ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Here

 હિઅર

 અહિયા

2

Imaginary

 ઈમેજીનરી

 કાલ્પનનક

3

Interview

 ઇન્ટરવ્યુ

 નોકરી માટે ઉમેદવારીની મૌખિક પરીક્ષા  

4

Famous

 ફેમસ

 પ્રખ્યાત

5

Astronaut

 એસ્ટ્રનાટ

 અવકાશયાત્રી

6

Listen

 લીસન

 સાંભળવું

7

Pair

 પેર

 જોડ

8

Dramatize

 ડ્રામાટાઈઝ

 નાટકીય વર્તન કરવું

9

Programme

 પ્રોગ્રામ

 કાયક્રમ

10

Born

 બોર્ન

 જન્મ

11

Graduation

 ગ્રેજ્યુએશન

 વિદ્યાની પદવી લેવી

12

Institute

 ઇન્સ્ટીટયુટ

 કેળવણી ઈ.ના સંવર્ધન માટે સ્થપાયેલ સંસ્થા

13

Special

 સ્પેશિયલ

 ખાસ  

14

Bring

 બ્રીંગ

 લાવવુ

15

Space

 સ્પેસ

 જગ્યા

16

Idol

 આઈડોલ

 મૂર્તિ

17

Inspire

 ઇન્સ્ટ્પાયર

 શ્વાસ અંદર લેવો

18

Country

 કન્ટ્રી

 દેશ

19

Origin

 ઓરિજિન

 ઉદગમસ્થાન

20

In fact

 ઈન ફેક્ટ

 ખરું જોતા

21

Stay

 સ્ટે

 ટેકો

22

Developed

 ડેવલોપ

 વિકસિત  

23

Religious

 રીલીજીયસ

 ધાર્મિક

24

Theatre

 થિયેટર

 નાટયગૃહ  

25

Newspaper

 ન્યઝૂ પેપર

 સમાચારપત્ર

26

Advertisement

 એડવર્ટાઇઝમેન્ટ

 જાહેરાત

27

Appear

 અપિયર

 હાજર થવું

28

Officer

 ઓફિસર

 પદાધિકારી

29

Riddle

 રીડલ

 સમસ્યા  

30

Solve

 સોલ્વ

 ઉકેલ કરવો

31

Begin

 બિગીન

 શરૂ કરવું  

32

Lovely

 લવલી

 અત્યંત સુંદર

33

Tongue

 ટંગ

 જીભ

34

Never

 નેવર

 ક્યારેય નહિ

35

Silently

 સાઈલેન્ટલી

 ચુપ ચાપ

36

Everyone

 એવરીવન

 દરેક જણ

37

Contest

 કન્ટેસ્ટ

 વાંધો ઉઠાવવો

38

Host

 હોસ્ટ

 સમદુાય

39

Competition

 કમ્પીટીસન

 હરીફાઇ

40

Scorer

 સ્કોરર

 રમતમા ખેલાડીએ પ્રાપ્ત કરેલા ગણુ નોંધનાર  

41

Expert

 એક્ષ્પર્ટ

 નિષ્ણાત  

42

Eagerly

 ઇગરલી

 આતરુતા

43

Finger

 ફિંગર

 આંગળી

44

Maximum

 મેક્ષિમમ

 મોટામાાં મોટી સંખ્યા

45

Quick

 ક્વિક

 ઝડપી

46

Arrange

 અરેન્જ

 ગોઠવવું  

47

Something

 સમથીંગ

 કાંઈક

48

Reach

 રીચ

 પહોચવું

49

Correct

 કરેક્ટ

 સાચુ

50

Scholarship

 સ્કોલરશીપ

 શિષ્યવૃત્તિ

51

Confuse

 કન્ફયઝુ

 ગુચવી નાખવું

52

'Choose

 ચૂઝ

 પસંદ કરવુ

53

Put

 પુટ

 મુકવુ

54

Another

 અનધર

  વધારાનું  

55

Believe

 બીલીવ

 માનવુ

56

Amount

 અમાઉન્ટ

 મૂલ્ય

57

Buzzer

 બઝર

 સુચના કે સંદેશા આપવાનુ વીજળીનુ સાધન  

58

Fund

 ફંડ

 ભંડોળ

59

Great

 ગ્રેટ

 મહાન  

60

Carefully

 કેરફૂલી

 સાવચેતીથી

61

Found

 ફાઉન્ડ

 સ્થાપના કરવુ

62

Agent

 એજન્ટ

 આડતીયો

63

Member

 મેમ્બર

 સભ્ય

64

Legislative

 લેજીસ્ટ્લેટીવ

 કાયદા ઘડનારુ

65

Agriculture

 એગ્રીકલ્ચર

 ખેતીવાડી

66

Governor

 ગવર્નર

 રાજ્યપાલ

67

Resident

 રેસીડેન્ટ

 રહેનારું

68

Suppose

 સપોસ

 માનવુ

69

Prepare

 પ્રિપેર

 તૈયારી કરવી

70

Sentence

 સેન્ટેન્સ

 વાક્ય

71

About

 અબાઉટ

 આસપાસ

72

Following

 ફોલોવિંગ

 અનુયાયીઓ  

73

Decide

 ડીસાઈડ

 નિર્ણય કરવો

74

Unique

 યુનિક

 અનપુમ

75

Category

 કેટેગરી

 વર્ગ

76

Discover

 ડિસ્કવર

 સભાન થવુ

77

Now

 નાવ

 હાલ

78

Frame

 ફ્રેમ

 આકાર આપવો

79

Below

 બીલો

 નીચે