1. નીચે આપેલમાંથી કયું Software નથી પરંતુ Hardware છે ?
(A) Excel
(B) Power point
(C) CPU
(D) Printer Driver
Answe
r : C


2. DOS માં કયા કમાન્ડનો સમાવેશ થતો નથી ?
(A) SUM
(B) Cd
(C) Cls
(D) Dir
Answer : A

3. નીચે માંથી કયું OS (ઓપરેટિંગ સિસ્ટમ) નથી ?
(A) DOS
(B) C+
(C) Unix
(D) Mac
Answer : B

4. Linux કયા પ્રકારનું સોફ્ટવેર છે ?
(A) Commercial
(B) Shareware
(C) Open source
(D) Proprietary
Answer : C

5. વિદ્યાર્થીઓના નામ સરનામાં કમ્પ્યૂટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ?
(A) Access
(B) Power Point
(C) Write
(D) Word
Answer : A

6. OCRનું પૂરું નામ.......
(A) ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિસન
(B) ઓલ કેરેક્ટર રેકગ્નિસન
(C) ઓલ્ડ કેરેક્ટર રેકગ્નિસન
(D) એકપણ નહિ
Answer : A

7. PDFનો અર્થ થાય છે.
(A) પ્યોર ડોક્યુમેંટ ફોર્મેટ
(B) પ્યોર ડોક્યુમેંટ ફોન્ટ
(C) પોર્ટેબલ ડોક્યુમેટ ફોર્મેટ
(D) એકપણ નહિ
Answer : C

8. ઈન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ શું થાય છે?
(A) Internet Space Provider
(B) Internet Show Provider
(C) Internet Speed Provider
(D) Internet Service Provider
Answer : D

9. પેન ડ્રાઈવને કમ્પ્યૂટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) USB
(B) UBS
(C) UPS
(D) USP
Answer : A

10. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?
(A) Internet Explorer
(B) Windows Explorer
(C) Web Explorer
(D) Site Explorer
Answer : A

11. Paint એપ્લિકેશનમાં બનાવેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ? શું
(A) .doc
(B) .bmp
(C) .txt
(D) .pbl
Answer : B

12. ‘MS WORD’માં ફકરાની.......પ્રકારે ગોઠવણી કરી શકાય છે.
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) પાંચ
Answer : B

13. સર્વર પરથી ફાઈલ આપણા કોમ્પ્યુટર પર કૉપી કરવાની ક્રિયાને......... કહેવાય.
(A) અપલોડિંગ
(B) ડાઉનલોડિંગ
(C) ઈન્ટર લોડિંગ
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Answer : B

14. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય ?
(A) LAH
(B) WAN
(C) MAH
(D) DAH
Answer : B

15. ‘MS power point' દસ્તાવેજ.........તરીકે ઓળખાય છે.
(A)સ્પ્રેડશીટ
(B) ડોક્યુમેન્ટ
(C) સ્લાઈડ
(D) ટેબલ
Answer : C

16. કમ્પ્યૂટરની ખાસિયત કઈ છે ?
(A) ચોક્સાઈ
(B) ઝડપ
(C) વિપુલ પ્રમાણમાં ડેટા સંગ્રહ ક્ષમતા
(D) ઉપરોક્ત બધા જ
Answer : D

17. કોમ્પ્યૂટર ઓડિયો સીડી સાંભળવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે ?
(A) વિન્ડોઝ મીડિયા પ્લેયર
(B) વિન્ડોઝ સાઉન્ડ રેકોર્ડિંગ
(C) સાઉન્ડસ પ્રોગ્રામિંગ
(D) એકેય નહિ
Answer : A

18. નીચેનામાંથી કયો વિકલ્પ Control Panel માં જોવા મળતો નથી ?
(A) Sound
(B) Mouse
(C) Display
(D) My Account
Answer : D

19. GUI નું પૂરું નામ શું છે ?
(A) Graphical User Interface
(B) Geographical Use of Internet
(C) Giga Uses of Internet
(D) Gaphics Unlimited Interface
Answer : A

20. What is RDBMS ?
(A) Real Database Management System
(B) Random Database Management System
(C) Relational Database Management System
(D) Real-time Database Management System
Answer : C

21. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
(A) બનાસકાંઠા
(B) પંચમહાલ
(C) મહેસાણા
(D) સાબરકાંઠા
Answer : A