પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
ઉત્તર – દર્શનાના પ્રશ્નનો જવાબ આપતાં દાદા દયાળજીભાઈએ કહ્યું કે એમને કોઈ દુઃખ નથી. પહેલાની જેમ આજે પણ તેઓ બેઠા-બેઠા રોટલા ખાય છે. એમને કોઈ વાતની તકલીફ નથી. રોજ સવારે ઊઠતાં જ મસાલો નાખેલી ગરમ ચાનો કપ એમની સામે હાજર થઈ જાય છે. વહુ એમને પૂછીને રસોઈ બનાવે છે. એમની તબિયતને અનુકુળ પડે એ માટે જુદું રાંધે છે. રોજ બપોરે છાપું વાંચે છે ને સાંજે ફરવા જાય છે. મોટર નથી એટલે તેમને ચાલવાની કસરત મળે છે એટલે શરીર સારું રહે છે.
(2) સુમોહનને કઈ વાત કઠતી હતી? તેણે દર્શનાને શું કહ્યું?
ઉત્તર – સુમોહનની ઇચ્છા પોતાની નાની વહાલી બહેન પ્રીતિને ડોક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી. તેણે દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાંય હોશિયાર છે. એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી અપાવશે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી. એને કારણે બહેનને જ સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવાં છતાં તે....... આટલું કહેતાં તેનો અવાજ ભીનો થઈ ગયો.
(3) આ કુટુંબકથાનાં પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો.
ઉત્તર – આ કુટુંબકથાનાં પાત્રોની વિશેષતા:
જગમોહનદાસ – વેપારમાં અચાનક નુકશાન થતાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી.
દાદા દયાળજીભાઈ - આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે. હવે તેમને ચાલવાની કસરત મળે છે એનો એમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી. એ વાત તેમને મનમાં ખૂંચે છે.
સુમોહન – સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશય વહાલી છે. એની ઈચ્છા હતી કે બહેનને ડોક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી; પરંતુ પરિસ્થિતિ બદલાતાં તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી. એનું એને દુઃખ છે.
ઉત્પલાભાભી – આ પરિસ્થિતિને ઉત્પલાભાભીએ હસતે મુખે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એનો તેને અફસોસ નથી. તે આશાવાદી છે. તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે. ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘરખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે.
પાર્વતીબહેન – જગમોહનદાસનાં પત્ની પાર્વતીબહેન પોતાને ભાગ્યશાળી માને છે. પુત્રવધૂ ઉત્પલા એમને ઘરકામ કે મિલન-મૃણાલને તૈયાર કરવાનું કામ કરવા દેતી નથી. તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ વહુ મળી છે એ દાદાજીના પુણ્યના પ્રતાપે. એમના હદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે. ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાનના આશિષ ગણે છે. તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈ કામ કરે છે ને તેઓ તેમાં કોઈ મદદ કરી શકતાં નથી.
પ્રીતિ – જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્યભાવનાને જ શ્રીમંતાઈ માને છે. તેની દ્રષ્ટિએ સુખસંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકશાન થયું હોય, પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડીતતા જાળવી શક્યા છે એનો એને ગર્વ છે.....
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ–ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા? એમના માથે કેવું સંકટ આવી પડ્યું?
ઉત્તર – જગમોહનદાસ સટ્ટાનો ધંધો કરતા હતા. એક વાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું. એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકશાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડીઓ અને ઘરની અનેક કીમતી વસ્તુઓ વેચી નાખવી પડી. એમનાં સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા જોતજોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયાં.
(2) ‘વિપત્તિ જયારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે.’ તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે? શા માટે?
ઉત્તર - ‘વિપત્તિ જયારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે.’ તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે; કારણ કે જગમોહનદાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકશાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલી હતી.
(3) જગમોહનદાસ શેઠમાંથી ‘નાના’ બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો.
ઉત્તર - જગમોહનદાસ શેઠમાંથી ‘નાના’ બની ગયા પછી તેમણે ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. ઘરનું કામ કરવા કેવળ એક જ ઘાટી રાખ્યો. રસોઈનું કામ સ્ત્રીવર્ગે ઉપાડી લીધું. તેમના ઘરમાં પહેલાં ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓની અવરજવર રહેતી. એને બદલે હવે સામાન્ય માણસોની અવરજવર વધી હતી.
(4) દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં નિઃશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત મનોમન ખૂંચતી હતી?
