1. આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમ્યાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળી ચોર'નું બિરુદ પ્રાપ્ત થયું હતું?
(A) ધરાસણાનો સત્યાગ્રહ
(B) મીઠાનો સત્યાગ્રહ
(C) ખેડાનો સત્યાગ્રહ
(D) બારડોલીનો સત્યાગ્રહ
Answer : C

2. ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ કયા નામે ઓળખાય છે?
(A) ધારાસણા સત્યાગ્રહ
(B) ખેડા સત્યાગ્રહ
(C) બારડોલી સત્યાગ્રહ
(D) દાંડી સત્યાગ્રહ
Answer : B

3. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?
(A) ખેડૂતોનું દેવું માફ કરવા
(B) મહેસૂલ માફ કરવા
(C) અનાજ ઉપરની જકાત માફ કરવા
(D) ખેતમજૂરોને પૂરતા નાણાં અપાવવા
Answer : B

4. ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે?
(A) કલહાર
(B) ભાગ્ય વિધાતા
(C) કાવ્યરસ
(D) વખાર
Answer : D

5. વર્ષ 2018 નો ગુજરાતી ભાષાનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? [GSSSB Assistant Curator 2019]
(A) યશવંત મહેતા
(B) ઉર્મિ દેસાઈ
(C) શરીફા વીજળીવાળા
(D) કોમલ પારેખ
Answer : C

6. ‘હું, શાણી અને શકરાભાઈ’ હાસ્યરસના હાસ્યલેખક કોણ છે?
(A) રાજેન્દ્ર શુક્લ
(B) મધુસૂદન પારેખ
(C) ચુનીલાલ મડિયા
(D) વર્ષા અડાલજા
Answer : B

7. આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી પસંદ કરો : હડફ
(A) હડકવા
(B) જલદી
(C) હવા
(D) હલચલ
Answer : B

8. આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : ત્રંબાળું
(A) ત્રાજવું
(B) ત્રાસુ
(C) નગારું
(D) ઢોલ
Answer : C, D

9. આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો : હુજ્જત
(A) હજ
(B) હર્ડ
(C) હરખ
(D) હજૂર
Answer : B

10. લાલ કીડીના શરીરમાંના એસિડને લીધે તે ચટાકો ભરે તો બળતરા થાય છે?
(A) હાઈડ્રોક્લોરિક એસિડ
(B) નાઈટ્રિક એસિડ
(C) સલ્ફ્યુરિક એસિડ
(D) ફોર્મિક એસિડ
Answer : D

11. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કર્યું છે? (GSSSB Food Safety Officer 2018)
(A) ક્લોરાઈડ આયન
(B) સલ્ફર આયન
(C) ક્લોરોફ્લોરો કાર્બન
(D) મેગ્નેશિયમ આયન
Answer : C

12. Fill in the blank: 60° is the___________angle of 30°
(A) complement
(B) compliment
(C) compleemant
(D) complimant
Answer : A

13. Fill in the blank using proper spelling: He is the _______ of the Grand hotel.
(A) Propritor
(B) Propryetor
(C) Proprietor
(D) Propriter
Answer : C

14. Give the Noun form of : To know
(A) knew
(B) knewness
(C) knowledge
(D) known
Answer : C

15. ઈ.સ. 1887માં ગોવિંદ રાનડેએ___________ સંસ્થાની સ્થાપના કરી.
(A) ઈન્ડિયન સોશિયલ કોન્ફરન્સ
(B) ઈન્ડિયન સોશિયોલોજી સેન્ટર
(C) આર્ય સમાજ
(D) પ્રાર્થના સમાજ
Answer : A

16. ખ્યાતનામ પ્રવાસી વાસ્કો-ડી ગામાને ભારતનો માર્ગ કોણે બતાવ્યો હતો?
(A) કચ્છના કાનજી માલમે
(C) કચ્છના રાવ ગોડજીએ
(B) શંખ ચૌહાણ
(D) જગડુશા
Answer : A

17. રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબલ પારિતોષિક મળ્યું હતું?
(A) ઘરેબાહિરે
(B) ગોરા
(C) નૈવેદ્ય
(D) ગીતાંજલિ
Answer : D

18. ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઇએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા?
(A) લોકમાન્ય તિલક
(B) મહાદેવ ગોવિંદ રાની
(C) મહાત્મા ગાંધીજી
(D) ગોપાલકૃષ્ણ ગોખલે
Answer : C

19. ભારતના બંધારણ “આમુખ”ને ભારતની “રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા?
(A) ડૉ. બાબાસાહેબ આંબેડકર
(B) કનૈયાલાલ મુનશી
(C) પંડિત જવાહ૨લાલ નહેરુ
(D) દાદાભાઈ નવરોજ
Answer : B

20. ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી?
(A) ટી. એન. સત્યપંથી
(B) આર. કે સુબ્રમણ્યમ
(C) એન. ગોપાલાસ્વામી આયંગર
(D) એસ. ચેન્નારેડી
Answer : C

21. ભારતીય રાજ્ય બંધારણની 370મી કલમમાં શેના અંગેની જોગવાઈ છે?
(A) નાણાંકીય કટોકટી
(B) જમ્મુ-કશ્મીર માટે વિશેષ દરજ્જો
(C) તિબેટના વડાઓને રાજ્યાશ્રય
(D) બાળ મજૂરી
Answer : B

આવી વધુ પોસ્ટ જોવા માટે :
CLICK HERE