પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
(1) લેખકે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કયો સંકલ્પ કર્યો? તેમાં એમને કઈ મુશ્કેલીઓ નડી?
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
1. લેખક કે વહેલા ઉઠવાના સંકલ્પ કેમ કર્યો?
જવાબ: લેખકના મતે રોજ સાતને બદલે પાંચ વાગે ઊઠે તો વર્ષે 720 કલાક બચે. ને પચાસ વર્ષ ઉઠવાનું બચે. ને પચાસ વર્ષની જીંદગીમાં 36000 કલાક બચે. એટલે કે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી જિંદગીના લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય. આ વિચારથી ભોળવાઈ ને લેખકે વહેલો ઉઠવાનો સંકલ્પ કર્યો.
2. કેટલાક લોકોને કેવી ધૂન વળગે છે? અને એના માટે લેખક કયું ઉદાહરણ આપે છે?
જવાબ: કેટલાક લોકો ને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. આ ધૂનને લેખક સુરજના દ્રષ્ટાંત થી સમજાવે છે. જેમ સૂરજ વર્ષમાં અમુક મહિના થોડી સેકન્ડો મોડો ઉગે છે. અને અમુક મહિના આઈસક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોને જેમ થોડી થોડી સેકન્ડો વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની ઇચ્છા રાખનાર માનવીનું શું ગજું.

3. પત્ની ના 'પાળો ત્યારે ખરા' વાક્યની લેખકના સબંધી ઉપર શી અસર થઈ?
જવાબ: પત્ની ના' પાળો ત્યારે ખરા' વાક્યની લેખકના સબંધી ઉપર અસર થઈ કે, તેમનો મિજાજ છટક્યો આખી સોસાયટી ગજાવતા બોલવા લાગ્યા. એટલે શું તું તારા મનમાં શું સમજે છે. હું તે કઈ.... અને ખલાસ મિજાજ છટક્યો.
જવાબ: પત્ની ના' પાળો ત્યારે ખરા' વાક્યની લેખકના સબંધી ઉપર અસર થઈ કે, તેમનો મિજાજ છટક્યો આખી સોસાયટી ગજાવતા બોલવા લાગ્યા. એટલે શું તું તારા મનમાં શું સમજે છે. હું તે કઈ.... અને ખલાસ મિજાજ છટક્યો.
4. વિધાન સમજાવો: 'વા વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું'
જવાબ: લેખકના એક સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવા નો સંકલ્પ કરેલો. પરંતુ તેમનો સ્વભાવ જ વાત વાતમાં ચિડાઈ જાય તેવો હતો. એમણે કરેલો સંકલ્પ તેમની પત્નીએ સાંભળ્યો ત્યારે તે વ્યંગ્ય માં બોલી તમારો સંકલ્પ તો ગમ્યો. પણ 'પાળો ત્યારે ખરા'. આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. જે વ્યક્તિનો સ્વભાવ વાતવાતમાં ચિડા વવા નો હોય તે પોતાના ક્રોધ પર કાબૂ શી રીતે રાખી શકવાની?

5. વૈશાખના વંટોળ અને શિયાળા ની શરદી ના ઉદાહરણ દ્વારા લેખક આત્મા સુધારણાના મોજાં કેવુ કહે છે?
જવાબ: વૈશાખની બપોરે વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે. શિયાળાની સવારે જગતના કોઇ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજુ આવી આપણા પર કબજો જમાવે છે. પછી આખો દિવસ રડાવી રડાવીને અંતે આવ્યું હતું. એમ અનંતમાં ચાલ્યું જાય છે. એમ આત્મા સુધારણાનું મોજુ પણ વૈશાખના વંટોળ અને શિયાળાની શરદીની જેમ દર વર્ષે આવે છે અને પછી ઉડી જાય છે.

6. પોતાની જાતને સુધારવાના પ્રયાસને ઉસ્તાદના ઉદાહરણ દ્વારા સમજાવો:
જવાબ: ઉસ્તાદ ના જલસામાં સંગીતનું વાતાવરણ બરાબર જામ્યુ હોય ત્યારે ઉંઘ નુ જોકુ આપણને પાવન કરે છે. પછી તબલાની એક જબરજસ્ત થાપ પડતા આપણને ચમકાવી ને પાછુ ભાગી જાય છે. આમ આત્મા સુધારણાનુ મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે.

7. 'આત્મા સુધારણાનો ઉત્સવ બેસતા વર્ષે આવે છે અને પછી ઉડી જાય છે' એ વાત લેખક અન્ય કયા દૃષ્ટાંત દ્વારા સમજાવે છે?
જવાબ: આત્મા સુધારણા ઉત્સાહ બેસતા વર્ષે આવી ને ઉડી જાય છે. એ વાત આ બાબતના જોવા મળે છે. (1) વર્ષના આરંભે જોવા વ્યાયામ વીરો આખા વર્ષમાં જોવા નહીં મળે.
જવાબ: આત્મા સુધારણા ઉત્સાહ બેસતા વર્ષે આવી ને ઉડી જાય છે. એ વાત આ બાબતના જોવા મળે છે. (1) વર્ષના આરંભે જોવા વ્યાયામ વીરો આખા વર્ષમાં જોવા નહીં મળે.
(2)કારતક ની શરૂઆત માં જોવા મળતા ગીતાભક્તો તો બીજા અગિયાર મહિનામાં જોવા નહીં મળે.
(3) બેસતા વર્ષને બીજા અઠવાડિયે જોવા મળતા સંયમી જનો પછી આખા વર્ષમાં ક્યારેય જોવા મળતા નથી.
8. ફરી થી બેસતુ વર્ષ આવે ત્યારે લેખક કેવા સ્વપ્નમાં રાચે છે?