ઉત્તર – દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિઃશ્વાસ નાખ્યો; કારણ કે સુખસાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયા; પરંતુ તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કોઈ કરી શકતા ન હતા. આ વાત તેમને મનોમન ખૂંચતી હતી. તેમને આ ઉંમરે કોણ કામ આપે? આ વાતનું એમને દુઃખ હતું.
(5) પાર્વતીબહેન ઘરમાં શી રીતે મદદરૂપ થવા માગતાં હતાં? તેમની ઈચ્છા પૂરી થઇ?
ઉત્તર – પાર્વતીબહેન સીવણકામ શીખીને અને ઘરમાં સંચો વસાવીને પરિવારને મદદરૂપ થવા માગતાં હતાં, પણ એમની એ ઈચ્છા પૂરી થઈ નહિ; કારણ કે એમને આંખે ઝાંખય આવવા માંડી હતી. ડોકટરે એમને આંખનું એક પણ કામ કરવાની ના પાડી હતી.
(6) દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી?
ઉત્તર – દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કહી; કારણ કે એના ઘરનાં લોકોમાં કર્તવ્યભાવના હતી, પોતાની જાતને કુટુંબ માટે ઘસી નાખવાની ઝંખના હતી. દરેક વ્યક્તિમાં પ્રેમની સુવાસ જોઇને દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કહી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા? ક્યા ક્યા?
ઉત્તર – જગમોહનદાસના કુટુંબમાં કુલ આઠ સભ્યો હતા: જગમોહનદાસ, તેમનાં પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, છવ્વીસ વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધૂ ઉત્પલા, તેમનાં બે બાળકો મિલન તથા મૃણાલ અને તેમની સોળ વર્ષની પુત્રી પ્રીતિ.
(2) જગમોહનદાસના વૈભવ વિશે જણાવો.
ઉત્તર – જગમોહનદાસ પાસે સાઠ લાખ રૂપિયાના ખર્ચે દરિયાકિનારે બંધાવેલો ‘આનંદ મહેલ’ નામનો આસમાની બંગલો હતો. એ બંગલો રાત્રે દીવાના ઝળહળાટમાં દેવોની અલકાપુરી જેવો લાગતો હતો. તેમને ઘેર છ મોટરગાડીઓ હતી અને અનેક નોકરચાકરો હતા.
(3) માણસના સ્વભાવમાં સમતુલા અને ઉદારતાનું નિરીક્ષણ ક્યારે કરવું જોઈએ?
ઉત્તર – માણસના જીવનમાં જયારે આફતો આવી પડે છે ત્યારે એને પાઈપાઈના હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે. આવે વખતે એના સ્વભાવમાં કેટલી સમતુલા અને ઉદારતા રહે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ.
(4) ઉત્પલાભાભી સુખની શી વ્યાખ્યા આપે છે?
ઉત્તર – ઉત્પલાભાભી સુખની વ્યાખ્યા આપતા કહે છે કે, અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટરગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં કેટલી મજા પડે છે. સાંજના એ નોકરી પરથી થાકીને આવે અમે જમી લઈએ, પછી રાતે બે ઘડી વાતો કરતાં જે આનંદ મળે છે. એ પેલા પાર્ટી ને ક્લબ કે મિજલસમાં ક્યારેય ન મળે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) લક્ષ્મીદેવીએ જગમોહનદાસ પર પોતાની કૃપા વરસાવવા શું કર્યું હશે?
ઉત્તર – લક્ષ્મીદેવીએ જગમોહનદાસ પર પોતાની કૃપા વરસાવવા બેય હાથે તેમની આરતી ઉતારી હશે.
(2) જગમોહનદાસ પર આવી પડેલી વિપત્તિ કઈ કહેવતને સાર્થક કરે છે?
ઉત્તર – જગમોહનદાસ પર આવી પડેલી વિપત્તિ આ કહેવતને સાર્થક કરે છે: વિપત્તિ જયારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને પણ લાવે છે.
(3) વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા?
ઉત્તર – વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ પચાસ રૂપિયાના ભાડાના એક નાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા.
(4) વૈભવના ઊંચા આસને બેઠેલા માણસના સ્વભાવમાં શું જોવા મળે છે?
ઉત્તર - વૈભવના ઊંચા આસને બેઠેલા માણસના સ્વભાવમાં અમીરી લાપરવાઈ જોવા મળે છે.
(5) દર્શના જેને કર્તવ્યભાવના કહે છે, એ પ્રીતિને મન શું છે? શા માટે?
ઉત્તર - દર્શના જેને કર્તવ્યભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે; કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે.
