ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

musician

 મ્યુઝિશન

 સંગીતકાર

2

to train

 ટ્રેન

 તાલીમ આપવી/લેવી

3

vocal music

 વૉકલ મ્યુઝિક

 મોઢે ગવાતું ગીત

4

to enter

 એન્ટર

 પ્રવેશ કરવો

5

experiment

 ઇક્સપેરિમન્ટ

 પ્રયોગ

6

instrument

 ઇન્સ્ટ્રુમન્ટ

 વાદ્ય

7

classical

 કલેસિકલ

 શાસ્ત્રીય

8

to practice

 પ્રેક્ટિસ

 અભ્યાસ કરવો

9

effect

 ઇફેક્ટ

 અસર

10

to approve

 અપ્રૂવ

 પસંદ કરવું

11

to follow

 ફૉલો

 અનુસરવું, પાછળ જવું

12

desire

 ડીઝાયર

 ઈચ્છા

13

to declare

 ડિકલેઅર

 જાહેર કરવું

14

to support

 સ્પૉર્ટ

 ટેકો આપવો

15

overjoyed

 ઓવરજોઇડ

 ખૂબ આનંદમાં

16

to modify

 મોડીફાઈ

 ફેરફાર કરવો

17

western

 વેસ્ટર્ન

 પશ્ચિમનું

18

suitable

 સૂટબલ

 અનુકૂળ, બંધબેસતું

19

pure

 પ્યુઅર

 શુદ્ધ

20

gathering

 ગેધરીંગ

 સભા, મેળાવડો

21

nephew

 નેફયુ

 ભત્રીજો, ભાણો

22

performing artist

 પરફોર્મિંગ આર્ટિસ્ટ

 જાહેરમાં ગાતા/બજાવતા કલાકાર

23

appreciation

 અપ્રીશીએશન

 વખાણ

24

to express

 ઇક્સપ્રેસ

 વ્યક્ત કરવું

25

wish

 વિશ

 ઈચ્છા

26

to perform

 પરફોર્મ

 ગાવું, બજાવવું

27

performance

 પસરફોર્મન્સ

 જાહેર પ્રદર્શન, રજૂઆત

28

relative

 રિલેટિવ

 સંબંધી

29

competition

 કોમ્પિટિશન

 હરીફાઈ, સ્પર્ધા

30

sound

 સાઉન્ડ

 ધ્વનિ, અવાજ

31

flowing

 ફ્લોઇંગ

 વહેતું

32

stream

 સ્ટ્રીમ

 ઝરણું 

33

depth

 ડેપ્થ

 ઊંડાણ

34

depressed

 ડિપ્રેસ્ડ

 નિરુત્સાહી

35

determined

 ડિટરમિન્ડ

 કૃતનિશ્ચય

36

incident

 ઇન્સિડન્ટ

 પ્રસંગ, બનાવ

37

to double

 ડબલ

 બમણું કરવું

38

aspect

 એસપેક્ટ

 પાસું

39

to incorporate

 ઇનકોર્પોરેટ

 માં મેળવી એક કરી દેવું

40

specialty

 સ્પેશલ્ટિ

 વિશેષતા

41

technique

 ટેકનિક

 કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત

42

to invent

 ઇન્વેન્ટ

 નિર્માણ કરવું

43

tune

 ટ્યુન

 સૂર

44

to produce

 પ્રડ્યુસ

 ઉત્પન્ન કરવું

45

vision

 વિઝન

 કલ્પના, સ્વપ્ન, દષ્ટિ

46

finally

 ફાઇનલી

 અંતે, છેવટે

47

untiring

 અનટાયરિંગ

 અથાક

48

effort

 એફર્ટ

 સખત શ્રમ, પરિશ્રમ

49

understanding

 અન્ડરસ્ટેન્ડિંગ

 સમજ

50

to create

 ક્રિએટ

 નિર્માણ કરવું

51

wonderful

 વન્ડરફૂલ

 અદભૂત

52

winner

 વિનર

 વિજેતા

53

passion

 પેશન

 ઉત્કટ ભાવના

54

award

 ઍવોર્ડ

 ઈનામ

55

ceremony

 સેરિમનિ

 વિધિ, સમારંભ