જવાબ: ફરીથી બેસતુ વર્ષ આવે છે. અને લેખક સ્વપ્નમાં રાચવા બેસી જાય છે. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખે છે. ક્યારેક સહેજ સુધરતા લાગે છે. તો ક્યારેક નાગલોક માં જઈને પ્રિયતમ ને ભૂલી જનાર રાજકુમારની જેમ નવી પ્રવૃત્તિ ની ધમાલ માં સંકલ્પો વિસરી જાય છે. પાછા ફરી થી દ્રઢ નિશ્ચયી બને છે.

9. આ વર્ષે તમારા જન્મદિને તમે કયા સંકલ્પો લેશો? શા માટે?
જવાબ: આ વર્ષે મારા જન્મદિવસે હું આ મુજબના સંકલ્પો લઈશ:
જવાબ: આ વર્ષે મારા જન્મદિવસે હું આ મુજબના સંકલ્પો લઈશ:
1. સવારે વહેલો ઉઠીશ.
2. નિત્યક્રમ પતાવીને અભ્યાસ કરવા બેસીશ.
3. માતાપિતાને પગે લાગીશ.
4. દાદાને ઘરકામમાં મદદ કરીશ.
5. ટીવી જોવામાં જાજો સમય નહિ બગાડું.
6. નિયમિત કસરત કરીશ.
7.જૂઠું નહીં બોલું.
8.વ્યસનથી દૂર રહીશ.
અથવા
10. સમાજમાં બેસતા વર્ષે ક્યા મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરુ થઈ જાય છે?
ઉત્તર – નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે: (1) આખું વર્ષ વહેલા ઊઠવું. (2) નિયમિત નોંધપોથી લખવી. (3) આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહિ. (4) કદી ચા ન પીવી. (5) હંમેશા દોઢ કલાક કાંતવું. (6) ત્રણ કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ. (7) રોજ ગીતાનો એક-એક શ્ર્લોક મોઢે કરવો. (8) પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો.
11. નવા વર્ષના સંકલ્પોને લેખક કોની કોની સાથે સરખાવે છે?
ઉત્તર – નવા વર્ષના સંકલ્પોને લેખક વહેલી પરોઢના ઝાકળ સાથે, વૈશાખની બપોરે ફૂંકાતા વંટોળીયા સાથે, શિયાળાની સવારે આવતા શરદીના મોજા સાથે અને કોઈ ઉસ્તાદના સંગીતના જલસામાં આવતા ઊંઘના ઝોકા સાથે સરખાવે છે.
12. બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં ક્યા વિચારો આવે છે?
ઉત્તર – બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમને જીવનનાં વર્ષો નિરર્થક સરી જતાં લાગે છે. તેથી એકદમ કંઈક કરી નાખવું, એવા વિચાર તેમના મનમાં આવે છે.
13. ‘સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવાં છે.’ એમ રોમાં રોલાં શા માટે કહે છે?
ઉત્તર – જેમ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક એ તીર ધાર્યા નિશાન તરફ ઊઠશે એમ સંકલ્પોરૂપી છોડ પણ ફૂલીફાલીને મહેકી ઊઠશે. આથી લેખક રોમાં રોલાંના શબ્દો ટાંકીને કહે છે કે ‘સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવાં છે.’
14. આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજુ કરો.
ઉત્તર - આ પાઠમાંનો એક વિનોદી ભાગ : લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો, પણ એ પાળી બતાવો ત્યારે સાચા! આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખુબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) નવા વર્ષના સંકલ્પોની બાબતમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખીને હાસ્યલેખ સર્જ્યો છે?
ઉત્તર – માનવી સંકલ્પ કરે છે, પણ એ પાળી શકતો નથી. એ માટે તે એક કે બીજા બહાને મનને મનાવ્યા કરે છે. માનવસ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્યલેખ સર્જ્યો છે.
(2) નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે?
ઉત્તર - નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતાં નથી ; કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દરચના હરીફાઈના અરધા ભરાયેલા વ્યૂહની જેમ એમ ને એમ પડ્યા રહે છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
1. લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે?
જવાબ: લેખક નવા સંકલ્પો નવા વર્ષે કરેછે.
2. પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવાનો સંકલ્પ લેખક ક્યારે કરે છે?
જવાબ: નવા વર્ષે એટલે કે બેસતા વર્ષે લેખક પાઈએ પાઈનો હિસાબ રાખવાનો સંકલ્પ કરે છે.
જવાબ: નવા વર્ષે એટલે કે બેસતા વર્ષે લેખક પાઈએ પાઈનો હિસાબ રાખવાનો સંકલ્પ કરે છે.
3. આખા સમાજમાં બેસતુ વર્ષ ક્યારે છે એમ ક્યારે જાણી શકાય?
જવાબ: જે દિવસે લોકો જુદા-જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતુ વર્ષ છે.
જવાબ: જે દિવસે લોકો જુદા-જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતુ વર્ષ છે.
4. બેસતા વર્ષે સામાન્ય જનો ના મન માં કયા વિચારો આવે છે?
જવાબ: બેસતા વર્ષે સામાન્ય જનો ના મનમાં એકા એક વિચાર આવે છે કે, આપણ ને પણ બુદ્ધ મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવન ના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે. અને કદમ કઈક કરી નાખવું એવો વિચાર આવે છે.

5. આત્મા સુધારણા શબ્દ નો અર્થ આપો.
જવાબ: આત્મા સુધારણા એટલે પોતાની જાતને સુધારવી તે.
જવાબ: આત્મા સુધારણા એટલે પોતાની જાતને સુધારવી તે.
6. લેખકને બેસતા વર્ષે કોઈએ શી સલાહ આપી?
જવાબ: લેખકને બેસતા વર્ષે કોઇએ સલાહ આપી કે તેમણે આત્મા સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો જોઇએ.
જવાબ: લેખકને બેસતા વર્ષે કોઇએ સલાહ આપી કે તેમણે આત્મા સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો જોઇએ.
7. સંકલ્પો ન પળાતાં લેખકને કયો વિચાર આવે છે? શું એ વિચાર ટકે છે ખરો?
ઉત્તર - સંકલ્પો ન પળાતાં લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહિ, પણ તેમનો એ વિચાર ટકતો જ નથી.