(6) પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે?
ઉત્તર - પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે.
પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) જગમોહનદાસ એમના વર્તુળમાં ‘રાજા’ નામથી ઓળખાતા હતાં; કારણ કે.........
ઉત્તર – તેઓ શ્રીમંત હતા.
(2) જગમોહનદાસની પુત્રી પ્રીતિની બહેનપણીનું નામ શું હતું?
ઉત્તર – દર્શના
(3) જગમોહાનદાસનાં બાળકો કેવા પારણામાં ઝૂલ્યાં હતાં?
ઉત્તર – સોનાના
(4) જગમોહનદાસ બંગલો વેચી નાનકડા મકાનમાં રહેવા ગયા; કારણ કે......
ઉત્તર – સટ્ટામાં ફટકો પડતાં તેમને આર્થિક નુકસાન થયું હતું.
(5) શ્રીમંતાઈ માણસના સ્વભાવને કેવો બનાવી દે છે?
ઉત્તર – અક્કડ
(6) ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે?
ઉત્તર – ભગવાનની આશિષ
(7) પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે?
ઉત્તર – દાદાજીના
(8) દર્શનાના મતે પ્રીતિ શેની સ્વામિની બાની છે?
ઉત્તર – ઘણા મોટા ધનની
પ્રશ્ન 6. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(1) વિધાતાના .............. માંયે અજબ વળાંકો રહ્યા હોય છે.
ઉત્તર – ખેલ
(2) ............... તો ઘરકામમાં મને અડવા સુધ્ધાં દેતી નથી.
ઉત્તર – ઉત્પલા
(3) એ તો છે દાદાજીના ................ ના બળે.
ઉત્તર – પુણ્ય
(4) ઘણા મોટા ધનની ................ બની છો, પ્રીતિ !
ઉત્તર – સ્વામિની
પ્રશ્ન 7. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) જગમોહનદાસ લોખંડનો વેપાર કરતા હતા.
ઉત્તર – ખોટું
(2) જગમોહનદાસના બંગલાનું નામ ‘આનંદ મહેલ’ હતું.
ઉત્તર – ખરું
(3) સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ.
ઉત્તર – ખરું
(4) દાદા એમનું મીઠું પણ કરમાયેલું હાસ્ય હસ્યા.
ઉત્તર – ખોટું
(5) તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા?
ઉત્તર – ખરું
(6) ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે.
ઉત્તર – ખરું
પ્રશ્ન 8. પાઠને આધારે નીચેનાં વિધાનો સમજાવો.
(1) “મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.”- દયાળજીભાઈના આ વિધાનને સ્પષ્ટ કરો.
ઉત્તર - “મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.”- દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી. એ દુઃખી કે નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે.
(2) “ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે.”- આ વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કયો સૂર પ્રગટે છે?
ઉત્તર - “ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે.”- આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. આ વાક્યમાંથી એ સૂર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહિ. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને જીવન પસાર કરવું.
* અન્ય પ્રશ્નોત્તર *
પ્રશ્ન 1. પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે?
ઉત્તર - પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે; કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ.
પ્રશ્ન 2. આ કુટુંબકથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તે વિશે તમારા શબ્દોમાં લખો.
ઉત્તર - આ કુટુંબકથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જોઈ છે. એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારનાં સુખ-સંપત્તિ છિનવાઈ ગયાં, તેઓ બેઘર થઈ ગયાં. એ વખતે સગાસંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું. આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે ‘જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે શું કરવું’ એનો વિચાર સૌ કરતાં થયાં. પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની. ભાડાના ઘરમાં રહેવા ગયાં અને દરેક જણે પોતાની રીતે કમાઇને ઘર ચલાવ્યું.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.
1. સંસ્કારની શ્રીમંતાઈ ‘ પાઠના સર્જકનું નામ જણાવો.
ઉત્તર : સંસ્કારની શ્રીમંતાઈ ” પાઠના સર્જકનું નામ ‘ કુન્દનિકા કાપડિયા છે.
2. સંસ્કારની શ્રીમંતાઈ પાઠનો સાહિત્ય પ્રકાર .............છે.
પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) ઘર્ષણ = તકરાર, બોલાચાર્લી
(2) વિપત્તિ = દુઃખ, આફત
(3) ભાગ્યવિધાતા = બ્રહ્મા
(4) આઘાત = પ્રહાર, ફટકો
(5) ઔદાર્ય = ઉદારતા
(6) નિઃશ્વાસ = નિસાસો
(7) સાહેબી = સમૃદ્ધિ
(8) આશ્વાસન = સાંત્વન, દિલસોજી
(9) સરવાણી = ઝરણું
(10) આડંબર = ડોળ, દંભ
ઉત્તર : સંસ્કારની શ્રીમંતાઈ ” પાઠના સર્જકનું નામ ‘ કુન્દનિકા કાપડિયા છે.
2. સંસ્કારની શ્રીમંતાઈ પાઠનો સાહિત્ય પ્રકાર .............છે.
ઉત્તર : કુટુંબકથા
3. સંસ્કારની શ્રીમંતાઈ ‘ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : આ પાઠ ‘દ્વાર અને દીવાલ’માંથી લેવામાં આવ્યો છે.
3. સંસ્કારની શ્રીમંતાઈ ‘ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : આ પાઠ ‘દ્વાર અને દીવાલ’માંથી લેવામાં આવ્યો છે.
4. જગમોહનદાસને એમના મિત્રવર્તુળમાં કયા નામથી સંબોધવામાં આવતા? શા માટે?
ઉત્તર : જગમોહનદાસને એમના મિત્રવર્તુળમાં ‘રાજા’ નામથી સંબોધવામાં આવતા હતા. કારણ કે, તે એટલા શ્રીમંત હતા કે સાઠ લાખના ખર્ચે તેમને દરિયાકિનારે‘ આનંદમહલ’ બનાવ્યો હતો. જે અલકાપુરીની યાદ અપાવતો. ઘરે છ ગાડી અને નોકર હતા.
5. .......એ બેય હાથે તેમની આરતી ઉતારી હશે.
ઉત્તર : લક્ષ્મી દેવી
6. જગમોહનદાસના વૈભવ – વિલાસની માહિતી આપો.
ઉત્તર : જગમોહનદાસ પાસે સાઠ લાખ રૂપિયાના ખર્ચે દરિયાકિનારે બંધાવેલો ‘આનંદમહેલ’ નામનો આસમાની બંગલો હતો. એ બંગલો રાત્રે દીવાના ઝળહળાટમાં દેવોની અલકાપુરી જેવો લાગતો હતો. તેમના ઘરે છ મોટરગાડીઓ હતી અને અનેક નોકર – ચાકર હતા.
7. જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા ? કયા કયા?
ઉત્તર : જગમોહનદાસના કુટુંબમાં કુલ આઠ સભ્યો હતા . જગમોહનદાસ, તેમનાં પત્ની પાર્વતી બહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, છવ્વીસ વર્ષના પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમનાં બે બાળકો મિલન તથા મૃણાલ અને તેમની સોળ વર્ષની પુત્રી પ્રીતિ.
8.જગમોહનદાસને જિંદગી સામે ફરિયાદ કરવાનું કોઈ કારણ ન હતું. વિધાન સમજાવો.
ઉત્તર : જગમોહનદાસ વૈભવી જીવનમાં દરેક જણ પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો કોઈ પ્રસંગ શા ઊભો થાય? બધાં જ લોકો સુખી હતાં. આમ , જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું.
9. વિધાતાના ખેલમાંયે અજીબ વળાંક રહ્યા હોય છે.(✓કે X)
ઉત્તર : √
10.જગમોષનદાસ.... નો વેપાર કરતા હતા.
ઉત્તર : સટ્ટા
11. જગમોહનદાસને માથે એકવાર કેવું સંકટ આવી પડ્યું?
ઉત્તર : એકવાર જગમોહનદાસને માથે ભયંકર સંકટ આવી પડ્યું. એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડીઓ અને ઘરની અનેક કિંમતી ચીજવસ્તુઓ વેચી નાખવી પડી. એમનાં સંપત્તિ, વૈભવ, માન – પ્રતિષ્ઠા જોતજોતાંમાં પાણીના રેલાની માફક વહી ગયાં.
12.“વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી , સાથે એના લાવલશ્કરને લાવે છે.” તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે? શા માટે?
ઉત્તર : વિપત્તી જયારે આવે છે ત્યારે એકલી નથી આવતી , સાથે એના લાવલશ્કરને લાવે છે.’ તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે. કારણ કે, જંગમોહનદાસને તે સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજય અને નુકસાનીની પરંપરા ચાલી હતી.
13. કઈ કહેવત જગમોહનદાસ પર આવી પડેલી મુશ્કેલીને યોગ્ય ઠેરવે છે?
ઉત્તર : ‘વિપત્તી જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે’. આ કહેવત જગમોહનદાસ પર આવી પડેલી મુકેલીને યોગ્ય ઠેરવે છે.
