ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

Severe

 સિવિઅર

 ખૂબ, ગંભીર

2

impossible

 ઇમ્પોસિબલ

 અશક્ય

3

unbearable

 અનબેઅરબલ

 અસહ્ય

4

dentist

 ડેન્ટિસ્ટ

 દાંતનો ડૉક્ટર

5

competent

 કૉમ્પિટન્ટ

 હોશિયાર, સામર્થ્યવાળું

6

terrible

 ટેરિબલ

 ભયાનક

7

wide

 વાઈડ

 પહોળું

8

probe

 પ્રોબ

 તપાસવાનું સાધન

9

spot

 સ્પૉટ

 ડાઘ

10

cavity

 કેવિટી

 પોલાણ, ખાડો

11

startled

 સ્ટાર્ટલ્ડ

 આશ્ચર્યચકિત થયેલો

12

to prescribe

 પ્રિસક્રાઇબ

 અમુક દવા વાપરવા કહેવું

13

to subside

 સબસાઇડ

 ઓછું થવું

14

further

 ફર્ધર

 આગળનું

15

treatment

 ટ્રીટમેન્ટ

 ઉપચાર, સારવાર

16

possible

 પોસિબલ

 શક્ય

17

substance

 સબસ્ટન્સ

 વિશિષ્ટ પ્રકારનો પદાર્થ

18

filler

 ફિલર

 પોલાણ ભરવાનો પદાર્થ

19

patient

 પેશન્ટ

 દર્દી

20

to spare

 સ્પેઅર

 ફાજલ પાડવું, ફાળવવું

21

sweets

 સ્વિટસ

 મીઠાઇ

22

regularly

 રેગ્યુલર્લિ

 નિયમિત રીતે

23

tiny

 ટાઈની

 ખૂબ નાનું, ઝીણું

24

bit

 બિટ

 ટુકડો

25

stuck (past tense of stick) સ્ટક

 ચોંટી ગયેલું

 

26

gum-line

 ગમ-લાઇન

 પેઢાં

27

gentle

 જેન્ટલ

 હળવું

28

stroke

 સ્ટ્રોક

 ધીમે રહીને હાથ ફેરવવો

29

reason

 રીઝન

 કારણ

30

requirement

 રિક્વાયરમન્ટ

 જરૂરિયાત

31

dental

 ડેન્ટલ

 દાંતને લગતું

32

hygiene

 હાઇજિન

 આરોગ્ય

33

surface

 સર્ફિસ

 સપાટી, બહારનો ભાગ

34

space

 સ્પેસ

 જગ્યા

35

germs

 જર્મઝ

 જંતુ

36

food particles

 ફૂડ પાર્ટીક્લ્સ

 ખાદ્ય પદાર્થના નાના ટુકડા

37

eventually

 ઈવેન્ટ્યુએલિ

 આખરે, પરિણામે

38

to destroy

 ડીસ્ટ્રોઈ

 નાશ કરવું

39

enamel coating

 ઇનેમલ કોટિંગ

 દાંત પરનું પડ

40

construction

 કન્સ્ટ્રક્શન

 રચના

41

layer

 લેઅર

 પડ

42

uppermost

 અપરમોસ્ટ

 સૌથી ઉપરનું

43

slightly

 સ્લાઇટલી

 બહુ થોડું, જરા

44

innermost

 ઇનરમોસ્ટ

 સૌથી અંદરનું

45

to exist

 ઈગ્ઝીસ્ટ

 અસ્તિત્વમાં હોવું

46

permanent

 પર્મનન્ટ

 કાયમી

47

to shed

 શેડ

 ખરી પડવું, પડી જવું

48

function

 ફંક્શન

 કાર્ય

49

jaw

 જૉ

 જડબું

50

classmate

 ક્લાસમેટ

 સહધ્યાયી

51

fractured

 ફ્રેક્ચર્ડ

 બટકી ગયેલું

52

to consult

 કન્સલ્ટ

 સલાહ લેવી

53

to examine

 ઈગ્ઝેમિન

 તપાસવું

54

to suggest

 સજેસ્ટ

 સૂચવવું

55

restoration

 રિસ્ટૉરશન

 સમું કરવું, સુધારવું

56

material

 મટીઅરિઅલ

 પદાર્થ, દ્રવ્ય

57

uneven

 અનીવન

 ઊંચું-નીચું, આઘું-પાછું

58

embarrassed

 ઇમ્બેરસ્ડ

 સંકોચ, શરમ

59

advise

 ઍડવાઈસ

 સલાહ

60

physical

 ફિઝિકલ

 શારીરિક

61

deformity

 ડિફૉર્મિટી

 શારીરિક ખોડ

62

solution

 સલુશન

 ઉકેલ

63

alignment

 અલાઇન્મેન્ટ

 એક લીટી/ હારમાં મૂકવું

64

valuable

 વેલ્યૂઅબલ

 કીમતી

65

to advance

 ઍડ્વાન્સ

 પ્રગતિ કરવી

66

topic

 ટૉપિક

 વિષય

67

guidance

 ગાઈડન્સ

 માર્ગદર્શન