ઉત્તર - સંકલ્પો ન પળાતાં લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહિ, પણ તેમનો એ વિચાર ટકતો જ નથી.
8. બેસતા વર્ષના દિવસે લેખક થી કેટલા વાગે ઉઠાયું?
જવાબ: બેસતા વર્ષના દિવસે લેખક થી પાંચ ઉઠાયુ.
જવાબ: બેસતા વર્ષના દિવસે લેખક થી પાંચ ઉઠાયુ.
9. લેખક કે કયા દિવસે વહેલા ઉઠવાનો સંકલ્પ તાજો કરી એલાર્મ ગોઠવ્યું?
જવાબ: લેખકે સાતમના દિવસે વહેલા ઉઠવાનો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યુ.
જવાબ: લેખકે સાતમના દિવસે વહેલા ઉઠવાનો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યુ.
10. માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું?
ઉત્તર – માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહિ પીવાનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહિ.
11. કઈ રાત્રે ઘડિયાળ બંધ થઈ ગયું? કેમ?
જવાબ: લેખકે વદ પડવાની રાતે ઘડિયાળ ગોઠવ્યુ. પણ લેખક ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગે જ ઘડિયાળ બંધ થઈ ગયુ.
જવાબ: લેખકે વદ પડવાની રાતે ઘડિયાળ ગોઠવ્યુ. પણ લેખક ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગે જ ઘડિયાળ બંધ થઈ ગયુ.
12. લેખકના મતે સવારે વહેલા ઉઠવાના સંકલ્પ નો ભંગ કેમ થતો નથી?
જવાબ: લેખકે સાડા પાંચે જાગીને એલાર્મ બંધ કર્યા પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી સંકલ્પ નો ભંગ થતો નથી એવું લેખકનું માનવું છે.
જવાબ: લેખકે સાડા પાંચે જાગીને એલાર્મ બંધ કર્યા પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી સંકલ્પ નો ભંગ થતો નથી એવું લેખકનું માનવું છે.
13. ચા ન પીવાનો સંકલ્પ કેટલા અઠવાડિયા ચાલ્યો?
જવાબ: ચા ન પીવાનો સંકલ્પ થોડા અઠવાડિયા ચાલ્યો.
જવાબ: ચા ન પીવાનો સંકલ્પ થોડા અઠવાડિયા ચાલ્યો.
14. ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચળાવી શકતી નથી?
ઉત્તર - ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી અને ચાની જાહેરખબરો વગેરે કોઈ ચળાવી શકતાં નથી.
15. ઈન્દ્રનું ઈન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો?
ઉત્તર – લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઈન્દ્રનું ઈન્દ્રાસન ડોલાવનાર હતો.

16. ચા છોડી દેનાર માણસ એ ફરીથી ચા પીવાનું શા માટે શરૂ કર્યું?
જવાબ: ચા છોડી દેનાર માણસ માંદગીની માયા માં લપટાયા ત્યારે તેમણે થોડા ઉપવાસ કરવા પડ્યા. ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું, કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે હળવે રહીને ચા પીવા માંડી.
જવાબ: ચા છોડી દેનાર માણસ માંદગીની માયા માં લપટાયા ત્યારે તેમણે થોડા ઉપવાસ કરવા પડ્યા. ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું, કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે હળવે રહીને ચા પીવા માંડી.
17. લેખકના મતે કયા સંકલ્પ માંદગીના બહાને સ્વર્ગે સિધાવ્યો?
જવાબ: લેખકના મતે ચા ન પીવાનો સંકલ્પો ના બહાને સ્વર્ગે સિધાવ્યો અને ફરી થી એણે પુનર્જન્મમાં ન લીધો
જવાબ: લેખકના મતે ચા ન પીવાનો સંકલ્પો ના બહાને સ્વર્ગે સિધાવ્યો અને ફરી થી એણે પુનર્જન્મમાં ન લીધો
18. સિગારેટ છોડવાનો સંકલ્પો કોના આગ્રહથી કરવો પડે છે?
જવાબ: સિગારેટ છોડવાનો સંકલ્પ અરસિક પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહ થી જ કરવો પડે છે.
જવાબ: સિગારેટ છોડવાનો સંકલ્પ અરસિક પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહ થી જ કરવો પડે છે.
19. લેખકના સંબંધીએ નવા વર્ષે કયો સંકલ્પ કરેલો?
જવાબ: લેખકના સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવા નો સંકલ્પ કરેલો.
જવાબ: લેખકના સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવા નો સંકલ્પ કરેલો.
20. લેખક ના સંબંધી નો સ્વભાવ કેવો હતો?
જવાબ: ના સંબંધી વાતવાતમાં ચિડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા.
જવાબ: ના સંબંધી વાતવાતમાં ચિડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા.
21. સોસાયટી ગજવવા જતા પતિને શ્રીમતી એ કયો સંકલ્પ યાદ અપાવી શાંત પાડ્યા?
જવાબ: સોસાયટી ગજવવા જતા પતિને શ્રીમતી એ ક્રોધ ન કરવાનો સંકલ્પ એમણે ત્યાં જ તોડ્યો હતો એવું યાદ અપાવી શાંત પાડ્યા.
જવાબ: સોસાયટી ગજવવા જતા પતિને શ્રીમતી એ ક્રોધ ન કરવાનો સંકલ્પ એમણે ત્યાં જ તોડ્યો હતો એવું યાદ અપાવી શાંત પાડ્યા.
22. વિધાન સમજાવો 'નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ'
જવાબ: જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત જ ઉડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી. તરત જ અદ્રશ્ય થઈ જાય છે.
જવાબ: જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત જ ઉડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી. તરત જ અદ્રશ્ય થઈ જાય છે.
23. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે?
જવાબ: નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી. કારણકે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે. પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે.
જવાબ: નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી. કારણકે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે. પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે.
