ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

hunter

 હન્ટર

 શિકારી

2

herd

 હર્ડ

 ટોળું

3

deer

 ડીઅર

 હરણ

4

to graze

 ગ્રેઝ

 ચરવું

5

lush green

 લશ ગ્રીન

 લીલુંછમ

6

meadow

 મેડો

 બીડ

7

suddenly

 સડન્લિ

 એકાએક, અચાનક

8

female

 ફિમેલ

 નારી, નારિજાતિનું

9

to crawl

 ક્રોલ

 ધીમે ધીમે સરકવું

10

silently

 સાઇલન્ટલી

 અવાજ વિના, શાંતિથી, ચુપચાપ

11

leapt (to leap)

 લેપ્ટ

 કૂદ્યું

12

cub

 કબ

 બચ્ચું

13

meal

 મીલ

 ખોરાક

14

to sparkle

 સ્પાર્કલ

 ચમકવું

15

envy

 એન્વિ

 ઈર્ષા, અદેખાઈ

16

lucky

 લકિ

 નસીબદાર

17

to train

 ટ્રેન

 કેળવવું, તાલીમ આપવી

18

to hunt

 હન્ટ

 શિકાર કરવો

19

comfortable

 કમ્ફર્ટેબલ

 સ્વસ્થ, આરામદાયક

20

own

 ઓન

 પોતાનું

21

to follow

 ફૉલો

 પાછળ પાછળ જવું

22

experience

 ઇક્સપિઅરિઅન્સ

 અનુભવ

23

to set

 સેટ

 આથમી જવું, અસ્ત થવું

24

hid (to hid)

 હિડ

 છુપાવ્યું

25

thick

 થિક

 ગાઢ

26

stream

 સ્ટ્રીમ

 ઝરણું 

27

net

 નેટ

 જાળ

28

spear

 સ્પીઅર

 ભાલો

29

tiny

 ટાઈની

 નાના

30

bright

 બ્રાઇટ

 ચમકતું

31

slave

 સ્લેવ

 ગુલામ

32

to drag

 ડ્રેગ

 ખેંચવું, ખસેડવું

33

to sniff

 સ્નિફ

 સૂંઘવું

34

alas

 અલાસ

 અરેરે! અફસોસ!

35

Dark

 ડાર્ક

 ઘાટું

36

stain

 સ્ટેન

 ડાઘ

37

cheek

 ચીક

 ગાલ

38

to weep

 વીપ

 રડવું

39

wise

 વાઈઝ

 સમજદાર, ડાહ્યું

40

to understand

 અન્ડરસ્ટેન્ડ

 સમજવું

41

club

 ક્લબ

 ડાંગ

42

wicked

 વિકિડ

 દુષ્ટ

43

to hate

 હેટ

 ધિક્કારવું

44

rule

 રૂલ

 નિયમ

45

tribe

 ટ્રાઈબ

 જમાત, જાતિ

46

lazy

 લેઝિ

 આળસુ

47

thief

 થીફ્

 ચોર

48

dishonour

 ડિઝઑનર

 અપમાન, બદનામ

49

forever

 ફેરવર

 હમેંશને માટે

50

facts

 ફેક્ટ્સ

 માહિતી, હકીકત

51

height

 હાઇટ

 ઊંચાઈ

52

marurity

 મટ્યૂરિટી

 પતિપક્વતા, પુખ્ત

53

identification

 આઇડેન્ટિફિકેશન

 ઓળખ

54

leopard

 લેપર્ડ

 દીપડો

55

isolated

 આઇસોલિટીડ

 છુંટુંછવાયું

56

spot

 સ્પોટ

 ડાઘ

57

cluster

 ક્લસ્ટર

 ઝૂમખું

58

habitat

 હેબિટટ

 નિવાસસ્થાન

59

presently

 પ્રેઝન્ટલિ

 હાલમાં

60

habit

 હેબિટ

 ટેવ, આદત

61

to maintain

 મેન્ટેન

 હોય તેટલું રાખવું, વધઘટ થવી નહીં

62

distance

 ડિસ્ટન્સ

 અંતર

63

to creep

 ક્રીપ

 સરકવું (crept ભૂ.કા.)

64

behind

 બિહાઇન્ડ

 પાછળ

65

prey

 પ્રે

 શિકાર

66

to preserve

 પ્રિઝર્વ

 સાચવવું

67

to cause

 કૉઝ

 અસર થવી-કરવી

68

death

 ડેથ

 મૃત્યુ, મોત

69

solitary

 સોલિટરિ

 એકલવાયું

70

group

 ગ્રુપ

 સમૂહ, ટોળું

71

to separate

 સેપરિટ

 જુદું, વિખૂટું

72

diet

 ડાયટ

 ખોરાક

73

buck

 બક

 કાળિયાર

74

hare

 હેઅર

 સસલું

75

silver-grey

 સિલ્વર ગ્રે

 રૂપેરી 

76

fur

 ફર

 રુંવાટી

77

high-pitched

 હાઈ-પિચ્ડ

 તીવ્ર, તીક્ષ્ણ

78

whistle

 વિસલ

 સિસોટીના જેવો તીણો અવાજ