14. જગમોહનદાસ થયેલી નુકસાનીનું વર્ણન પાઠને આધારે કરો.
ઉત્તર : જગમોહનદાસની બધી સંપત્તિ, વૈભવ, માન, સ્થાન, બધું જ પાણીના રેલાની માફક આંખ ઊઘડતાં જ વહી ગયું. નુકસાન એટલું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો પણ વેચી નાખવો પડ્યો. મોટરગાડી અને ઘરની બીજી કિંમતી વસ્તુઓ પહેલાંથી જ વેચી નાખી.
15. વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા?
ઉત્તર : વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસે પચાસ રૂપિયા ભાડું આપી એક નાનકડાં મકાનમાં રહેવા ચાલ્યા ગયા.
16. શ્રીમંતાઈ માણસના સ્વભાવના કયા પાસાને રજૂ કરે છે?
ઉત્તર : શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાડીનો અચળો પહેરાવે છે.
17. માણસના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલાં છે તે નિરીક્ષણ કરવાની વસ્તુ ક્યારે બને છે?
ઉત્તર : માણસના જીવનમાં જ્યારે આફતો આવી પડે છે ત્યારે એને પાઈપાઈનો હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે. આવે વખતે એના સ્વભાવમાં કેટલી સમતુલા અને ઉદારતા રહે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ.
18. જગમોહન રોઠ નાના બની ગયા પછી તેમના ઘરનું વાતાવરણ કેવું હતું?
ઉત્તર : જગમોહન શેઠ નાના બની ગયા પછી તેમણે ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. ઘરનું કામ કરવા કેવળ એક જ ઘાટી રાખ્યો. રસોઈ કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું. પહેલાં ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓની અવરજવર રહેતી એને બદલે હવે સામાન્ય માણસોને અવરજવર રહેતી.
19. જગમોહનદાસની પુત્રી પ્રીતિ લેખિકાની મિત્ર હતી. (√ કે X )
ઉત્તર : √
20.“એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ નિભાવી લેતાં” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : આ વાક્ય લેખિકા બોલે છે.
21. લેખિકાના પ્રશ્નોનો દયાળજીભાઈએ શો જવાબ આપ્યો?
ઉત્તર : લેખિકાના પ્રશ્નોના જવાબ આપતાં દાદાએ કહ્યું કે, એમને કોઈ દુઃખ નથી. પહેલાંની જેમ આજે પણ બેઠા બેઠા રોટલા ખાય છે . એમને કોઈ વાતની તકલીફ નથી. રોજ સવારે ઊઠતાં જ મસાલો નાખેલી ગરમ ચાનો કપ એમની સામે હાજર થઈ જાય છે. વહુ એમને પૂછીને રસોઈ બનાવે છે. એમની તબિયતને અનુકૂળ પડે એ માટે જુદું રાંધે છે. રોજ બપોરે છાપું વાંચે છે અને સાંજે ફરવા જાય છે. મોટર નથી એટલે એમને ચાલવાની કસરત મળે છે, એટલે શરીરે સારું રહે છે.
22.વિધાન સમજાવો : “મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.”

ઉત્તર : દાદાજીના આ વિધાનને આધારે તેમનો જીવનવાદી અભિગમ સ્પષ્ટ કરો. ઉત્તર : “મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.” દાદાજીના આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય મળે છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી. એ દુ : ખી કે નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે.
23.દાદા દયાળજીભાઈએ લેખિકાની હાજરીમાં નિઃશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત ખૂંચતી હતી?
ઉત્તર : દાદા દયાળજીભાઈએ લેખિકાની હાજરીમાં નિઃશ્વાસ નાખ્યો. કારણ કે, સુખસાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયાં. પરંતુ તેમની વૃદ્ધાવસ્થાને કારણે તે કોઈ કામ કરી શકતા ન હતા, આ વાત એમને મનોમન ખૂંચતી હતી . તેમને આ ઉંમરે કોણ કામ આપે? આ વાતનું એમને દુઃખ હતું.
24.“ઓહો દર્શનાબહેન , ઘણે દિવસે કાંઈ?” – આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : આ વાક્ય સુમોહન બોલે છે.
25.પ્રીતિને........બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી.
ઉત્તર : ડૉક્ટર
26. સુમોહનને કઈ વાત કઠતી હતી ? તેણે લેખિકાને શું કહ્યું?
