(A) @
(B) .
(C) S
(D) *
Answer : B
(B) .
(C) S
(D) *
Answer : B
2. Modern નું પૂરું નામ શું છે ?
(A) Modul Demodul
(B) Modular Demodular
(C) Modulator Demodulator
(D) Modulation Demodulation
Answer : C
3. સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
(A) 500 MB
(B) 600 MB
(C) 700 MB
(D) 800 MB
Answer : C
4. કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?
(A) POIUY
(B) ASDFG
(C) QWERT
(D) ZXCV
Answer : C
5. માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે?
(A) ક્લિક
(B) ડબલ ક્લિક
(C) ડ્રેગિંગ
(D) રાઈટ ક્લિક
Answer : B
6. LANનું પૂરું નામ શું છે?
(A) Logged Area Network
(B) Login Area Network
(C) Local Area Network
(D) Locking Area Network
Answer : C
7. abc@gmail.comમાં abc શું છે ?
(A) એક્સ્ટેન્શન
(B) સર્વિસ પ્રોવાઈડર
(C) હોસ્ટ નેમ
(D) યુઝર નેમ
Answer : D
8. Computer Literacy Day ક્યારે ઉજવવામાં આવે છે ?
(A) 1 ડિસેમ્બર
(B) 2 ડિસેમ્બર
(C) 19 ડિસેમ્બર
(D) 22 ડિસેમ્બર
Answer : B
9. કમ્પ્યૂટર લેંગ્વેજ JAVAની શોધ કોની છે ?
(A) IBM
(B) માઈક્રોસોફ્ટ
(C) સનમાઈક્રો સિસ્ટમ
(D) ઈન્ફોસિસ
Answer : C
10. કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે ?
(A) સોફ્ટવેર
(B) હાર્ડવેર
(C) ફર્મવેર
(D) હ્યુમનવેર
Answer : B
11. નીચેનમાંથી કયું ઉપકરણ અંકોને સિગ્નલમાં પરિવર્તિત કરે છે તથા ટર્મિનલથી કમ્પ્યૂટર અને કમ્પ્યૂટરથી ટર્મિનલને ટેલિફોન લાઈન દ્વારા મોકલે છે ?
(A) મેગ્નેટિક ડિસ્ક
(B) માઈક્રો કમ્પ્યૂટર
(C) સી.ડી. રોમ
(D) મોડેમ
Answer : D
12. સ્ટીવ જોબ્સ કમ્પ્યૂટરની કઈ કંપની સાથે જોડાયેલ હતા ?
(A) ઓરેકલ
(B) ટાટા કન્સલટન્સી સર્વિસ
(C) માઈક્રોસોફ્ટ
(D) એપલ
Answer : D
13. નીચેનામાંથી કયું મેનું માત્ર વર્ડ માં જ જોવા મળે છે ?
(A) ઈન્સર્ટ
(B) વિન્ડો
(C) ટેબલ
(D) હેલ્પ
Answer : B
14. ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર નીચે પૈકી કયું છે ?
(A) BSNL
(B) VSNL
(C) NTNL
(D) Mantra

15. વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે.
(A) રન
(B) ફાઈન્ડ
(C) શટ ડાઉન
(D) ડોક્યુમેન્ટ
Answer : C
(A) રન
(B) ફાઈન્ડ
(C) શટ ડાઉન
(D) ડોક્યુમેન્ટ
Answer : C
16. ડેસ્કટોપ પર દેખાતાં નાનાં ચિત્રોને શું કહે છે ?
(A) પિક્ચર
(B) આઈકોન
(C) ઈમેજ
(D) સીમ્બોલ
Answer : B
17. તમારા કમ્પ્યૂટરની માહિતી બીજાના કમ્પ્યૂટરમાં તબદીલ કરવાની પ્રક્રિયાને શું કહે છે?
(A) અપલોડિંગ
(B) ટ્રાન્સફરિંગ
(C) ડાઉનલોડિંગ
(D) આપેલ પૈકી એકેય નહિ
Answer : B
18. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડ પરથી બીજી સ્લાઈડ પર કઈ રીતે જઈ શકાય ?
(A) કસ્ટમ એનિમેશન
(B) એક્સન બટન
(C) ઈન્સર્ટ બટન
(D) હોમ બટન
Answer : B
19. નીચેનામાંથી કયો CPUનો એક ભાગ છે ?
(A) ALU
(B) JCL
(C) MSB
(D) આપેલ પૈકી એકેય નહિ
Answer : A
20. MS-Wordમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા નીચેનામાંથી શું કરવું જોઈએ ?
(A) ત્રણ વખત માઉસ ક્લીક
(B) બે વખત માઉસ ક્લીક
(C) કંટ્રોલ + માઉસ ક્લીક (Ctrl + click)
(D) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકેય નહિ
Answer : A
21. ઈન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ BPSનું પૂરું નામ શું છે?
(A) Bit per Sentence
(B) Byte Per Second
(C) Bits Pass Second
(D) Bit Per Second

0 Comments