1. Most important piece of hardware is .......
(A) RAM
(B) ROM
(C) CPU
(D) Motherboard
Answer : C

2. A modem is classified as low speed if data rate handled is
(A) Upto 100 bps
(B) Upto 200 bps
(C) Upto 400 bps
(D) Upto 600 bps
Answer : D

3. ........પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી.
(A) બેઝીક
(B) JAVA
(C) C+
(D) Photoshop
Answer : D

4. બનાવેલ ડોક્યુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મેનુબારનો ઉપયોગ થાય છે ?
(A) ફોરમેટ
(B) ઈન્સર્ટ
(C) હોમ
(D) વ્યૂ
Answer : B

5. કમ્પ્યૂટરમાં ડિલીટ કરવામાં આવેલ ફાઈલ/ફોલ્ડર સૌપ્રથમ ક્યાં સ્ટોર થાય છે ?
(A) My Documents
(B) My Computer
(C) Recycle Bin
(D) Delete Bin
Answer : C

6. ફૂલસ્ક્રીન ટૂલ કયા મેનુમાં આવેલ છે ?
(A) વ્યૂ મેનુ
(B) એડિટ મેનુ
(C) ફાઈલ મેનુ
(D) ઈન્સર્ટમેનુ
Answer : A

7. કમ્પ્યૂટર લખાણમાં કોઈચોક્કસ શબ્દ શોધવા માટે કઈ શોર્ટ કી વપરાય
(A) Ctrl + F
(B) Ctrl + Alt + F
(C) Alt + F
(D) AIt + F4
Answer : A

8. કમ્પ્યૂટર લખાણને એક ફાઈલમાંથી બીજી ફાઈલમાં કૉપી કરવા માટે કઈ શોર્ટ કી વપરાય છે ?
(A) Ctrl + C
(B) Ctrl + P
(C) Alt + C
(D) AIt + F4
Answer : A

9. HTML દસ્તાવેજો (document)ને આ પ્રકારની સંચિત (save) કરાય છે.
(A) વિશિષ્ટ દ્વિઅંકી સ્વરૂપ
(B) યંત્ર ભાષા સંકેતો
(C) ASCII અક્ષર
(D) (A), (B), (C) પૈકી એકપણ નહિ
Answer : C

10. ઇ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ?
(A) મેઈલ નેમ
(B) હોસ્ટ નેમ
(C) ડોમેઈન નેમ
(D) સર્વિસ નેમ
Answer : B

11. કમ્પ્યૂટરમાં USBનું પૂર્ણરૂપ શું છે ?
(A) Universal Security Block
(B) Universal Serial Bus
(C) Universal Software Barrier
(D) Universal Stage Base
Answer : B

12. MS wordમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?
(A) Ctrl + Alt + '4'
(B) Ctrl + Shift + '+'
(C) Ctrl + Alt + >
(D) Ctrl + Shift + >
Answer : D

13. Ms Word શરૂ કરતાં પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ?
(A) 8
(B) 10
(C) 11
(D) 13
Answer : A

14. CCનું પૂરું નામ શું છે ?
(A) Carbon Copy
(B) Cancel Copy
(C) Computer Copy
(D) Computerized Copy
Answer : A

15. કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કી નો ક્રમ કયો છે ?
(A) POIUY
(B) ASDFG
(C) QWERT
(D) ZXCV
Answer : C

16. Full form of "OS" is
(A) Order of Significance
(B) Operating System
(C) Open Software
(D) Optical Sensor
Answer : B

17. લાઈન્સ, કઝ, ફ્રીફોર્મ અને સિબલે શું છે ?
(A) એમ્ફેસિસ ઈફેટ્સ કે જે એનિમેશન્સ પર એપ્લાય થાય છે.
(B) પૂર્વનિપરિત એન્ટ્રન્સ અને એક્ઝિટ ઇફેક્ટ્સ
(C) કસ્ટમ મોશન પાયના પ્રકારો
(D) ઉપર જણાવેલ બધાં જ
Answer : C

18. પ્રેઝેન્ટેશન બનાવવામાં ઉપયોગી એવી રેડીમેડ સ્ટાઈલ્સ જે ફાઈલમાં હોય છે, તે ફાઈલને શું કહેવાય ?
(A) ઓટો સ્ટાઈલ
(B) ટેમ્પ્લેટ
(C) વિઝાર્ડ
(D) પ્રી-ફોરમેટિંગ
Answer : B

19. વર્લ્ડ વાઈડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરવા માટે બ્રાઉઝર સામાન્ય રીતે કઈ લેન્ગવેજનું અર્થઘટન કરે છે ?
(A) મશીન કોડ
(B) એસેમ્બલી લેન્ગવેજ
(C) HTML
(D) C++
Answer : C

20. Excel શીટમાં કોઈપણ ફોર્મ્યુલા એન્ટર કરતા પહેલા, આપણે ક્યા ઓપરેટરથી શરૂઆત કરવી જોઈએ ?
(A) S
(B) @
(C) +
(D) =
Answer : D

21. જો આપણે સેલ C1માં = A1 = B1 ટાઈપ કરીએ તો શું પરિણામે આવે?
(A) TRUE અથવા FALSE
(B) YES અથવા NO
(C) સેલ A1ની વેલ્યુ
(D) સેલ B1ની વેલ્યુ
Answer : A

આવી અન્ય પોસ્ટ જોવા માટે : CLICK HERE