24. નિરાશાની પળોમાં લેખકને શેનો વિચાર આવે છે?
જવાબ: નિરાશાની પળોમાં લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહીં. પણ તેમનો એ વિચાર પણ સફળ થતો નથી.
જવાબ: નિરાશાની પળોમાં લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહીં. પણ તેમનો એ વિચાર પણ સફળ થતો નથી.
25. એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું?
ઉત્તર – એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું.
ઉત્તર – એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું.
26. લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું?
ઉત્તર – જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પમંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે.
27. સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે?
ઉત્તર – સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેમને પાળવામાં નથી આવતી.
28. વહેલા ઊઠીને લેખક કેટલાં વર્ષ બચાવવા માગે છે?
ઉત્તર - વહેલા ઊઠીને લેખક 50 વર્ષ બચાવવા માગે છે.
પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) બેસતા વર્ષના દિવસની હવાની સામાન્યજનોના મન પર શી અસર પડે છે?
ઉત્તર – કંઇક નવો ચમકારો લાવી દે છે.
(2) બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોંશ જાગે છે?
ઉત્તર – બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની
(3) દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે ક્યા રસમાં પલટાઈ જાય છે?
ઉત્તર – વીરરસમાં
(4) કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું?
ઉત્તર – ઘડિયાળનું
(5) લેખકે કેટલા કલાક કાંતવાનો સંકલ્પ કર્યો?
ઉત્તર - દોઢ કલાક
(6) સંતો-મહાત્માઓ શું મુકવાનું કહી ગયા છે?
ઉત્તર – જીવનની માયા
(7) લેખકે વહેલા ઊઠવાનો સંકલ્પ કર્યો, કારણ કે .........
ઉત્તર – લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય તેમ હતો.
(8) ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે ...........
ઉત્તર – માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી.
(9) લેખકે ક્યા સંકલ્પને શબ્દરચના હરીફાઈના અરધા ભરાયેલા વ્યૂહ સાથે સરખાવે છે?
ઉત્તર – વહેલા ઊઠવાનાં
(10) ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો?
ઉત્તર – ચારે દિશાઓમાં
6. શરદપૂનમની .......... નું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે.
ઉત્તર – ચાંદની
7. એન્જિન બગડ્યું. ............ છટક્યો.
ઉત્તર – મિજાજ
8. એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ........... સિધાવ્યો.
ઉત્તર – સ્વર્ગે
પ્રશ્ન 7. વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
6. જો હું બે કલાક વહેલો ઊઠું તો પચાસ વર્ષની જિંદગીમાં 50000 કલાક બચે.
ઉત્તર – ખોટું
7. પણ અમરપટ્ટો તો, ભાઈ, કોઈ લખાવીને લાવ્યું છે?
ઉત્તર – ખરું
8. માતાનો પ્રેમ, પિતાની કકડાઈ, ભગિનીનું વહાલ, પત્નીના આંસુ ........ કોઈ એમને ચળાવી ન શક્યું.
ઉત્તર – ખરું
9. કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે; કારણ કે એ મહાપુરુષ છે.
ઉત્તર – ખરું
પ્રશ્ન 8. પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો.
(1) નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ.
ઉત્તર – જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઊગે કે તરત ઊડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદ્રશ્ય થઈ જાય છે.
(2) વા વાતાં ચિડાવું ને પાન ખરતાં પીડાવું.
ઉત્તર – એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ વ્યંગમાં કહ્યું, “તમારો સંકલ્પ તો ગમ્યો, પણ પાળો તો ખરા.” આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. એ વ્યક્તિનો સ્વભાવ ‘વા વાતાં ચિડાવું અને પાન ખરતાં પીડાવું’ એવો હતો. જે વ્યક્તિ વાત વાતમાં ચિડાઈ જતી હોય તે ક્રોધ પર કાબુ શી રીતે રાખી શકવાની? એ જ રીતે પાન ખરે ને જે પિડાય એટલે કે નાની એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની?
પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનર્થી શબ્દો લખો.
(1) સંકલ્પ = પ્રતિજ્ઞા
(2) ચાંદની = ચંદ્રિકા, જ્યોત્સ્ના
(3) ગાંડો = પાગલ
(4) હવા = પવન, સમીર
(5) મોજું = લહેર
(6) સલાહ = બોધ, ઉપદેશ
(7) જિંદગી = જીવન
(8) મબલખ = પુષ્કળ
(9) મુશ્કેલી = મુસીબત, સંકટ
(10) હરીફાઈ = સ્પર્ધા
પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) વહેલા * મોડા
(2) વ્યવસ્થિત * અવ્યવસ્થિત
(3) ગાંડો * ડાહ્યો
(4) નિરર્થક * સાર્થક
(5) ધ્યાન * બેધ્યાન
(6) રાત્રે * દિવસે
(7) સ્વર્ગ * નરક
(8) નિયમિત * અનિયમિત
(9) મિત્ર * શત્રુ
(10) સંતોષ * અસંતોષ
(11) ઉત્સાહ * નિરુત્સાહ
(12) નિરાશા * આશા
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) નિયમીત – નિયમિત
(2) દીવાળી – દિવાળી
(3) મીજાજ – મિજાજ
(4) વટોળીયો – વંટોળિયો
(5) દ્રઢનિશ્ચયી – દૃઢનિશ્ચયી
(6) ફૂલીફાલી – ફુલીફાલી
(7) સંકલપ – સંકલ્પ
(8) વઈસાખ – વૈશાખ
(9) ધનૂશ – ધનુષ્ય
(10) ઊચારણ – ઉચ્ચારણ
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોની સંધી છોડો.
