પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) ‘આવકારો’ ભજનમાં કવિ દુલા ભાયા કાગે કઈ ભાવના રજૂ કરી છે?
ઉત્તર - ‘આવકારો’ ભજનમાં કવિ દુલા ભાયા કાગે અતિથિ સત્કારની ભાવના રજૂ કરી છે.
(2) ‘અતિથિ દેવો ભવ’ એટલે શું?
ઉત્તર - ‘અતિથિ દેવો ભવ’ એટલે અતિથિ દેવ સમાન છે. એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો આતિથ્યધર્મ છે.
(3) આપણે આતિથ્યધર્મ કઈ રીતે બજાવવો જોઈએ? – ‘આવકારો’ ભજનના આધારે સમજાવો.
ઉત્તર - આપણે આંગણે આવનાર અતિથિ દેવ સમાન હોય છે. એને મીઠો આવકાર આપવો જોઈએ. તે પોતાનું હૈયું ખોલીને પોતાનાં દુઃખ કે સંકટની વાત કરવા માગતો હોય આપણે તે આદરપૂર્વક સાંભળવી. તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, તેનાં દુઃખ દૂર કરવામાં તેને મદદરૂપ થવું, પણ એની અવગણના કરવી નહિ. આપણે આંગણે આવેલા અતિથિની સાથે બેસીને ભોજન કરવું અને તેને ઝાંપા સુધી આત્મીયતાથી વળાવવા જવું એ જ સાચો અતિથિધર્મ છે.
- GRAMMAR
- STD 3
- _ENV
- _HINDI
- _GUJARATI
- STD 4
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 5
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 6
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- STD 7
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCI.
- STD 8
- _GUJARATI
- _SANSKRIT
- _SOCIAL SCI.
- _ENGLISH
- _SCIENCE
- _HINDI
- STD 9
- _GUJARATI
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- _ENGLISH
- _HINDI
- _SANSKRIT
- STD 10
- _SCIENCE
- _SOCIAL SCI.
- _ENGLISH
- _GUJARATI
- _SANSKRIT
- STD 11
- _GUJARATI
- _ENGLISH
- _ACCOUNT
- _STATISTICS
- _ECONOMICS
- _BA
- STD 12
- _ECONOMICS
0 Comments