ઉત્તર : સુમોહનની ઇચ્છા પ્રીતિને ડૉક્ટર બનાવી આગળ ભણવા અમેરિકા મોકલવાની હતી. પણ હવે એ પરિસ્થિતિ રહી નહોતી. એ વાત કઠતી હતી. તેણે લેખિકાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાં પણ હોશિયાર છે. એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઉં કેળવણી અપાવશે . પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી. એને કારણે બહેન સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે ... આટલું કહેતાં તેનો અવાજ ભીનો થઈ ગયો.
27. ઉત્પલાભાભી સુખની શી વ્યાખ્યા આપે છે ?
ઉત્તર : ઉત્પલાભાભી સુખની વ્યાખ્યા આપતાં કહે છે કે , “અરે બહેન , તમે પણ શું માનો છો કે બંગલો ને મોટરગાડી જ માણસને સુખ આપે છે ? અરે આ કામ કરવામાં કેટલી મજા પડે છે , સાંજના એ નોકરી પરથી થાકીને આવે , અમે જમી લઈએ , પછી રાતે બે ઘડી વાતો કરતા જે આનંદ મળે છે તે પેલાં પાર્ટી ને ક્લબ ને મિજલસોમાં ક્યારેય ન મળતો ...”આમ ઉત્પલાભાભીએ સુખની વ્યાખ્યા કરતાં કહ્યું.
28.“કેવાં નસીબદાર સાસુ છો તમે ?” – આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે ?
ઉત્તર : લેખિકા બોલે છે . પાર્વતીબહેનને કહે છે.
29.પોતાને મળેલ ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે?
ઉત્તર : પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે.
30.કોણે આખી જિંદગીમાં કદી ખોટું કામ કર્યું નથી?
ઉત્તર : દાદાએ
31.“ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે ઊંચા.” – આ વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કેવો સૂર પ્રગટે છે?
ઉત્તર : આ વાક્ય પાર્વતીબહેન બોલે છે . આ વાક્યમાંથી એ સૂર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહિ. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું.
32.લેખિકાને પ્રીતિના કુટુંબની કઈ બાબત ઈર્ષ્યા કરવા જેવી લાગે છે?
ઉત્તર : લેખિકાને પ્રીતિના ઘરના લોકોની કર્તવ્યભાવના, પોતાને ઘસી નાખવાની ઝંખના, એમના પ્રેમની સુવાસ સાચે જ ઈર્ષ્યા કરવા જેવી લાગે છે.
33. લેખિકા જેને કર્તવ્યભાવના કહે છે એ પ્રીતિને મન શું છે? શા માટે?
ઉત્તર : લેખિકા જેને કર્તવ્યભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે.કારણ કે, સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે.
34.પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે?
ઉત્તર : પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે, કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈપણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એક્બીજાને મદદરૂપ થઈએ છીએ.
35. પ્રીતિ પોતાના કુટુંબની લાગણી અને કર્તવ્યભાવનાને શાનું નામ આપે છે? શા માટે?
ઉત્તર : પ્રીતિ પોતાના કુટુંબની લાગણી અને કર્તવ્યભાવનાને ‘ સંસ્કારની શ્રીમંતાઈનું નામ આપે છે . કારણ કે , તે હોય તો જ આપણે વિપરીત પરિસ્થિતિમાં મદદરૂપ બની શકીએ છીએ.