(1) વિવેકાનંદ = વિવેક + આનંદ
(2) મહાત્મા = મહા + આત્મા
પ્રશ્ન 5. (બ) નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) શબ્દરચના = શબ્દની રચના – તત્પુરુષ
(2) સંતો-મહાત્માઓ = સંતો અને મહાત્માઓ – દ્વન્દ્વ
(3) અમરપટ્ટો = અમરપણાની ખાતરી આપતો પટો – મધ્યમપદલોપી
(4) પુનર્જન્મ = પુનઃ જન્મ – કર્મધારય
(5) લોકપ્રિય = લોકોમાં પ્રિય - તત્પુરુષ
(6) મહાપુરુષ = મહા પુરુષ – કર્મધારય
(7) નાગલોક = નાગનો લોક – તત્પુરુષ
(8) દૃઢનિશ્ચયી = દૃઢ જેનો નિશ્ચય છે તે – બહુવ્રીહિ
પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુકત શબ્દો શોધીને લખો.
(1) માંડમાંડ (2) લોકપ્રિય (3) આત્મસુધારણા (4) ફૂલીફાલી (5) મહાપુરુષ (6) દિશદિશા (7) જાગીજાગીને (8) અમરપટો (9) રડાવી-રડાવીને (10) થોડીથોડી (11) મનોમન.
ઉત્તર – (1) માંડમાંડ (2) ફૂલીફાલી (3) દિશદિશા (4) જાગીજાગીને (5) રડાવી-રડાવીને (6) થોડીથોડી (7) મનોમન.
પ્રશ્ન 8. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
(1) ગાંડા બનવું – મંત્રમુગ્ધ કરવું
વાક્ય : અન્નાની ભ્રષ્ટાચારવિરોધી લડતે પ્રજાને ગાંડી બનાવી મૂકી.
(2) આંખમાં ચમક આવવી – ઝબકારો થવો, નવો ઉત્સાહ પ્રગટ થવો
વાક્ય : માના મૃત્યુના શોકમાં ડૂબેલી દીકરી પાયલનાં લગ્નનો પ્રશ્ન હલ થઈ જતાં તેની આંખમાં ચમક આવી.
(3) માયા મુકવી – સ્નેહ-મમતા છોડવી
વાક્ય : દરેક વ્યક્તિએ મૃત્યુ પહેલા સંસારની માયા મૂકી દેવી જોઈએ.
(4) પંથે ચડવું – રસ્તે આગળ વધવું
વાક્ય : નુકસાનીના આઘાતમાંથી બહાર નીકળીને પરમસુખભાઈ ફરી વ્યવસાયના પંથે ચડી ગયા.
(5) દિશદિશામાં ગાજવું – ચારે દિશામાં ખ્યાતિ પામવી
વાક્ય : અંતે સત્યનો ડંકો દિશદિશામાં ગાજવાનો જ છે.
(6) આસન ડોલી ઊઠવું – અસ્થિરતા આવવી
વાક્ય : સાસુને થયું કે ઘરમાં વહુ આવતાં એનું આસન જરૂર ડોલી ઊઠશે.
(7) ધૂન વળગવી – મનમાં તરંગ આવવો, રઢ લાગવી
વાક્ય : દિગંતને શેરબજારમાં મોટા મોટા સોદા કરીને જલદીથી શ્રીમંત થવાની ધૂન વળગી હતી.
(8) મિજાજ છટકવો – ગુસ્સા પર કાબૂ ન રહેવો
વાક્ય : વિકાસને ત્રણ લાખની બાઈક લેવી હતી, પણ પિતાએ પૈસા દેવાની ના પાડી એટલે એનો મિજાજ છટક્યો.
(9) કબજો લઈ લેવો – અધિકાર જમાવવો
વાક્ય : ચોરોએ બંદૂકની અણીએ ઘરના માણસોને ડરાવીને એમનાં ઘરનો કબજો લઈ લીધો.
(10) અનંતમાં ચાલ્યાં જવું – અવકાશમાં વિલીન , દૂર થવું
વાક્ય : માર્ગ અકસ્માતમાં ઘવાયેલાં માતા-પિતા અનંતમાં ચાલ્યાં ગયાં.
પ્રશ્ન 9. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) રસ વગરનું – નીરસ
(2) પોતાની જાતને સુધારવી તે – આત્મસુધારણા
(3) ઈન્દ્રનું આસન – ઈન્દ્રાસન
(4) ફરીથી જન્મ લેવો તે – પુનર્જન્મ
(5) દૃઢ નિશ્ચયવાળું –દૃઢનિશ્ચયી
(6) અમરપણાની ખાતરી આપતું લખાણ - અમરપટો
(7) કસરત કરવામાં શૂરવીર – વ્યાયામવીર
(8) ધનુષ્યની દોરી – પણછ, પ્રત્યંચા
(1) બેસતા વર્ષના દિવસની હવાની સામાન્યજનોના મન પર શી અસર પડે છે?
ઉત્તર – કંઇક નવો ચમકારો લાવી દે છે.
(2) બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોંશ જાગે છે?
ઉત્તર – બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની
(3) દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે ક્યા રસમાં પલટાઈ જાય છે?
ઉત્તર – વીરરસમાં
(4) કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું?
ઉત્તર – ઘડિયાળનું
(5) લેખકે કેટલા કલાક કાંતવાનો સંકલ્પ કર્યો?
ઉત્તર - દોઢ કલાક
(6) સંતો-મહાત્માઓ શું મુકવાનું કહી ગયા છે?
ઉત્તર – જીવનની માયા
(7) લેખકે વહેલા ઊઠવાનો સંકલ્પ કર્યો, કારણ કે .........
ઉત્તર – લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય તેમ હતો.
(8) ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે ...........
ઉત્તર – માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી.
(9) લેખકે ક્યા સંકલ્પને શબ્દરચના હરીફાઈના અરધા ભરાયેલા વ્યૂહ સાથે સરખાવે છે?
ઉત્તર – વહેલા ઊઠવાનાં
(10) ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો?
ઉત્તર – ચારે દિશાઓમાં
(11) ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઊઠ્યું?
ઉત્તર – ઈન્દ્રનું
(12) ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે?
ઉત્તર – સિગારેટ છોડવાનો
(13) સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે?
