1. કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી છે ?
(A) ક્રોમિયમ
(B) મેગ્નેશિયમ
(C) સિલિકોન
(D) જિપ્સમ
Answer : C

2. જુદા જુદા પર્સનલ કમ્પ્યૂટર્સનું જોડાણ કરીને શું રચી શકાય ?
(A) સર્વર
(B) નેટવર્ક
(C) સુપર કમ્પ્યૂટર
(D) એન્ટરપ્રાઈઝ
Answer : B

3. વાઈ-ફાઈ (Wi-Fi)ના ધોરણ 802.nમાં સંકેતો પહોંચવાના અંતરની મર્યાદા કેટલી ?
(A) 120 મી.
(B) 200 મી.
(C) 250 મી.
(D) 300 મી.
Answer : C

4. ડિજિટલ નેટવર્કિંગના ઉપયોગ દ્વારા આવેલી સેવા 2Gમાં ડેટાઝડપ કેટલી હોય છે?
(A) 19.2 kbps
(B) 1.2 Mbps
(C) 2.0 Mbps
(D) 3.0 Mbps
Answer : B

5. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ?
(A) IMPRESS
(B) WRITER
(C) CALCE
(D) આપેલ પૈકી એક પણ નહિ
Answer : B

6. XML નું પૂરું નામ શું છે ?
(A) Extensible Markup Language
(B) Extreme Memory Language
(C) Extensible Memory Line
(D) Extra Markup Language
Answer : A

7. GUIનું પૂરું નામ શું છે ?
(A) graphical User Interface
(B) Geographical Use of Internet
(C) Giga Uses of Internet
(D) Graphics Unlimited Interface
Answer : A

8. ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે?
(A) પાનન્ર્ધો
(B) ખારાઘોડા
(C) અંબાજી
(D) જાંબુઘોડા
Answer : A

9. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ ક્યું?
(A) પાવાગઢ
(B) આબુ
(C) અંબાજી
(D) ગિરનાર
Answer : C

10. જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી ?
(A) વૈદિકા
(B) સરસ્વતી
(C) અર્પણવતી
(D) સરયુ
Answer : B

11. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે ?
(A) અલંગ
(B) કંડલા
(C) માંડવી
(D) ઓખા
Answer : A

12. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે ?
(A) કાર્યો
(B) લાખ
(C) રાળ
(D) ગુંદર
Answer : A

13. ઇસબગોલના વ્યાપારનું મહત્ત્વનું મથક કયું છે ?
(A) પાલનપુર
(B) ઊંઝા
(C) મહેસાણા
(D) ધાનેરા
Answer : B

14. તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે ?
(A) સુરત
(B) વલસાડ
(C) જૂનાગઢ
(D) ખેડા
Answer : D

15. ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે ?
(A) માંડવી
(B) જામનગર
(C) તીથલ
(D) હજીરા
Answer : A

16. ગુજરાતનો સમુદ્રતટ કેટલા કિલોમીટર લાંબો છે ?
(A) 1000
(B) 1600
(C) 2000
(D) 1200
Answer : B

17. બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે ?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) રાજસ્થાન
(D) મધ્યપ્રદેશ
Answer : C

18. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે ?
(A) ઘુડખર
(B) સિંહ
(C) સુરખાબ
(D) કાળિયાર
Answer : D

19. ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે ?
(A) સૂર્યમુખી
(B) તમાકુ
(C) ઇસબગોલ
(D) સોયાબિન
Answer : C

20. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ ‘નેશનલ મરીન પાર્ક' કયા બંદર નગરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે ?
(A) બેડી-જામનગર
(B) કોચિન
(C) ઘોઘા-ભાવનગર
(D) બેંગલોર
Answer : A

21. ‘રતનમહાલના જંગલો'માં કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે?
(A) દીપડો
(B) રીંછ
(C) વાઘ
(D) ચિંકારા
Answer : B

 આવીજ વધુ પોસ્ટ જોવા માટે : CLICK HERE