* વ્યાકરણ *
પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) ઘર્ષણ = તકરાર, બોલાચાર્લી
(2) વિપત્તિ = દુઃખ, આફત
(3) ભાગ્યવિધાતા = બ્રહ્મા
(4) આઘાત = પ્રહાર, ફટકો
(5) ઔદાર્ય = ઉદારતા
(6) નિઃશ્વાસ = નિસાસો
(7) સાહેબી = સમૃદ્ધિ
(8) આશ્વાસન = સાંત્વન, દિલસોજી
(9) સરવાણી = ઝરણું
(10) આડંબર = ડોળ, દંભ
(11) શ્રીમંત = ધનવાન
(12) રાજા = નરેશ
(13) અલકાપુરી = સ્વર્ગ
(14) કુટુંબ = પરિવાર
(15) નોકર = સેવક, દાસ
(16) મનિષા = ઇચ્છા
(17) વિહ્ન = અડચણ
(18) વિધાતા = ભાગ્ય
(19) સુભગ = સુંદર
(20) કરુણા = દયા
(1) શ્રીમંતાઈ x ગરીબાઈ
(2) શેઠ x નોકર
(3) સુખ x દુ : ખ
(4) સ્વર્ગ x નરક
(5) નુકસાન x લાભ
(6) મિત્ર x દુશ્મન
(7) હર્ષ x શોક
(8) હોશિયાર x ઠોઠ
(9) હકારાત્મક * નકારાત્મક
(10) તિરસ્કાર x સ્વીકાર
(11) ભાગ્યવાન x ભાગ્યહીન
(12) અખંડ x ખંડિત
(13) નોકર * શેઠ
(14) પરાજય * વિજય
(15) હાજર * ગેરહાજર
પ્રશ્ન 3. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) શંસ્કાર – સંસ્કાર
(2) શ્રિમંતાઈ – શ્રીમંતાઈ
(3) પુતરવધુ – પુત્રવધૂ
(4) અતીશયોકતિ – અતિશયોક્તિ
(5) વિસાદ – વિષાદ
(6) આસવાસન – આશ્વાસન
(7) કર્તવિય – કર્તવ્ય
(8) આરથીક – આર્થિક
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) જગમોહનદાસ – જગને મોહનાર – ઉપપદ અથવા જગમોહનનો દાસ – તત્પુરુષ
(2) લક્ષ્મીદેવી – લક્ષ્મી જ દેવી – કર્મધારય
(3) નોકરચાકર – નોકર અને ચાકર – દ્વન્દ્વ
(4) ઘરકામ – ઘરનું કામ – તત્પુરુષ
(5) કર્તવ્યભાવના – કર્તવ્યની ભાવના – તત્પુરુષ
(6) સુવાસ – સુ (સારી) વાસ – કર્મધારય
પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) વિધાતા, અવરજવર, સ્વામિની, ભાગ્યવાન, હોશિયાર, દીકરી
ઉત્તર – અવરજવર, દીકરી, ભાગ્યવાન, વિધાતા, સ્વામિની, હોશિયાર
(14) પરાજય * વિજય
(15) હાજર * ગેરહાજર
(1) શંસ્કાર – સંસ્કાર
(2) શ્રિમંતાઈ – શ્રીમંતાઈ
(3) પુતરવધુ – પુત્રવધૂ
(4) અતીશયોકતિ – અતિશયોક્તિ
(5) વિસાદ – વિષાદ
(6) આસવાસન – આશ્વાસન
(7) કર્તવિય – કર્તવ્ય
(8) આરથીક – આર્થિક
(9) જીદગી – જિંદગી
(10) અખંડીતતા- અખંડિતતા
(11) ઓદાર્થ – ઔદાર્ય
(12) નિહશ્વાસ – નિઃશ્વાસ
(13) દિકરિ – દીકરી
(14) સ્થીતી – સ્થિતિ
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) જગમોહનદાસ – જગને મોહનાર – ઉપપદ અથવા જગમોહનનો દાસ – તત્પુરુષ
(2) લક્ષ્મીદેવી – લક્ષ્મી જ દેવી – કર્મધારય
(3) નોકરચાકર – નોકર અને ચાકર – દ્વન્દ્વ
(4) ઘરકામ – ઘરનું કામ – તત્પુરુષ
(5) કર્તવ્યભાવના – કર્તવ્યની ભાવના – તત્પુરુષ
(6) સુવાસ – સુ (સારી) વાસ – કર્મધારય
(7) સુખદુઃખ – દ્વન્દ્વ
(8) સર્વજ્ઞ – ઉપપદ
(9) રસોઈકામ – તપુરુષ
(10) પ્રેમસભર – તપુરુષ
(11) માતા – પિતા –દ્વન્દ્વ
પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) વિધાતા, અવરજવર, સ્વામિની, ભાગ્યવાન, હોશિયાર, દીકરી
ઉત્તર – અવરજવર, દીકરી, ભાગ્યવાન, વિધાતા, સ્વામિની, હોશિયાર
(2) અખંડિતતા , ઉત્પલા , પ્રીતિ, પારણાં, ઔદાર્ય, સ્વભાવ, સામાજિક
ઉત્તર : અખંડિતતા, ઉત્પલા, ઔદાર્ય, પારણાં, પ્રીતિ, સામાજિક, સ્વભાવ
પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત શબ્દો શોધીને લખો.
