1. કમ્પ્યૂટરમાં વેબસાઈટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે. www એટલે શું ?
(A) word wide web
(B) world with web
(C) world windows web
(D) world wide web
Answer : D

2. કમ્પ્યૂટરમાં IP Address કેટલા બીટનું બનેલું હોય છે?
(A) 32
(B) 8
(C) 64
(D) 16
Answer : A

3. કોમ્પ્યૂટરમાં ‘વાયરસ’ એટલે શું ?
(A) થ્રી ઈડિયટ્સનું પાત્ર
(B) કમ્પ્યૂટર બગાડતું કેમિકલ
(C) વાયરલ રેમેડી સોફ્ટવેર
(D) વાયરલ ઈન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ
Answer : D

4. 'RAM' કમ્પ્યૂટર માટે વપરાતા શબ્દનું પૂરું નામ શું ?
(A) રિસર્ચ એનાલિસિસ ઑફ મેમરી
(B) રેન્ડમ એસેસ મેમરી
(C) રિવાઈઝ એક્વાયર્ડ મેમરી
(D) રેન્ડમ એક્વાયર્ડ મેમરી
Answer : B

5. Header અને Footer કયા મેનુમાં હોય છે ?
(A) TOOLS
(B) INSERT
(C) TABLE
(D) VIEW
Answer : D

6. Kbpsનું આખું નામ નીચેનામાંથી કયું છે ?
(A) Kilo Bits per Second
(B) Kilo Buffer per Second
(C) Kilo Bit per Second
(D) Kilo Bites per Second
Answer : C

7. Excelમાં Rowની Height કેટલી હોય છે ?
(A) 12.43
(B) 12.75
(C) 8.44
(D) 17.43
Answer : B


8. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે ?
(A) www.gujarat.com
(B) www.gujaratindia.com
(C) www.gujaratstate.com
(D) www.gujaratgovt.in
Answer : B

9. આમાંથી કયું કમ્પ્યૂટર નથી ?
(A) APTMA
(B) MACINTOSH
(C) ACORN
(D) PASEO
Answer : D

10. ફાઈલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) Undo
(B) Redo
(C) Copy
(D) Paste
Answer : A

11. ઇ-મેઈલ સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે ?
(A) $
(B) @
(C) %
(D) #
Answer : B

12. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે ?
(A) એપ્લિકેશન સોફ્ટવેર
(B) સિસ્ટમ સોફ્ટવેર
(C) પ્રોગ્રામ સોફ્ટવેર
(D) યુઝર સોફટવેર
Answer : B

13. MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) SQR ()
(B) SQRT ()
(C) MOD ()
(D) MODE ()
Answer : B

14. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે?
(A) પ્રોગ્રામ
(B) ફ્લોચાર્ટ
(C) અલ્ગોરિધમ
(D) ઓપરેટિંગ સિસ્ટમ
Answer : D

15. MS Word કયા પેકેજનો એક ભાગ છે?
(A) MS Windows
(B) MS Office
(C) MS Open Office
(D) MS Application
Answer : B

16. કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?
(A) ક્લિક
(B) ડબલ ક્લિક
(C) પોઈન્ટિંગ
(D) ડ્રેગિંગ
Answer : D

17. MS Wordની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ?
(A) ટાઈટલબાર
(B) મેનૂબા૨
(C) ટાસ્કબાર
(D) સ્ટેટસબાર
Answer : D

18. ભારત દેશે વિશ્વને કયા કમ્પ્યૂટરની ભેટ ધરી હતી ?
(A) MINI
(B) MICRO
(C) SUPER
(D) એકેય નહિ
Answer : D

19. SQLનું પૂરું નામ શું છે ?
(A) Structured Que Line
(B) Structured Query Language
(C) System Query Line
(D) Structured Query for Large Command
Answer : B

20. નીચેનામાંથી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે ?
(A) EXCEL
(B) MAYA
(C) WORD
(D) એકેય નહિ
Answer : B

21. નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે ?
(A) CORELDRAW
(B) EXCEL
(C) POWERPOINT
(D) એકેય નહિ
Answer : A