ક્રમ

સ્પેલિંગ

ઉચ્ચાર

અર્થ

1

darling

 ડાર્લિંગ

 પ્રિય, વહાલું

2

devil

 ડેવિલ

 રાક્ષસ

3

to disappear

 ડિસપિઅર

 નાસી જવું, અદ્રશ્ય થવું

4

to caress

 કરેસ

 પંપાળવું

5

fur

 ફર

 પ્રાણીની રુવાંટી

6

to appear

 અપીઅર

 હાજર થવું, દેખાવું, પ્રગટવું

7

understanding

 અન્ડરસ્ટેન્ડિંગ

 સમજ

8

to accompany

 અકમ્પનિ

 ની સાથે રહેવું, નો સાથ આપવો

9

to develop

 ડીવેલપ

 વિકસાવવું, ખીલવું, વધવું

10

attraction

 એટ્રેકશન

 આકર્ષણ

11

tender

 ટેન્ડર

 નાજુક, કોમળ

12

refreshing

 રિફ્રેશીંગ

 તાજું કરનાર, તાજગીભર્યું

13

jerk

 જર્ક

 ઝટકો, આંચકો

14

gradually

 ગ્રેડયુઅલી

 ધીમે ધીમે

15

appetite

 એપિટાઈટ

 ભૂખ

16

to stare

 સ્ટેઅર

 એકીટસે જોવું

17

to sense

 સેન્સ

 જાણવું, સમજવું

18

passage

 પેસિજ

 જવાનો માર્ગ

19

freedom

 ફ્રીડમ

 સ્વતંત્રતા, મુક્તિ, છુટકારો

20

horizon

 હરાઇઝન

 ક્ષિતિજ

21

wonder

 વન્ડર

 નવાઈ, વિસ્મય

22

separation

 સેપરેશન

 વિખૂટા પડવું તે

23

prison

 પ્રિઝન

 જેલ

24

stillness

 સ્ટીલનિસ

 ગાઢ શાંતતા, નીરવ શાંતિ

25

distant

 ડિસ્ટન્ટ

 દૂર આવેલું

26

to strike

 સ્ટ્રાઈક

 ની સાથે અથડાવવું

27

ferocious

 ફરોકશસ

 વિકરાળ

28

firm

 ફર્મ

 સ્થિર, સજ્જડ

29

slightly

 સ્લાઇટલી

 જરાક, થોડુંક જ

30

bent (past tense of a ‘to bend’)

 બેન્ટ

 નમેલું

31

cruel

 ક્રુઅલ

 ક્રૂર

32

enemy

 એનિમી

 શત્રુ, દુશ્મન

33

faint

 ફેન્ટ

 ઝાંખું

34

to devour

 ડિવોઅર

 ખાઈ જવું

35

to debate

 ડિબેટ

 વાદવિવાદ કરવો, ચર્ચા કરવી

36

to declare

 ડિકલેઅર

 જાહેર કરવું, જણાવવું

37

wise

 વાઇઝ

 સમજદાર, ડહાપણવાળું