(1) લક્ષ્મીદેવી
(2) અવરજવર – દ્વિરુક્ત
(3) બેપરવાઈ
(4) અવારનવાર – દ્વિરુક્ત
(5) પારાવાર – દ્વિરુક્ત
(6) મિજલસ
(7) પાઈપાઈ – દ્વિરુક્ત
(8) નોકરચાકર – દ્વિરુક્ત
પ્રશ્ન 7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) જગતને મોહિત કરનાર પરમાત્માનો સેવક – જગમોહનદાસ
(2) પુત્રની પત્ની – પુત્રવધૂ
(3) દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય – લાવલશ્કર
(4) હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી – અતિશયોક્તિ
(5) મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા – વરંડો, ઓસરી
પ્રશ્ન 8. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
(1) બેય હાથે આરતી ઉતારવી – મહેરબાની કરવી
વાક્ય : સુયશની સમૃદ્ધિ જોતાં લાગે છે કે સાક્ષાત્ લક્ષ્મીજીએ સુયશની બેય હાથે આરતી ઉતારી હશે.
(2) ફટકો પડવો – નુકશાન થવું
વાક્ય : તુષારના ભાગીદારે વેપારમાં દગો દીધો એનાથી એને બહુ મોટો ફટકો પડ્યો.
(3) પાણીના રેલા માફક વહી જવું – ઝડપથી નાશ પામવું
વાક્ય : શેરબજારમાં અચાનક મંદી આવે ત્યારે ભલભલાની સંપત્તિ પાણીના રેલાની માફક વહી જાય છે.
(4) દિવસો ખેંચવા – સમય જેમતેમ વિતાવવો
વાક્ય : ભીષણ મોંઘવારીમાં મધ્યમવર્ગના લોકો માંડમાંડ દિવસો ખેંચતા હોય છે.
(5) વિષાદની રેખાઓ દોરાવી – દિલગીરી કે અફસોસનો ભાવ દેખાવો
વાક્ય : પરીક્ષામાં નાપાસ થતાં વસંતના ચહેરા પર વિસાદની રેખાઓ દોરાઈ.
(6) અવાજ ભીનો થઈ જવો – દુઃખથી હૈયું ભરાઈ આવતાં ગળગળા થઈ જવું
વાક્ય : માના મૃત્યુથી પાયલનો અવાજ ભીનો થઈ ગયો.
(7) બોજ હલકો કરવો – જવાબદારી ઓછી કરવી
વાક્ય : મનહરે વ્યવસાયને સારી રીતે સંભાળી લઈને પિતાનો બોજ હલકો કરી નાખ્યો.
(8) પોતાને ઘસી નાખવું – ખૂબ કામ કરવું
વાક્ય : પતિના અવસાન પછી પત્નીએ પોતાને ઘસી નાખીને સંતાનોને સારું શિક્ષણ આપ્યું.
પ્રશ્ન 9. નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો.
(1) જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. – સાદું વાક્ય
(2) મને તો એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ. – સંયુક્ત વાક્ય
(3) જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે ‘રાજા’નામથી જ સંબોધાતા. – સંકુલ વાક્ય
(4) પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધ્ધાં દેતી નથી. – સંયુક્ત વાક્ય
(5) પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત. – સંકુલ વાક્ય
(6) મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. – સાદું વાક્ય
(7) હું તો એને શ્રીમંતાઈ કહું છું. – સાદું વાક્ય
(8) તે તું શું માને છે કે એ મારું નસીબ છે? – સંયુક્ત વાક્ય
(10) આટલું ના હોત તો કશીયે ખોટ નહોતી. - સંયુક્ત વાક્ય
(11) હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો. - સાદું વાક્ય

(6) લોકોનો ગમ્મતભર્યો મેળાવડો - મિજલસ

(9) સોનાના પારણામાં ઝૂલવું - શ્રીમંતાઈમાં ઉછરવું
વાક્ય : પ્રીતિ સોનાના પારણામાં ઝૂલી છે.
પ્રશ્ન 9. નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો.
(1) જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. – સાદું વાક્ય
(2) મને તો એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ. – સંયુક્ત વાક્ય
(3) જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે ‘રાજા’નામથી જ સંબોધાતા. – સંકુલ વાક્ય
(4) પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધ્ધાં દેતી નથી. – સંયુક્ત વાક્ય
(5) પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત. – સંકુલ વાક્ય
(6) મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. – સાદું વાક્ય
(7) હું તો એને શ્રીમંતાઈ કહું છું. – સાદું વાક્ય
(8) તે તું શું માને છે કે એ મારું નસીબ છે? – સંયુક્ત વાક્ય
(9) ઘણા દિવસે આવી, બેટા! - સાદું વાક્ય
(10) આટલું ના હોત તો કશીયે ખોટ નહોતી. - સંયુક્ત વાક્ય
(11) હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો. - સાદું વાક્ય
0 Comments