1. ઉદવાડા કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ?
(A) પારસી
(B) મુસ્લિમ
(C) જૈન
(D) બૌદ્ધ
Answer : A

2. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશસ્થળ કયું છે ?
(A) કંઠમાળના ડુંગરો
(B) હાંફેશ્વર
(C) હરણફાળ
(D) દાહોદ
Answer : C

3. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદો ધરાવતા હતા ?
(A) સ્પીકર
(B) સ્વાસ્થ્યમંત્રી
(C) ગૃહમંત્રી
(D) વિદેશમંત્રી
Answer : D

4. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું ?
(A) લૉ યુનિવર્સિટી
(B) દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
(C) આંબેડકર યુનિવર્સિટી
(D) ગુજરાત યુનિવર્સિટી
Answer : B

5. ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?
(A) શ્રી નરેન્દ્રભાઈ મોદી
(B) શ્રી અમરસિંહ ચૌધરી
(C) શ્રી કેશુભાઈ પટેલ
(D) શ્રી માધવસિંહ સોલંકી
Answer : D

6. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?
(A) ગાંધીજી
(B) સરદાર પટેલ
(C) જવાહરલાલ નહેરુ
(D) મહાદેવ દેસાઈ
Answer : B

7. ગુજરાત સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત ક્યારે કરી?
(A) 2010
(B) 2009
(C) 2012
(D) 2011
Answer : A

8. કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી ?
(A) સાણંદ
(B) રાજપુર
(C) આણંદ
(D) સાવલી
Answer : B

9. રાજ્ય સરકાર દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા SWAGAT ONLINE પર અરજી કરવાની હોય છે. જેમાં SWAGAT પૂરું નામ શું થાય છે ?
(A) State wide Attention on Grivences by Application of Technology
(B) State wide Area Grivences Application Technic
(C) System of Wide Attention for Grivences Technic
(D) આમાંથી એકપણ નહિ
Answer : A

10. ગુજરાતની કઈ વિભૂતિને ભારત સરકાર દ્વારા ‘ભારતરત્ન’ પ્રાપ્ત થયો નથી ?
(A) સરદાર પટેલ
(B) મોરારજી દેસાઈ
(C) એચ.એમ.પટેલ
(D) ગુલઝારીલાલ નંદા
Answer : A

11. વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે ?
(A) વલસાડ
(B) વણાકબોરી
(C) સુરેન્દ્રનગર
(D) રાજકોટ
Answer : C

12. રાજયમાં આદિજાતિ વિસ્તારોમાં પાયાની ખૂટતી સુવિધાઓ પૂરી પાડવાની એક નવી પહેલ એટલે ?
(A) ન્યુ ગુજરાત પેટર્ન
(B) મોડલ શાળા
(C) સારથી
(D) વનબંધુ કલ્યાણ યોજના
Answer : D

13. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઈ કેટલી રાખેલ છે ?
(A) 195 મીટર
(B) 170 મીટર
(C) 182 મીટર
(D) 190 મીટર
Answer : C

14. ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર કયું હતું ?
(A) હિંમતનગર
(B) ગાંધીનગર
(C) રાજકોટ
(D) અમદાવાદ
Answer : D

15. વિદ્યા સાધના યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે ?
(A) વિધવા સહાય
(B) શિક્ષણ
(C) કૃષિ
(D) આરોગ્ય
Answer : B

16. ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું હતું ?
(A) વડોદરા
(B) રાજકોટ
(C) પીજ
(D) આમાંથી એકપણ નહિ
Answer : C

17. RTE-2009 મુજબ ધોરણ 1થી 5 સુધી 60 બાળકો માટે શાળામાં કેટલા શિક્ષક હોવા ફરજિયાત છે ?
(A) પાંચ
(B) ચાર
(C) ત્રણ
(D) બે
Answer : D

18. કમ્પ્યૂટરમાં લખેલું ભૂંસવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?
(A) બેંક સ્પેસ કી
(B) એન્ટર કી
(C) શીફટ કી
(D) એન્ડ કી
Answer : A

19. બાયનરી પદ્ધતિમાં કેટલા એક હોય છે ?
(A) 4
(B) 1
(C) 0
(D) 2
Answer : D

20. કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે?
(A) પોર્ટલ
(B) ફ્રન્ટ પેજ
(C) હોમ પેજ
(D) વેબસાઈટ
Answer : C

21. MS Power Pointમાં કોઈ ચોક્કસ રાઈડને સંતાડવા માટે કયા મેનૂ- વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) Tools - Hide Slide
(B) View - Hide Slide
(C) Format - Hide Slide
(D) Slide shy - Hide Slide
Answer : B

આ જ પ્રકારના પ્રશ્નો સાથેની સમજણ મેળવવા નીચેની લીંક પર ક્લિક કરો.

Click here: GPSC Booster - 1
Click here: GPSC Booster - 2
Click here: GPSC Booster - 3