્પોઈલ

 બગાડવું

25

Customer

 કસ્ટમર

 ખરીદનાર

26

Raise

 રેઈસ

 ઉઠાડવું

27

Label

 લેબલ

 કાપલી

28

Discount

 ડિસ્કાઉન્ટ

 વળતર

29

Exchange

 એક્ષ્ચેન્જ

 અદલબદલ

30

Strong

 સ્ટ્રોંગ

 મજબુત

31

Visiting card

 વીઝીટીંગ કાર્ડ

 મુલાકાત કાર્ડ

32

Let's

 લેટ્સ

 ચાલો

33

Sure સ્યોર

 પાકા ભરોસાવાળું

 

34

Definitely

 ડેફીનેટલી

 સ્પષ્ટપણે

35

Ask

 આસ્ક

 પૂછવું

36

Enrich

 એનરીચ

 સમદ્ધૃ બનાવવું

37

External

 એક્ષટર્નલ

 બાહ્ય

38

Control  

 કન્ટ્રોલ

નિયંત્રણ

39

Dandruff

 ડેન્ડ્રફ

 ખોડો

40

Premature

 પ્રેમચ્યુર

 યોગ્ય

41

Fragrance

 ફ્રાગરન્સ

 સુવાસ

42

Blend

 બ્લેન્ડ

 ભળી જવું

43

Coconut

 કોકોનટ ૦

 નારિયેળ

44

Massage

 મસાજ

 માલિશ

45

Scalp

 સ્કાલ્પ

 માથા ઉપરની વાળવાળી ચામડી

46

Rinse

 રીન્સે

 વીંછળવું

47

Necessary  

 નેસેસરી

આવશ્યક

48

Safe

 સેફ

 કુશળ

49

Ingredients

 ઇન્ગ્રીડીઅન્ટ

 મિશ્રણનું દ્રવ્ય ઘટક