ઉત્તર – અરસિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરોના
(14) મહાપુરુષો નિયમિત બાની શક્યા તેનું કારણ કયું છે?
ઉત્તર – તેઓ મહાપુરુષ હતા.
(15) ‘નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ’, એમ લેખક શા માટે કહે છે?
ઉત્તર – ઝાકળની જેમ અલ્પજીવી જોય છે.

(16) લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી, કારણ કે ........
ઉત્તર – તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.
(17) રોમાં રોલાંએ જીવનનાં સ્વપ્નાંને કોની સાથે સરખાવ્યા છે?
ઉત્તર – જીવનનાં ધનુષ્યની પણછ સાથે
(17) રોમાં રોલાંએ જીવનનાં સ્વપ્નાંને કોની સાથે સરખાવ્યા છે?
ઉત્તર – જીવનનાં ધનુષ્યની પણછ સાથે
(18) નવા વર્ષના સંકલ્પો પાઠ ના લેખક નું નામ જણાવો :
ઉત્તર - બકુલ ત્રિપાઠી
ઉત્તર - બકુલ ત્રિપાઠી
(19) લેખકના સંબંધીએ ક્રોધ ન કરવાનો સંકલ્પ કોને જણાવ્યો?
ઉત્તર - પત્નીને
પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(20) ક્યા દિવસની હવા સામાન્ય જનોના મનમાં ચમકારો લાવી દે છે?
ઉત્તર - બેસતુ વર્ષ
ઉત્તર - બેસતુ વર્ષ
(21) આંખમાં ચમક સાથે આપણે કોઈ પળે કયો સંકલ્પ કરીએ છીએ?
ઉત્તર - આત્મ સુધારણાનો
(22) છઠના દિવસે લેખકે કેટલા વાગે ઊઠવાનું નિર્ણય કર્યો?
(22) છઠના દિવસે લેખકે કેટલા વાગે ઊઠવાનું નિર્ણય કર્યો?
ઉત્તર - પાંચ
(23) સાજા થઇ ગયા પછી ચા પીનાર વ્યક્તિ રોજ ના કેટલા પ્યાલા ચા પીએ છે?
ઉત્તર - સાત
ઉત્તર - સાત
પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
1. દિવાળીનો ઉત્સવ ઘણાને માટે____ માં પલટાઈ જાય છે.
જવાબ: વીર રસ
2. 50 વર્ષની જીંદગીમાં બે કલાક વહેલા ઉઠવાથી ____ કલાક બચે.
જવાબ: 36000
જવાબ: 36000
3. મારી આત્મક સુધારણા ____ ને પંથે ચડી ગઈ.
જવાબ: ફિલસૂફી
જવાબ: ફિલસૂફી
4. સિગારેટના ધુમાડાની જેમ ____ ને વેરાઈ જતા વાર નથી લાગતી.
જવાબ: સંકલ્પ
જવાબ: સંકલ્પ
5. કોઈ ધન્ય પળે એ .......... માટે સંકલ્પ કરી નાખે છે.
ઉત્તર – આત્મસુધારણા 6. શરદપૂનમની .......... નું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે.
ઉત્તર – ચાંદની
7. એન્જિન બગડ્યું. ............ છટક્યો.
ઉત્તર – મિજાજ
8. એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ........... સિધાવ્યો.
ઉત્તર – સ્વર્ગે
પ્રશ્ન 7. વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
1. નવા વર્ષે લેખક નિયમિત નોંધપોથી રાખવી છે એવો સંકલ્પ કરે છે.
જવાબ: ખરું
2. બેસતા વર્ષના દિવસે આપણને એકદમ બુદ્ધ વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ આવે છે.
જવાબ: ખરું
3. વહેલા ઉઠવાથી વર્ષે લેખકના મતે 72 કલાક બચે છે.
જવાબ: ખોટુ
4. બીજના દિવસે સવારે લેખક થી છ વાગે ઉઠાયુ.
જવાબ: ખોટુ
5. ચા ન પીનાર વ્યક્તિના તરંગ છે કે સ્વર્ગમાં પહોંચ્યા.
જવાબ: ખરું
ઉત્તર – ખોટું
7. પણ અમરપટ્ટો તો, ભાઈ, કોઈ લખાવીને લાવ્યું છે?
ઉત્તર – ખરું
8. માતાનો પ્રેમ, પિતાની કકડાઈ, ભગિનીનું વહાલ, પત્નીના આંસુ ........ કોઈ એમને ચળાવી ન શક્યું.
ઉત્તર – ખરું
9. કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે; કારણ કે એ મહાપુરુષ છે.
ઉત્તર – ખરું
પ્રશ્ન 8. પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો.
(1) નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ.
ઉત્તર – જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઊગે કે તરત ઊડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદ્રશ્ય થઈ જાય છે.
(2) વા વાતાં ચિડાવું ને પાન ખરતાં પીડાવું.
ઉત્તર – એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ વ્યંગમાં કહ્યું, “તમારો સંકલ્પ તો ગમ્યો, પણ પાળો તો ખરા.” આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. એ વ્યક્તિનો સ્વભાવ ‘વા વાતાં ચિડાવું અને પાન ખરતાં પીડાવું’ એવો હતો. જે વ્યક્તિ વાત વાતમાં ચિડાઈ જતી હોય તે ક્રોધ પર કાબુ શી રીતે રાખી શકવાની? એ જ રીતે પાન ખરે ને જે પિડાય એટલે કે નાની એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની?
પ્રશ્ન 9. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો.
(1) આત્મસુધારણા
ઉત્તર – દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈ ને કોઈ સંકલ્પ કરવો જોઈએ.
(2) અઠવાડિયું
ઉત્તર – અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહિ.
(3) ઝળઝળિયાં
ઉત્તર – દીકરીને સાસરે વળાવતાં માની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
(4) ઉચ્ચારણ
ઉત્તર – દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ.

(5) સંકલ્પ
ઉત્તર - લીધેલ સંકલ્પ અને પૂર્ણ કરવા નો પ્રયત્ન કરવો જોઈએ.
* વ્યાકરણ *
(1) સંકલ્પ = પ્રતિજ્ઞા
(2) ચાંદની = ચંદ્રિકા, જ્યોત્સ્ના
(3) ગાંડો = પાગલ
(4) હવા = પવન, સમીર
(5) મોજું = લહેર
(6) સલાહ = બોધ, ઉપદેશ
(7) જિંદગી = જીવન
(8) મબલખ = પુષ્કળ
(9) મુશ્કેલી = મુસીબત, સંકટ
(10) હરીફાઈ = સ્પર્ધા
(11) સંકલ્પ = પ્રતિજ્ઞા
(12) વર્ષ = વરસ
(13) દિવસ = દિન
(14) એકદમ = એકાએક
(15) પરોઢ= સવાર
(16) ક્રોધ = ગુસ્સો
(17) પૂર્ણિમા = પૂનમ
(18) મહેશ = ઈચ્છા
(19) સુરજ = રવિ
(20) ભગિની = બહેન
(21) માંદગી = બીમારી
પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) વહેલા * મોડા
(2) વ્યવસ્થિત * અવ્યવસ્થિત
(3) ગાંડો * ડાહ્યો
(4) નિરર્થક * સાર્થક
(5) ધ્યાન * બેધ્યાન
(6) રાત્રે * દિવસે
(7) સ્વર્ગ * નરક
(8) નિયમિત * અનિયમિત
(9) મિત્ર * શત્રુ
(10) સંતોષ * અસંતોષ
(11) ઉત્સાહ * નિરુત્સાહ
(12) નિરાશા * આશા
(13) આજ * કાલ
(14) નિયમિત * અનિયમિ
(15) દિવસ * રાત
(16) રસિક * અરસિક
(17) ઇચ્છા * અનિચ્છા
(18) હસવું * રડવું
(19) આશા * નિરાશા
(20) શાંત * અશાંત
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) નિયમીત – નિયમિત
(2) દીવાળી – દિવાળી
(3) મીજાજ – મિજાજ
(4) વટોળીયો – વંટોળિયો
(5) દ્રઢનિશ્ચયી – દૃઢનિશ્ચયી
(6) ફૂલીફાલી – ફુલીફાલી
(7) સંકલપ – સંકલ્પ
(8) વઈસાખ – વૈશાખ
(9) ધનૂશ – ધનુષ્ય
(10) ઊચારણ – ઉચ્ચારણ
(11) દીવસ - દિવસ
(12) વીવેકાનદ - વિવેકાનંદ
(13) નીરથક -નિરર્થક
(14) જીદગી - જિંદગી
(15) મૂસકેલી - મુશ્કેલી
(16) હરિફાઇ - હરિફાઈ
(17) પૂનજઁનમ - પુનર્જન્મ
(18) સ્મીત - સ્મિત
(19) એન્જીન - એન્જિન
(20) પ્રવ્રુતી - પ્રવૃત્તિ
(21) પૂરણીમા - પૂર્ણિમા
(1) વિવેકાનંદ = વિવેક + આનંદ
(2) મહાત્મા = મહા + આત્મા
(3) મહેચ્છા = મહા+ ઈચ્છા
(4) હિમાલય= હિમ+ આલય
પ્રશ્ન 5. (અ) નીચે આપેલા શબ્દોમાંથી દ્વન્દ્વ સમાસ ઓળખો.
(1) મિત્રતા તો કૃષ્ણ-સુદામાની જ!
ઉત્તર - કૃષ્ણ-સુદામાની
(2) ઘરમાં અહીં-તહીં સામાન પડ્યો હતો.
ઉત્તર - અહીં-તહીં
(3) ઝાડ પર દસ-બાર પંખીઓ બેઠાં હતાં.
(1) મિત્રતા તો કૃષ્ણ-સુદામાની જ!
ઉત્તર - કૃષ્ણ-સુદામાની
(2) ઘરમાં અહીં-તહીં સામાન પડ્યો હતો.
ઉત્તર - અહીં-તહીં
(3) ઝાડ પર દસ-બાર પંખીઓ બેઠાં હતાં.
ઉત્તર - દસ-બાર
(4) જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે!
ઉત્તર - સુખ-દુઃખ
(5) સીતા રામ વનમાં જાય છે!
ઉત્તર - સીતારામ
પ્રશ્ન 5. (બ) નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) શબ્દરચના = શબ્દની રચના – તત્પુરુષ
(2) સંતો-મહાત્માઓ = સંતો અને મહાત્માઓ – દ્વન્દ્વ
(3) અમરપટ્ટો = અમરપણાની ખાતરી આપતો પટો – મધ્યમપદલોપી
(4) પુનર્જન્મ = પુનઃ જન્મ – કર્મધારય
(5) લોકપ્રિય = લોકોમાં પ્રિય - તત્પુરુષ
(6) મહાપુરુષ = મહા પુરુષ – કર્મધારય
(7) નાગલોક = નાગનો લોક – તત્પુરુષ
(8) દૃઢનિશ્ચયી = દૃઢ જેનો નિશ્ચય છે તે – બહુવ્રીહિ
(9) મહાદેવ = કર્મધારય
(10) પાંચ = દ્વન્દ્વ
(11) નવરાત્રી = દ્વિગુ
પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) ઉત્સાહ, પૂર્ણિમા, ગીતા, વાતાવરણ, અમરપટો, ક્રોધ, નાગલોક
ઉત્તર – અમરપટો, ઉત્સાહ, ક્રોધ, ગીતા, નાગલોક, પૂર્ણિમા, વાતાવરણ
(1) ઉત્સાહ, પૂર્ણિમા, ગીતા, વાતાવરણ, અમરપટો, ક્રોધ, નાગલોક
ઉત્તર – અમરપટો, ઉત્સાહ, ક્રોધ, ગીતા, નાગલોક, પૂર્ણિમા, વાતાવરણ
(2) નિયમિત ,ઉચ્ચારણ, મહાત્મા ,સંકલ્પ , વૈશાખ, ઘડિયાળ ,ફિલસૂફી
ઉત્તર: ઉચ્ચારણ, ઘડિયાળ ,નિયમિત ફિલસૂફી,મહાત્મા,વૈશાખ, સંકલ્પ
પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુકત શબ્દો શોધીને લખો.
(1) માંડમાંડ (2) લોકપ્રિય (3) આત્મસુધારણા (4) ફૂલીફાલી (5) મહાપુરુષ (6) દિશદિશા (7) જાગીજાગીને (8) અમરપટો (9) રડાવી-રડાવીને (10) થોડીથોડી (11) મનોમન.
ઉત્તર – (1) માંડમાંડ (2) ફૂલીફાલી (3) દિશદિશા (4) જાગીજાગીને (5) રડાવી-રડાવીને (6) થોડીથોડી (7) મનોમન.
પ્રશ્ન 8. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
(1) ગાંડા બનવું – મંત્રમુગ્ધ કરવું
વાક્ય : અન્નાની ભ્રષ્ટાચારવિરોધી લડતે પ્રજાને ગાંડી બનાવી મૂકી.
(2) આંખમાં ચમક આવવી – ઝબકારો થવો, નવો ઉત્સાહ પ્રગટ થવો
વાક્ય : માના મૃત્યુના શોકમાં ડૂબેલી દીકરી પાયલનાં લગ્નનો પ્રશ્ન હલ થઈ જતાં તેની આંખમાં ચમક આવી.
(3) માયા મુકવી – સ્નેહ-મમતા છોડવી
વાક્ય : દરેક વ્યક્તિએ મૃત્યુ પહેલા સંસારની માયા મૂકી દેવી જોઈએ.
(4) પંથે ચડવું – રસ્તે આગળ વધવું
વાક્ય : નુકસાનીના આઘાતમાંથી બહાર નીકળીને પરમસુખભાઈ ફરી વ્યવસાયના પંથે ચડી ગયા.
(5) દિશદિશામાં ગાજવું – ચારે દિશામાં ખ્યાતિ પામવી
વાક્ય : અંતે સત્યનો ડંકો દિશદિશામાં ગાજવાનો જ છે.
(6) આસન ડોલી ઊઠવું – અસ્થિરતા આવવી
વાક્ય : સાસુને થયું કે ઘરમાં વહુ આવતાં એનું આસન જરૂર ડોલી ઊઠશે.
(7) ધૂન વળગવી – મનમાં તરંગ આવવો, રઢ લાગવી
વાક્ય : દિગંતને શેરબજારમાં મોટા મોટા સોદા કરીને જલદીથી શ્રીમંત થવાની ધૂન વળગી હતી.
(8) મિજાજ છટકવો – ગુસ્સા પર કાબૂ ન રહેવો
વાક્ય : વિકાસને ત્રણ લાખની બાઈક લેવી હતી, પણ પિતાએ પૈસા દેવાની ના પાડી એટલે એનો મિજાજ છટક્યો.
(9) કબજો લઈ લેવો – અધિકાર જમાવવો
વાક્ય : ચોરોએ બંદૂકની અણીએ ઘરના માણસોને ડરાવીને એમનાં ઘરનો કબજો લઈ લીધો.
(10) અનંતમાં ચાલ્યાં જવું – અવકાશમાં વિલીન , દૂર થવું
વાક્ય : માર્ગ અકસ્માતમાં ઘવાયેલાં માતા-પિતા અનંતમાં ચાલ્યાં ગયાં.
પ્રશ્ન 9. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) રસ વગરનું – નીરસ
(2) પોતાની જાતને સુધારવી તે – આત્મસુધારણા
(3) ઈન્દ્રનું આસન – ઈન્દ્રાસન
(4) ફરીથી જન્મ લેવો તે – પુનર્જન્મ
(5) દૃઢ નિશ્ચયવાળું –દૃઢનિશ્ચયી
(6) અમરપણાની ખાતરી આપતું લખાણ - અમરપટો
(7) કસરત કરવામાં શૂરવીર – વ્યાયામવીર
(8) ધનુષ્યની દોરી – પણછ, પ્રત્યંચા
પ્રશ્ન 10. નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો.
(1) હવેથી કદી આ ન કરવું.
ઉત્તર – સાદું વાક્ય
(2) છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઈન્દ્રનું આસન ડોલી ઊઠ્યું.
ઉત્તર – સંયુક્ત વાક્ય
(3) આમ તો એ વાતવાતમાં ચિડાય ને પાન ખરતાં પિડાય એવા સ્વભાવના હતા.
ઉત્તર – સંયુક્ત વાક્ય
(4) શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડમાંડ એ શાંત પડ્યા!
ઉત્તર – સંકુલ વાક્ય
(5) સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે, ભાઈ!
ઉત્તર – સાદું વાક્ય
(6) જેમ શરદપૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસોની હવા પણ સામાન્યજનોનાં મનમાં કંઇક નવો ચમકારો લાવી દે છે.

(7) મારી પ્રજા સુખી રહો.
ઉત્તર - સાદુ વાક્ય
(8) તે કાર્ય ખૂબ જ કઠિન હતો છતાં રમેશે તે કાર્ય આસાનીથી પૂરું કર્યું.
ઉત્તર - સંયુક્ત વાક્ય
(9) લડાઈ લડવી હોય તો લાકડાની તલવાર ન ચાલે.
ઉત્તર - સંકુલ વાક્ય
(10) તીર નિશાન ભણી ઉડશે.
ઉત્તર - સાદુ વાક્ય
પ્રશ્ન 11. સંધિ જોડો.
1. વિવેક+આનંદ
ઉત્તર - વિવેકાનંદ
2. મહા+ઈશ
ઉત્તર - મહેશ
3. વન+ઉત્સવ
ઉત્તર - વનોત્સવ
4. મહા+આત્મા
ઉત્તર - મહાત્મા
5. સિંધૂ+ઊર્મિ
ઉત્તર - સિંધૂર્મિ
0 Comments